25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

શાહિદ આફ્રિદીએ જણાવ્યું, કોરોનાથી બચવા માટે શું-શું કર્યું

નવી દિલ્હી: થોડા દિવસ પહેલા પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી કોરોના વાયરસથી સંક્રમિત નોંધાયો હતો પણ આનાથી બચાવ માટે તેણે વધારે કંઈ કર્યું નથી. આ જાણકારી તેણે પોતે એક ન્યૂઝ ટીવી ચેનલને ઈન્ટરવ્યુમાં આપી. આફ્રિદીએ ‘જિયો સુપર’ને કહ્યું કે, જ્યારે તેને પોતાને ખબર પડી કે, તે કોરોના પોઝિટિવ છે તો તે માંડ 2-3 દિવસ જ ક્વૉરન્ટીનમાં રહ્યો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જ્યારે આફ્રિદીને પૂછવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણ બાદ તેણે બચાવ તરીકે શું કર્યું તો આ પૂર્વ ઑલરાઉન્ડરે કહ્યં, ‘મેં પોતાને કોઈ આઈસોલેશનમાં નથી, માત્ર બે-ત્રણ દિવસ ક્વૉરન્ટીનમાં રહેવા સિવાય. પછી હું મારા રૂમની બહાર આવી ગયો. મને ખબર હતી કે, જો મેં આરામ કરવાનું શરૂ રાખ્યું તો તે મારા માટે મુશ્કેલી પેદા કરશે.’

40 વર્ષીય આફ્રિદીએ આગળ કહ્યું કે, ‘પછી મેં ટ્રેનિંગ શરૂ કરી દીધી.’ તેણે કહ્યું કે, પહેલા બે દિવસ દરમિયાન મને ખૂબ ભૂખ લાગતી હતી. તેણે કહ્યું કે, આ દરમિયાન તે પોતે જ પોતાનો ડૉક્ટર બની ગયો હતો. આફ્રિદીએ 13 જૂનના રોજ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી જાણકારી આપી હતી કે, તે આ વાયરસથી સંક્રમિત છે.

આફ્રિદીએ આગળ વાત કરી કે, ‘જ્યાં સુધી લક્ષણોનો સવાલ છે તો મને મારામાં કોઈ એવું લક્ષણ દેખાયું નથી. પહેલા દિવસો થોડા મુશ્કેલ હતા પણ પછી મારામાં સુધારા થતા ગયા.’ તેણે જણાવ્યું કે, આ દરમિયાન તેણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા તથા સાફ-સફાઈના નિયમોનું પાલન કર્યું.

આફ્રિદીએ લૉકડાઉન વિશે કહ્યું કે, ‘હું સરકારની સ્માર્ટ લૉકડાઉનની નીતિને નથી સમજતો. લોકો કલાકો સુધી ઘણી જગ્યાઓ પર એકઠાં થાય છે, જેનાથી સંક્રમણ ફેલાઈ શકે છે.’


Source: iamgujarat.com

Related posts

દાહોદ: ગરબાડામાં એક જ પરિવારની ચાર દીકરીઓનું તળાવમાં ડૂબવાથી મોત

Amreli Live

અમદાવાદઃ ડ્યુટી પર કોરોનાનું સંક્રમણ લાગતા AMCએ 45 કર્મીઓને 6.4 લાખનું વળતર આપ્યું

Amreli Live

કથાકાર મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા આજે સજ્જડ બંધ પાળશે

Amreli Live

ચીન અન્ય દેશો દ્વારા પોતાનો સામાન ભારતમાં ઘૂસાડે નહીં તેના પર સરકારની નજર

Amreli Live

વિકાસનું એન્કાઉન્ટર કરનારી યુપી STFના ચીફ છે આ IPS અધિકારી, નામથી ફફડે છે ગુનેગારો

Amreli Live

હોન્ડાએ ભારતમાં 65000 કરતા વધારે કાર પરત ખેંચી, આ પાર્ટ્સમાં છે ખામી

Amreli Live

અમદાવાદ: વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની મેટ્રો ટ્રેન સેવા હાલ બંધ રહેશે

Amreli Live

લોકડાઉનમાં નોકરી ગુમાવતા ચોરીના રવાડે ચઢ્યા આ યુવાનો, થઈ ધરપકડ

Amreli Live

S-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ?

Amreli Live

પ્રામાણિકતા ભારે પડી: આબુથી પાછા આવતા પોલીસને સામેથી દારુ બતાવ્યો અને ફસાયા

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

એક્ટ્રેસ જિયા ખાનની મમ્મીનો રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ, કહ્યું ‘તે જાણતી હતી કે…’

Amreli Live

ચિંતાજનક: સુરત બાદ ભરૂચ પણ બની રહ્યું છે કોરોના હોટસ્પોટ

Amreli Live

શાકાહારી બની શિલ્પા શેટ્ટી, કહ્યું ‘મારા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું’

Amreli Live

પહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા

Amreli Live

પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ કરવા ધારાસભ્ય કેડ સમા પાણીમાં ઉતર્યા

Amreli Live

બોલો, મોબાઈલ ફોન ચાઈનાનો હશે તો રિપેરિંગમાં ડબલ રુપિયા ચૂકવવા પડશે

Amreli Live

FDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Amreli Live

જ્યારે સંકટ મોચન હનુમાનજીની મૂર્તિ પર જ પડ્યો વિજળીનો થાંભલો પછી એવું થયું કે….

Amreli Live

‘પહેલી વખત માર્યા ગયા ચાર આંતકવાદી સંગઠનોના ચીફ’

Amreli Live

અમદાવાદ: 33 દિવસમાં પહેલીવાર કોરોનાના સૌથી ઓછા 235 કેસ નોંધાયા

Amreli Live