26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

શારદીય નવરાત્રી 2020 : જાણો આ નવરાત્રી પર કયા વાહન ઉપર સવાર થઈને આવશે માં દુર્ગા.

આ વર્ષે નવરાત્રી ઉપર માં દુર્ગા આ વાહન ઉપર સવાર થઈને આવશે, જાણો તેનાથી મળતા સંકેત વિષે. શારદીય નવરાત્રીની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈ રહી છે અને તેની સમાપ્તિ 25 ઓક્ટોબરે થશે. આ 9 દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવશે. નવરાત્રીના દરેક દિવસનું પોતાનું અલગ મહત્વ હોય છે. કહેવામાં આવે છે કે, નવરાત્રીમાં માં દુર્ગા કૈલાશ પર્વતથી ધરતી માટે પોતાની યાત્રા શરૂ કરે છે. આ દરમિયાન માં પોતાના ખાસ વાહન પર સવાર થઈને પૃથ્વી પર આવે છે.

ભવિષ્યના સંકેત આપે છે માં દુર્ગાનું વાહન : દર વર્ષે માં દુર્ગા અલગ-અલગ વાહન પર સવાર થઈને આવે છે. માં દુર્ગાના દરેક વાહન એક સંકેત આપે છે. નવરાત્રીમાં માં દુર્ગા પૃથ્વી પર પાલખી, નાવડી, હાથી અથવા ઘોડાની સવારી કરીને આવે છે. માન્યતા છે કે, માં ના વાહનથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત મળે છે. દુર્ગા માં ના આ દરેક વાહન એક ખાસ સંકેત આપે છે.

durga
durga

દિવસ અનુસાર વાહન પસંદ કરે છે માં : એવું માનવામાં આવે છે કે, જો નવરાત્રીની શરૂઆત સોમવાર અથવા રવિવારથી થઈ રહી હોય તો માં દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. નવરાત્રી જયારે બુધવારે શરૂ થાય છે, તો માં નાવડી પર સવાર થઈને આવે છે. ગુરુવાર અને શુક્રવારે નવરાત્રી શરૂ થાય તો માં પાલખીમાં બેસીને આવે છે. તેમજ કળશ સ્થાપના શનિવાર અથવા મંગળવારે હોય તો માં દુર્ગા ઘોડા પર સવાર થઈને આવે છે.

આ વર્ષે કયું હશે માં નું વાહન? આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 17 ઓક્ટોબર શનિવારના દિવસથી થઈ રહી છે. એટલા માટે આ વખતે માં ઘોડા પર સવાર થઈને આવશે.

માં ના ઘોડા પર આગમનનો અર્થ : ઘોડા યુદ્ધનું પ્રતીક માનવામાં આવે છે, ઘોડા પર માં નું આવવું પણ કંઈક શુભ સંકેત નથી આપી રહ્યું. જ્યોતિષીઓનું કહેવું છે કે, માં ના વાહનથી પાડોશી દેશો સાથે યુદ્ધ, રાજનીતિ અને સત્તામાં ઉથલ-પાથલના સંકેત મળી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

સુશાંતની આત્માની શાંતિ માટે બાબા રામદેવે કર્યો હવન, કહ્યું- અભિનેતાને મળવો જોઈએ ન્યાય.

Amreli Live

5 વર્ષ પહેલા અમેરિકામાં નોકરી છોડીને ગામમાં ડેરી ખોલી, ઓર્ગેનિક દૂધના ઉત્પાદનથી વાર્ષિક આટલા લાખ રૂપિયા થઈ રહી છે કમાણી

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

બે નહિ પણ બોલિવૂડમાં રહેલ છે 14 જય-વીરુ, આ સ્ટાર્સની મિત્રતા છે ખુબ પ્રખ્યાત.

Amreli Live

હાર્દિકના બર્થડેના એક દિવસ પહેલા બદલ્યો હતો પત્નીએ લૂક, નવા લૂકમાં કર્યું પતિદેવને વિશ.

Amreli Live

જોમેટો ડિલિવરી બોયે બનાવી દીધી ઇલેક્ટ્રિક-સોલર સાઇકલ, તેનાથી જ કરતા હતા ઇકો-ફ્રેન્ડલી ડિલિવરી

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

નવરાત્રીમાં દરેક શુભ કામ કરવામાં આવે છે પરંતુ લગ્ન નહિ, જાણો કારણ

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

અધિક માસ 2020 : એક મહિનાના અધિક માસમાં કઈ પૂજા કરવી, ક્યા મંત્રોના કરવા જાપ

Amreli Live

સિંહ, મેષ અને મિથુન સહીત આ રાશિઓ માટે શુભ રહેશે રવિવારનો દિવસ.

Amreli Live

Cooking Tips : કરકરા ‘જીરા આલુ’ બનાવવા માટે 5 સરળ ટિપ્સ

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

ભારતે દુનિયાને ફક્ત 0 ની શોધ જ નથી આપી, પરંતુ આ શોધ પણ આધુનિક ભારતની છે, જેના વગર દુનિયાને ચાલતું નથી.

Amreli Live

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

Amreli Live

મન કી બાત : પીએમ મોદીએ કર્યા કારગિલ વીરોને યાદ, વાંચો 10 મોટી વાતો.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live