29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

શારદાબેન હોસ્પિ.એ દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ કહી તપન હોસ્પિ.માં મોકલ્યા, પછી કહે ભૂલ થઈ રિપોર્ટ નેગેટિવ છેઅમદાવાદમાં કોરોના અને બીમાર લોકોની સારવારમાં હોસ્પિટલોની એક બાદ એક અનેક બેદરકારી સામે આવી રહી છે. આજે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલેસામાન્ય તાવના દર્દી એવા જગદીશભાઈ દિવાકરનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાછતાં તેને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક રાખવામાં આવ્યાહતા. જેને લઈ દર્દીના સગાનો વિડિયો વાઇરલ થયો છે. એમ્બ્યુલન્સમાં પણ પોઝિટિવ દર્દી સાથે નેગેટિવ રિપોર્ટ ધરાવતા વ્યક્તિ તેમજ તેમના દિકરાને પહેલા પોઝિટિવ છે કહીને બાપુનગરની તપન હોસ્પિટલ મોકલાયા હતા. ત્યાર બાદ તપન હોસ્પિટલે પોઝિટિવ લિસ્ટમાં તમારું નામ નથી એટલે તેમને પરત શારદાબેન હોસ્પિટલ મોકલ્યા તો ડોકટરોએ કહ્યું ભૂલ થઈ ગઈ છે રિપોર્ટ નેગેટિવ છે.

શારદાબેનમાં કહ્યું રિપોર્ટ પોઝિટિવ છે જ્યારે તપન હોસ્પિ.એ કહ્યું રિપોર્ટ નેગેટિવ છે

આ અંગે દર્દીના પુત્ર પ્રકાશ દિવાકરે જણાવ્યું કે, હું મારા પિતાને ખાંસી અને તાવને લઈ શારદાબેન ખાતે બતાવવા આવ્યો હતો. ત્યાર બાદ અમને કોરોના રિપોર્ટ કરાવવા કહ્યું અને તેમનો રિપોર્ટ કરાવ્યો. ત્યાર બાદ અમને કહ્યું કે, જગદીશભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમને તપન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા જ્યાં અમને રિપોર્ટ નેગેટિવ હોવાની જાણ કરી.

મ્યુનિ. કમિ. કે પોલિસ કમિ.ને બોલાવો કોઇ ફરક નહી પડે
ત્યાર બાદ શારદાબેન હોસ્પિટલને પોતાની ભૂલ સામે આવતાં RMOએ દર્દીના સગાને ધમકાવ્યા હતા. ડોકટરોની એટલી દાદાગીરી હતી કે મ્યુનિસિપલ કમિશનરને કે પોલિસ કમિશનરને બોલાવો કોઇ ફરક નહી પડે. તમારે કેસ બગાડવો છે કે સારવાર લેવી છે તેવી ધમકી આપી હતી.

તપન હોસ્પિટલે કહ્યું તમારું નામ લિસ્ટમાં નથી અને રિપોર્ટ નેગેટિવ છે
આ મામલે દર્દીના સ્વજને જણાવ્યું કે, 3 જૂનના રોજ તેમને શારદાબેનમાં દાખલ કરવામાં આવ્યા અને શરૂઆતમાં કોઈ સારવાર કરવામાં આવી નહીં અને કોવિડ 19નો ટેસ્ટ કરવા કહ્યું. એક દિવસ બરાબર સારવાર ના કરી અને ધ્યાન પણ ન આપ્યું. તેમજ સેમ્પલ લીધા બાદ સસ્પેક્ટ વોર્ડમાં મુકી દીધા અને 4 જૂનના રોજ હાજર ડોક્ટરે કહ્યું કે કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ તપન હોસ્પિટલ(બાપુનગર)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા. જ્યાં અમને કહ્યું કે તમારું નામ લિસ્ટમાં નથી અને રિપોર્ટ નેગેટિવ છે.

સારવાર ન મળવા અંગે રજૂઆત કરતા આસિ.RMO એમ.એમ.નિર્મલ ધમકી આપી
રિપોર્ટ નેગેટિવ હોવાની હકીકત જાણતા ડૉ.કેમિલે માફી માંગી અને જગદીશભાઈને E વોર્ડમા શિફ્ટ કર્યાં હતા. પંરતુ 3 કલાક સુધી કોઇ જ સારવાર ના મળતાપરિવારજનો આસિસ્ટન્ટ RMO એમ.એમ.નિર્મલ પાસે રજૂઆત કરવા ગયા. પરંતુ ઉલ્ટો ચોર કોટવાલને દંડે એમ ડો. નિર્મલે સહયોગ આપવાની જગ્યાએ ધમકી આપી કે, તમારે શું કરવુ છે કેસ બગાડવો છે કે સારવાર કરાવવી છે..?સિનિયર અને જવાબદાર ડોક્ટર દ્વારા આવા જવાબ મળતા પેશન્ટને ઓક્સિજનની જરુર હોવા છતાં ડરના માર્યા સ્વજનોએ દર્દીની જીંદગી બચાવવા ભયભીત થઇને રજા લઇ લીધી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ahmedabad shardaben Hospital said your patient corona report positive after some time said report is negative

Related posts

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધ

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

WHOએ કહ્યું- ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશે

Amreli Live

શહેરમાં વધુ એક કોરોનાનો 21 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 થયો

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો-વ્યવસાય શરૂ કરી શકાશે નહીં, અહીં વાંચો એ તમામ વિસ્તારનું આખુ લિસ્ટ

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

કોરોના સામેની લડતમાં 108ની મહત્વની કામગીરી, જુઓ વીડિયો

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન

Amreli Live

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

Amreli Live

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

આપણી જમીન પર શસ્ત્ર વગરના 20 જવાનોની હત્યાને ચીન કઈ રીતે યોગ્ય ઠેરવી રહ્યું છે

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live