30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે આ હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ

કોરોના વાયરસ મહામારીથી બચવા માટે આપણે કેટલાક પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે. આ દરમિયાન ઘણા લોકો એવા પણ છે જેઓ માર્કેટમાંથી શાકભાજી ખરીદીને લાવ્યા બાદ તેને સાદા પાણીથી ધોઈ રહ્યા છે. આટલું જ નહીં કેટલાક લોકો તો સાબુવાળા પાણીથી તેને સાફ કરી રહ્યા છે. જે શાકભાજીની ગુણવત્તાને તો ખરાબ કરે જ છે, સાથે જ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તેથી આજે અમે તમને એક સેનિટાઈઝર બનાવતા શીખવીશું જેનો ઉપયોગ તમે શાકભાજી-ફ્રૂટને સાફ કરવા માટે કરી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

શું કહે છે એક્સપર્ટ?
જરનલ ફેડરલ ઈન્સ્ટીટ્યૂટ ફોર રિસ્ક અસેસમેન્ટની એક સ્ટડી મુજબ, ફળ અને શાકભાજી દ્વારા વાયરસ તમારા સુધી પહોંચી શકે છે. કેનેડા સ્થિત રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટી ડિરેક્ટર જેફ ફોર્બરના જણાવ્યા પ્રમાણે, ફળ અને શાકભાજીને સાબુવાળા પાણીથી વોશ કરવાં હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી જરૂરી છે કે, ફ્રૂટ અને શાકભાજીને તમે એવા સેનિટાઈઝરથી સાફ કરો જેનાથી તેની ગુણવત્તા જળવાઈ રહે અને તમે સ્વસ્થ પણ રહો.

સામગ્રી
1 કપ કડવા લીમડાના પાન
1 કપ પાણી
1 સ્વચ્છ સ્પ્રે બોટલ/સાદી બોટલ
1 ચમચી બેકિંગ સોડા

બનાવવાની રીત
– સૌથી પહેલા લીમડાના પાનને ધોઈને સાફ કરી લો
– એક વાસણમાં પાણી લઈને તેને ગેસ પર મૂકી ગરમ થવા દો. તેમાં લીમડાના પાન પર ઉકાળી લો
– મિશ્રણને ધીમા તાપ પર 15-20 મિનિટ સુધી ઉકાળો
– ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો. તે ઠંડુ થઈ જાય એટલે તેમાં બેકિંગ સોડા ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરી લો
– આ મિશ્રણને એક બોટલમાં ભરી લો.
– જ્યારે પણ બહારથી શાકભાજી કે ફ્રૂટ ખરીદીને લાવો ત્યારે આ પાણીથી તેને સાફ કરી લો અને તેને થોડા સમય માટે એમ જ રહેવા દો
– બાદમાં શાકભાજી અને ફ્રૂટને સાદા પાણીથી ફરીથી ધોઈને સાફ કરી લો.

કઈ રીતે કામ કરે છે આ હોમમેડ સેનિટાઈઝર?
-કડવા લીમડાના પાન અનેક બીમારીઓના ખતરાને ઓછો કરે છે. લીમડાના પાન અને બેકિંગ સોડામાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. તેથી જો તેમાંથી સેનિટાઈઝર બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે તો શાકભાજી પર રહેલા હાનિકારક બેક્ટેરિયા ખતમ થઈ જાય છે.


Source: iamgujarat.com

Related posts

ફેક ફોલોઅર્સ મામલે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની પૂછપરછ કરશે મુંબઈ પોલીસ?

Amreli Live

હવામાન ખાતાની આગાહીઃ ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ પડી શકે છે વરસાદ

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live

કોરોના પર ખુશખબરી, બે દેશી વેક્સીનનું થશે હ્યુમન ટ્રાયલ

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live

20 જાંબાઝની શહીદી સામે આક્રોશ, ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપ્પો સામે પ્રદર્શન

Amreli Live

સુશાંતની મોતને કેવી રીતે આત્મહત્યા માની? પ્રશ્ન ઉઠાવતા રુપા ગાંગુલીએ કરી CBI તપાસની માગ

Amreli Live

75639 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આવી રહ્યો છે ઉલ્કાપિંડ, ધરતી પર કરી શકે છે મોટું નુકસાન

Amreli Live

સાસુ સાથેનો પ્રિયંકા ચોપરાનો આવો અંદાજ અગાઉ નહીં જોયો હોય, સામે આવ્યો વિડીયો

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

US મિલિટરી એકેડેમીમાંથી ગ્રેજ્યુુએટ થનારી પ્રથમ શીખ મહિલા બનશે અનમોલ નારંગ

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live

ભારતે નિયમ બદલ્યો, LAC પર સૈનિકોને હથિયારોનો ઉપયોગ કરવાની આપી મંજૂરી

Amreli Live

બેસ્ટફ્રેન્ડ હિના ખાન વિશે વાત કરતાં પૂજા બેનર્જીએ કહ્યું, ‘તે મારા માટે એવી વ્યક્તિ છે જેને હું…’

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Amreli Live

અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Amreli Live

લગભગ 7 મહિનાથી ભાજપના સંપર્કમાં હતા સચિન પાઈલટઃ અશોક ગેહલોત

Amreli Live

13 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

નવા 14000 કરતા વધારે કેસ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 4 લાખ નજીક પહોંચ્યો

Amreli Live