30 C
Amreli
28/09/2020
bhaskar-news

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોતશહેરમાં નવા 164 કેસ સામે આવ્યા છે. ત્યારે કુલ 2543 પોઝિટિવ દર્દીઓ થયા છે. જ્યારે આજે 19 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 128 લોકોના મોત નીપજ્યા છે.જ્યારે અત્યાર સુધીમાં 241 દર્દી સાજા થયા છે.કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે કુલ 2016 એક્ટિવ કેસ છે. જેમાંથી 1988ની હાલત સ્થિર છે. જ્યારે 28 દર્દી વેન્ટીલેટર પર છે. આજે 29 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે.આ ઉપરાંત જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જઝોનમાં છે.

27 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

સેવાની આડમાં દારૂ પીને ફરતો શખ્સ ઝડપાયો
ઓઢવ પોલીસે લોકડાઉન દરમ્યાન સેવાની આડમાં દારૂ પીને ફરતા જીતેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે.રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી જરૂરિયાતમંદ લોકોની સેવા માટે કાર્ડ મેળવ્યું હતું. તેનીગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.

53 લાખ વસતિનું સર્વેક્ષણ,18220 સેમ્પલ લીધા અને 1263 કેસ પોઝિટિવ આવ્યા

મ્યુનિસિપલ કમિશનરે ટેસ્ટ અંગેકહ્યું કે,આપણે અત્યાર સુધીમાં કુલ 23702 ટેસ્ટ કર્યાં છે, જે પર મિલિયન 3950 ટેસ્ટ છે. તેમજ આવતીકાલ સુધીમાંપર મિલિયન ટેસ્ટ 4000થી વધુ થઈ જશે.સરેરાશ દરરોજ 670 ટીમો ફિલ્ડમાં કામ કરે છે. એક લાખ ઘરમાં 53 લાખ વસતિનું સર્વેક્ષણ થઈ રહ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 18220 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી 1263 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ કેસો સામેથી શોધી કાઢ્યા છે. હાલ ડબલિંગ રેટ 8 દિવસ સુધી પહોંચાડી દીધો છે. તેમજ મૃત્યુદર પણ ઘટી રહ્યો છે. આપણે કેસો અને મૃત્યુની સંખ્યા ઘટાડવા પ્રયાસો કરવાના છે. સિનિયર સિટિઝન અને હાઈ રિસ્ક ધરાવતા નાગરિકોને પ્રોટેક્ટ કરવાની જવાબદારી લેવી પડશે અને તેમને ઈન્ફેક્શનનો ભોગ બનતા અટકાવવા પડશે.

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોરોનાનો કહેર કોટ વિસ્તારમાં અને બહેરામપુરા વિસ્તારમાં જે રીતે ફેલાયો છે તેમાં સિનિયર કોર્પોરેટર બદરુદ્દીન શેખ સપડાયા બાદ હવે બહેરામપુરાના જ મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને ગભરામણ સહિતની ફરિયાદ થતા તેઓ હોસ્પિટલ ગયા હતા જ્યાં રિપોર્ટ કરાવતા તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી કોરોના વાઈરસ ફેલાયો, જેલમાં બે કેદીનો રિપોર્ટ પોઝિટિવ

રાજયમાં કોરોના વાઇરસના કેસો અમદાવાદમાં સતત વધે છે. દરેક વિસ્તારમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સહિતના લોકો તેનો ભોગ બની રહ્યાં છે, ત્યારે હવે આ વાઇરસ સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પણ ફેલાયો છે. સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail

Related posts

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

Amreli Live

આર્મી, CRPF અને પોલીસની ટીમે કુલગામ વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખને પાર: અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃ કોંગ્રેસ

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

અક્ષયથી અજાણતા થઇ ગઈ એટલી મોટી ભૂલ, ટ્વિંકલે આપી ધમકી તો બધાની સામે અક્ષયે માંગવી પડી માફી

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

અત્યાર સુધી 27,964, મૃત્યુઆંક 884: તેલંગાણા 1000નો આંકડો પાર કરનારું 9મું રાજ્ય, 9 રાજ્યોમાં જ 88% દર્દી

Amreli Live

એક્પર્ટ્સે 18 ઉપાયો જણાવ્યા, ઘરમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો અને ઇમ્યૂનિટી વધારો

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

દેશમાં પહેલી વખત 24 કલાકમાં 4 લાખથી વધુ ટેસ્ટ થયા, તમિલનાડુમાં કેસની સંખ્યા 2 લાખ પાર, દેશમાં કુલ 13.62 લાખ કેસ

Amreli Live

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live