24.4 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

શનિદેવ રહેશે આ રાશિઓ પર મહેરબાન ધન લાભના યોગ છે, વાંચો રાશિફળ.

મેષ રાશિ : આજે તમારો દિવસ સારો રહેશે. ભરોસાપાત્ર મિત્રોની સલાહ તમને કામ લાગી શકે છે. તમારી સકારાત્મકતા તમને વધારે આગળ લઇ જશે. દરેક વ્યક્તિ તમારી વાતોથી પ્રભાવિત થશે. તમે ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો. કોઈ ધાર્મિક આયોજનનો ભાગ પણ બની શકો છો. આજે બ્રાહ્મણને ભોજન કરાવો. તમારી મનોકામના પુરી થશે.

વૃષભ રાશિ : દિવસ ઉતારચડાવ ભરેલો રહેશે. આજે એક અજાણ્યો ડર તમને પરેશાન કરશે. એવામાં ગભરાવાની જરૂર નથી. તમે જે પણ કામ કરી રહ્યા છો, તેમાં સફળતા મળશે. આજે તમારે થોડું જોખમ ઉઠાવવું પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી. આજે રસ્તો પાર કરતા સમયે સચેત રહેવું. તમારે બીજાની ભૂલનું નુકશાન ભોગવવું પડી શકે છે.

મિથુન રાશિ : મિથુન રાશિના લોકો માતા-પિતા અથવા કોઈ ગિફ્ટ વાળી જમીન અથવા મકાનથી લાભ પ્રાપ્ત કરશે. આજે તમારા કામ સરળતાથી થઈ જશે. તમે પોતાના નજીકના અને પ્રિય લોકો સાથે થયેલા વિવાદોને ઉકેલી શકો છો. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. અમુક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અથવા પુરસ્કાર મળી શકે છે. ઘરમાં સંપ રહેશે.

કર્ક રાશિ : લવ પાર્ટનર સાથે રોમાંસનો અવસર મળશે. સાથી સાથે ફિલ્મ જોવા જઈ શકો છો. જે લોકો હાલમાં જ કોઈ રિલેશનમાં આવ્યા છે, તેમણે સાવચેત રહેવાની જરૂર છે. લગ્ન જીવનમાં કંઈક એવું કરશો જેથી લાઈફ પાર્ટનર ખુશ રહેશે. તમારી લાંબા સમય સુધી ચાલનારી બીમારીનો ઈલાજ અચાનક સરળ થઈ જશે. વિદ્યાર્થીઓને સખત મહેનતની જરૂર છે.

સિંહ રાશિ : આજે તમે જે પણ કરશો તેમાં ઉત્સાહી રહેશો. સમજી-વિચારીને લીધેલો નિર્ણય લાંબા સમય સુધી પ્રભાવી રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો શક્ય છે. તમને સંપત્તિના સોદા લાભ અપાવશે. નોકરી કરતા લોકોની પ્રગતિ થવાની શક્યતા છે. ઘરેલુ બાબતો પર અટકેલી યોજનાઓ ગતિ પકડશે. ઘરના નવીનીકરણ પણ ખર્ચ શક્ય છે. તમે એક મિત્ર સાથે ફરીથી જોડાશો અને તે જૂની યાદોને તાજી કરશે.

કન્યા રાશિ : આજે તમારો દિવસ શાનદાર રહેશે. પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે આજનો દિવસ સારો છે. ઓછી મહેનતમાં વધારે ફળ મળશે. બોસ અને સહકર્મીઓનો પૂરતો સહયોગ મળશે. તમારા પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું બની રહેશે. વહેલા પાણીમાં તલ પ્રવાહિત કરો, પારિવારિક જીવન સુખદ બની રહેશે.

તુલા રાશિ : આજનો દિવસ પડકારભર્યો રહેશે, અચાનક કોઈ મુશ્કેલી આવી શકે છે. એવામાં તમારે ધૈર્ય રાખવાનું છે. કોઈ પણ વ્યક્તિ વિષે જલ્દી જ પૂર્વાગ્રહ બનાવી લેવો યોગ્ય નહિ રહે. આજે તમારે સમયની રાહ જોવી જોઈએ. બપોર પછીનો સમય તમારા માટે સારો છે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. એટલા માટે પારિવારિક સભ્યોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ થોડું સચેત રહેવું પડશે. આજે તમારી રાશિમાં ધન લાભના યોગ દેખાઈ રહ્યા છે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના લોકો પૈસા કમાવા માટે નવો પ્રોજેક્ટ પકડી શકે છે. આ એક ખુશીનો દિવસ હશે. ચારેય તરફથી લાભ થશે. તમે ઓફિસમાં એક ઘણા મહત્વપૂર્ણ વ્યક્તિના રૂપમાં ઉપર આવશો. તમારા મિત્રો તમારી મદદ કરવા માટે પોતાના રસ્તા પરથી ખસી જશે. બિઝનેસ કરવાવાળા લોકો કોઈ મોટું પ્લાનિંગ કરી શકે છે. દિવસના અંતમાં ખુશી મળશે.

ધનુ રાશિ : પારિવારિક સભ્યોના દબાણને કારણે લગ્ન માટે રાજી થઈ શકો છો. લગ્ન માટે તે જ કરો જે તમારા હિતમાં હોય. પ્રેમિકા સાથે ફરવા જવાના છો. લવ પાર્ટનર કોઈ નવો ઉપહાર આપવાના છે. ક્યાંકથી ધન લાભના યોગ બની રહ્યા છે. કામકાજમાં બીજા લોકોની મદદ મળશે. જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર દાન કરો.

મકર રાશિ : તમારા માટે આ સમય ઘણો પડકાર ભરેલો રહેશે. ઘર અને કાર્યસ્થળ બંને જગ્યાએ સમસ્યા આવશે. નાના ભાઈ અથવા મામા સાથે કોઈ બિનજરૂરી તકરાર થઈ શકે છે. તમારા હાથ નીચે કામ કરતા લોકો નકામો વિવાદ કરી શકે છે, જેના પરિણામ સ્વરૂપ ઝગડો વધી શકે છે. નવા સંપર્કો અને ઉપક્રમો સમયે અંતર્જ્ઞાન કામ લાગશે. આ સમયમાં ધૈર્ય અને સંયમથી જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉકેલ નીકળશે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકો માટે આજે થોડો પડકાર ભર્યો સમય રહેવાનો છે. પોતાની જવાબદારીઓને સમજવી પડશે. પોતાના કાર્યો પ્રત્યે સચેત રહેવું પડશે, સિનિયર સાથે વિવાદ કરવો પણ ઉચિત નથી. આજે તમને અમુક એવા કામોની જવાબદારી આપવામાં આવી શકે છે, જેને લઈને તમે જરાપણ તૈયાર નહીં હોવ, પણ એવામાં તમારે સાહસ બનાવી રખવાનો છે. તમે જે પણ કામ કરશો તમને સફળતા પ્રાપ્ત થશે, આજે તમારું ભાગ્ય તમારી સાથે છે.

મીન રાશિ : મીન રાશિવાળા લોકોનું લક સારું રહેશે. બધું તમારી ઈચ્છાઓ અનુસાર થશે. તમારા પરિવારના મોટા લોકો વારસો અથવા સંપત્તિ તમારી પાસે મોકલી શકે છે. તમારું બાળક તમારા બધા પ્રયત્નોમાં સહાયક થશે. તમારો પ્રેમ સંબંધ વધુ સારો બનશે. વિદ્યાર્થીઓનું મન પ્રસન્ન રહેશે. જો તમે લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા હતા, તો તમને સફળતા મળશે.


Source: 4masti.com

Related posts

તમને ઊંઘની સમસ્યા છે, તો જાણી લો આ 5 વાતો, કુંભકર્ણ જેવી ઊંઘ માટે છે જરૂરી.

Amreli Live

નોકરી અને બિઝનેસમાં આ 5 રાશિઓને થશે ફાયદો, વાંચો ગુરુવારનું રાશિફળ.

Amreli Live

ધમકીઓ પછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ડિલીટ કરી ટાઈમ્સ સ્કવેર પર શ્રીરામના ફોટા વાળી ટ્વીટ

Amreli Live

કંગના રનૌતે કરણ જોહર અને જાન્હવી કપૂર ઉપર છોડ્યું વાક્ય બાણ, કહી આ મોટી વાત.

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

નવરાત્રીમાં કરો ઘડાનો આ વિશેષ ઉપાય, ઘરમાં પૈસાની આવક ક્યારેય બંધ થશે નહિ.

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live

UPSC માં ચાર વખત ફેલ થવાથી પાડોશીએ માર્યા મહેણાં, જયારે IAS બનીને આવ્યો છોકરો, તો ઠોકવા લાગ્યા સલામ.

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

તો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની માનતા લઈને

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

માન્યતાઓ અનુસાર શું છે મંગળના જન્મની કથા, ક્યાં થાય છે મંગળદોષની પૂજા.

Amreli Live

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર થઈ ગયું 1 કરોડ.

Amreli Live

ગરોળીને પાણી પીતી કેમ જોઈ શકાતી નથી? ચકરાવી નાખશે IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ પરંતુ જવાબ છે જ્ઞાનથી જોડાયેલ.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

બજારમાં ચાલ્યો કોરબાના કાળા ચોખાનો જાદુ, વિદેશોમાં પણ ધૂમ વેચાણ.

Amreli Live

ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું 11 માં ક્યારે 2 ઉમેરવાથી જવાબ 1 આવે છે? સાચો જવાબ ચકિત કરી નાખશે.

Amreli Live

મુકેશ અંબાણીની વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી ચુકી છે કામ, જાણો કોણ છે સ્વાતિ પિરામલ

Amreli Live

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

પંજાબની ટિમ પર બોઝ બન્યો 10 કરોડનો આ સ્ટાર ઓલરાઉન્ડ, છ મેચોમાં બનાવ્યા ફક્ત 48 રન

Amreli Live

આજે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને મળશે અઢળક ખુશી, કોનો રહશે ખરાબ સમય.

Amreli Live