33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

શનિદેવનો કેવી રીતે થયો જન્મ અને કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ.

કેવી રીતે થયો સૂર્ય પુત્ર શનિદેવનો જન્મ, બ્રહ્મપુરાણ અનુસાર જાણો કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ. હંમેશા શનિનું નામ સાંભળતા જ ડર લાગવા લાગે છે, સંભાળવા લાગી જાય છે, શનિના પ્રકોપનો ડર છવાઈ જાય છે. એકંદરે શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પરંતુ ખરેખર એવું છે નહિ. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ ન્યાયધીશ કે દંડાધિકારીની ભૂમિકાનું નિર્વહન કરે છે. તે સારાનું પરિણામ સારું અને ખરાબને ખરાબ આપવા વાળા ગ્રહ છે.

જો કોઈ શનિદેવના કોપનો ભોગ બને છે, તો કૃપાયમાન શનિદેવને મનાવી પણ શકાય છે. શનિ જયંતીના દિવસે તો આ કામ માટે સૌથી ઉચિત માનવામાં આવે છે. આવો જાણીએ શનિદેવ વિષે શું છે તેમના જન્મની કહાની અને કેમ રહે છે શનિદેવ નારાજ.

શનિદેવ જન્મકથા : શનિદેવના જન્મ વિષે સ્કંદપુરાણના કશીખંડમાં જે કથા મળે છે તે કંઈક આ મુજબ છે. રાજા દક્ષની કન્યા સંજ્ઞાના લગ્ન સૂર્યદેવ સાથે થયા. સૂર્યદેવતાનું તેજ ઘણું વધુ હતું. જેને લઈને સંજ્ઞા દુઃખી રહેતી હતી. તે વિચારતી રહેતી હતી કે કોઈ પણ રીતે સૂર્યદેવની અગ્નિને ઓછો કરવો પડશે. જેમ તેમ દિવસ પસાર થતા ગયા સંજ્ઞાના ગર્ભથી વૈવસ્વત મનુ, યમરાજ અને યમુના ત્રણે સંતાનોએ જન્મ લીધો.

shanidev
shanidev

સંજ્ઞા હજુ પણ સૂર્યદેવના તેજથી ડરતી હતી છતાં પણ એક દિવસ તેણે નિર્ણય કર્યો કે તે તપસ્યા કરી સૂર્યદેવના તેજને ઓછું કરશે પરંતુ બાળકોના ઉછેર અને સૂર્યદેવને તેની ખબર ન પડે તેના માટે તેણે એક યુક્તિ શોધી કાઢી તેમણે પોતાના તપથી પોતાના ચહેરા જેવી છાંયા સવર્ણાને પેદા કરી જેનું નામ સવર્ણા રાખ્યું. સંજ્ઞાએ બાળકો અને સૂર્યદેવની જવાબદારી પોતાના પડછાયા સવર્ણાને આપી અને કહ્યું કે હવેથી મારી જગ્યાએ તું સૂર્યદેવની સેવા અને બાળકોનું પાલન કરીને નારીધર્મનું પાલન કરજે પરંતુ આ રહસ્ય માત્ર મારી અને તારી વચ્ચે જ રહેવું જોઈએ.

હવે સંજ્ઞાને ત્યાંથી ચાલીને તેના પિતાના ઘરે આવી અને તેની તકલીફ જણાવી તો પિતાએ ઠપકો આપીને પાછી મોકલી દીધી પરંતુ સંજ્ઞા પાછી ન ગઈને વનમાં જતી રહી અને ઘોડીનું રૂપ ધારણ કરી તપસ્યામાં લીન થઇ ગઈ. ત્યાં સૂર્યદેવને જરા પણ આભાસ ન થયો કે તેની સાથે રહેતી સંજ્ઞા નહિ સવર્ણા છે. સવર્ણા પોતાના ધર્મનું પાલન કરી રહેલી છાંયાના રૂપને કારણે તેને સૂર્યદેવના તેજથી પણ કોઈ તકલીફ ન થઇ. સૂર્યદેવ અને સંવર્ણાના મિલનથી પણ મનુ, શનિદેવ અને ભદ્રા (તપતી) ત્રણ સંતા ને જન્મ લીધો.

એક બીજી કથા મુજબ શનિદેવનો જન્મ મહર્ષિ કશ્યપની અભીભાવક્ત્વમાં કશ્યપ યજ્ઞથી થયો. છાંયા શિવની ભકતાણી હતી. જયારે શનિદેવ છાંયાના ગર્ભમાં હતા તો છાયાએ ભગવાન શિવની આકરી તપસ્યા કરી કે તે ખાવા પીવાની તેને ભાન પણ તેને ન રહી. ભૂખ-તરસ, તાપ-ગરમી સહન કરવાને કારણે તેની અસર છાયાના ગર્ભમાં ઉછરી રહેલા સંતાન એટલે શનિ ઉપર પણ પડી અને તેનો રંગ કાળો થઇ ગયો. જયારે શનિદેવનો જન્મ થયો તો રંગને જોઇને સૂર્યદેવે છાયા ઉપર શંકા કરી અને તેને અપમાનિત કરીને કહી દીધું કે તે મારો પુત્ર ના હોઈ શકે.

માં ના તપની શક્તિ શનિદેવમાં પણ આવી ગઈ હતી તેમણે ગુસ્સે થઈને પિતા સૂર્યદેવને જોયા તો સૂર્યદેવ એકદમ કાળા થઇ ગયા, તેમના ઘોડાની ચાલ અટકી ગઈ. દુઃખી થઈને સૂર્યદેવને ભગવાન શિવનું શરણ લેવું પડ્યું ત્યાર પછી ભગવાન શિવે સૂર્યદેવને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો. સૂર્યદેવ પોતાના કાર્યથી પશ્ચાતાપ કરવા લાગ્યા અને તેની ભૂલ માટે ક્ષમા માગી ને તેને ફરીથી પોતાનું સાચું રૂપ પાછું મળ્યું. પરંતુ પિતા પુત્રના સંબંધો જે એક વખત ખરાબ થઇ ગયા તે ફરી ન સુધર્યા આજે પણ શનિદેવને તેના પિતા સૂર્યના વિદ્રોહી માનવામાં આવે છે.

શું છે શનિદેવની વક્ર દ્રષ્ટિ : શનિદેવના ગુસ્સાનું એક કારણ ઉપરની કથામાં સામે આવ્યું કે માતાના અપમાનને કારણે શનિદેવ ગુસ્સે થયા પરંતુ તે બ્રહ્મ પુરાણ તેની બીજી કહાની બતાવે છે. બ્રહ્મપુરાણ મુજબ શનિદેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. જયારે શનિદેવ યુવાન થયા તો ચિત્રરથની કન્યા સાથે તેમના લગ્ન થયા. શનિદેવની પ્રાપ્તિ સતી, સાધ્વી અને પરમ તેજસ્વીની હતા પરંતુ શનિદેવ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં એટલા લીન રહેતા હતા કે પોતાની પત્નીને તેમને જેમ કે ભૂલી જ ગયા.

એક રાત્રે ઋતુ સ્નાન કરી સંતાન પ્રાપ્તિની ઈચ્છા લઇ તે શનિ પાસે આવ્યા પરંતુ શનિ દેવ હંમેશાની જેમ ભક્તિમાં લીન હતા. તે પ્રતીક્ષા કરી કરીને થાકી ગઈ અને તેનો ઋતુકાળ નિષ્ફળ થઇ ગયો. આવેશમાં આવીને તેમણે શનિદેવને શ્રાપ આપી દીધો કે જેની ઉપર પણ તેની દ્રષ્ટિ પડશે તે નષ્ટ થઇ જશે. ધ્યાન તૂટવાથી શનિદેવે પત્નીને મનાવવાનો પ્રયત્ન કર્યો કે તેને પણ તેની ભૂલનો અહેસાસ થયો પરંતુ તીર કમાન માંથી છૂટી ગયું હતું તે પાછું ન આવી શકતું હતું, પોતાના શ્રાપના પ્રતિકારની શક્તિ તેનામાં ન હતી. એટલા માટે શનિદેવ પોતાનું માથું નીચું કરીને રહેવા લાગ્યા.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આયુર્વેદ અનુસાર ખાવા-પીવામાં આ આદતોને અપનાવવાથી તન-મન રહે છે સ્વસ્થ

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

Amreli Live

PAN Card થી જોડાયેલ આ ભૂલ કરશો, તો ભરવો પડશે 10,000 રૂપિયાનો દંડ

Amreli Live

ભગવાન શિવનું અદભુત મંદિર, જ્યાં વાઘના રૂપમાં છે વિરાજમાન, મંદિરના દ્વારપાલ છે ભૈરવનાથ.

Amreli Live

અંતિમ શ્વાસ લઈ રહેલી માં ને જોવા હોસ્પિટલની બારી પર ચઢી ગયો વ્યક્તિ, ફોટો કરી દેશે ભાવુક

Amreli Live

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

ચિમ્પાન્જીએ જંગલમાં જતા પહેલા કર્યું કઈંક આવું, વિડીયો જોઈને થઈ જશો દંગ

Amreli Live

યૂઝરે કહ્યું, ઇન્ટરનેટની સ્પીડ વધારી દો પ્લીઝ, સોનુ સુદે આપ્યો મજેદાર જવાબ.

Amreli Live

સરકારે એસી માટે એવો નિર્ણય લીધો કે એક તીરથી થાય બે શિકાર.

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના પરિવારને મળી રહી છે ધમકી, પત્ર જાહેર કરી જણાવ્યું દુઃખ.

Amreli Live

SBI પૈસા જમા કરવા અને કાઢવા ઉપર લે છે ચાર્જ, જાણો દંડની યાદી.

Amreli Live

મહાભારતની શિખામણ : પરિવારને એકજુથ અને ખુશ રાખવું હોય તો નિર્ણય લેતા સમયે બધાની સલાહ જરૂર લો.

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

ગાય-વાછરડાની પૂજાથી દૂર થઈ જાય છે બધા કષ્ટ, જાણો પૂજન વિધિ.

Amreli Live

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવો પ્લાન, Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા

Amreli Live

હવે બાળકોને આ રસી મફત મળશે, કોરોનાને કારણે તે પણ જરૂરી છે.

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live