30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

નવી દિલ્હી: વ્હોટ્સએપ છેલ્લા થોડા સમયથી પોતાના પ્લેટફોર્મ્સ પર એનિમેટેડ સ્ટીકર્સ લાવવા પર કામ કરી રહ્યું છે. ગત સપ્તાહે જ ફેસબુકની માલિકીવાળી આ એપે પોતાના બીટા યૂઝર્સ માટે એનિમેટેડ સ્ટિકર્સને વ્યૂ કરનારી અપડેટ રોલ આઉટ કરી હતી. હવે કંપનીએ નવી અપડેટ સાથે બીટા એપ્સમાં એનિમેટેડ સ્ટિકર પેક્સ ડાઉનલોડ કરવાનું ફીચર આપી દીધું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

WABetainfoના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપનું આ આવનારું એનિમેટેડ સ્ટિકર્સ ફીચર ત્રણ ભાગોમાં છે. સૌથી પહેલા યૂઝર્સને એનિમેટેડ સ્ટિકર્સ વ્યૂ કરવાનો ઑપ્શન મળશે, એટલે કે, યૂઝર્સ રિસીવ થનારા એનિમેટેડ સ્ટીકર્સને સેવ અને સેન્ડ કરી શકશે. બીજા હિસ્સા અંતર્ગત એપમાં જ થર્ડ પાર્ટીથી સ્ટીકર પેક્સ ઈમ્પોર્ટ કરી શકશે. ત્રીજા પાર્ટમાં વ્હોટ્સએપ સ્ટોરથી ડિફોલ્ટ સ્ટિકર પેક્સ ડાઉનલૉડ કરવાનું ઑપ્શન મળશે.

વ્હૉટ્સએપની બ્લૉગ વેબસાઈટ અનુસાર, વ્હોટ્સએપે આ ફીચરના ત્રીજા હિસ્સાને રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે જેનાથી યૂઝર્સ વ્હોટ્સએપ સ્ટોરમાંથી એનિમેટેડ સ્ટિકર્સ ડાઉનલોડ કરી શકશે. કંપનીએ એન્ડ્રોયડ અને iOS બીટા એપ યૂઝર્સ માટે Playful Piyomaru નામનું પહેલું એનિમેટેડ સ્ટીકર પેક રિલીઝ કરી દીધું છે. કંપનીના એન્ડ્રોયડ બીટા એપ યૂઝર્સ એન્ડ્રોયડ બીટા એપ વર્ઝન 2.20.195.1ને રોલઆઉટ કરી નવા ફીચરને યૂઝ કરી શકાય છે. બીજી તરફ આઈફોન એપ યૂઝર્સને આ ફીચર યૂઝ કરવા માટે બીટા વર્ઝન 2.20.70.26 ડાઉનલોડ કરવું પડશે.

નોંધવા જેવી વાત એ છે કે, નવા રિલીઝ થયેલા સ્ટિકર પેકમાં એનિમેશન આપવામાં આવ્યું છે પણ આ સ્ટિકર્સ એપ લૂપમાં એનિમેશન પ્લે નથી કરતા. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો નવા રિલીઝ થયેલા સ્ટિકર પેકમાં લૂપવાળા એનિમેશન સ્ટિકર્સ નથી. અત્યારે એ સ્પષ્ટ નથી કે, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પોતાના એનિમેટેડ સ્ટિકર્સને લૂપમાં એનિમેશન પ્લે કરવાનું ફીચર લાવવાની યોજના બનાવી રહી છે કે નહીં.


Source: iamgujarat.com

Related posts

‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ ગીત પર સુશાંતનો મસ્તીભર્યો ડાન્સ થયો વાયરલ

Amreli Live

આ રીતે થશે ચીનનો બહિષ્કાર? ડોકલામ બાદ તો ચીનથી દવાની આયત ઉલ્ટાની 28 ટકા વધી

Amreli Live

CCTV: નશામાં હતો પોલીસવાળો, મહિલાને એકથી વધુ વખત કાર નીચે કચડી

Amreli Live

પ્રતિબંધની અસર, TikTok ચીન છોડીને જશે બહાર!

Amreli Live

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

Amreli Live

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યા, પણ પાયલટ માન્યા નહીં

Amreli Live

અમદાવાદઃ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્યની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા

Amreli Live

કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી છતા પણ ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો પૈકી એક

Amreli Live

આપણી તમામ પોસ્ટ સુરક્ષિત છે, સેનાને છૂટ અપાઈ છેઃ PM નરેન્દ્ર મોદી

Amreli Live

ફરી એક વખત સાથે જોવા મળ્યા નવાઝ અને રાધિકા, જુઓ ફિલ્મ ‘રાત એકેલી હૈ’નું ટ્રેલર

Amreli Live

106 વર્ષના વૃદ્ધ દીકરા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થયા, ડોક્ટર્સ આશ્ચર્યમાં પડ્યા

Amreli Live

ચીન ઘેરાયું, ભારતે દુનિયાને કહ્યું- ‘ચાલો કોરોના વાયરસનું મૂળ શોધીએ’

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

કોરોનાથી બચવા માટે આ કપલ ધરતી પર પહેરે છે ‘સ્પેસ સુટ’

Amreli Live

દિલ્હીમાં ભારે વરસાદ બાદ બે માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

અનલોક-2: આજથી ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

Amreli Live

પતંજલિની કોરોનાની દવા ‘કોરોનિલ’ની ટ્રાયલ બદલ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

Amreli Live

રથયાત્રા ભલે ના નીકળે, પરંતુ જગન્નાથ મંદિરને કરાયો અદભૂત શણગાર

Amreli Live

સાસુ સાથેનો પ્રિયંકા ચોપરાનો આવો અંદાજ અગાઉ નહીં જોયો હોય, સામે આવ્યો વિડીયો

Amreli Live