28.2 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

વોટ્સએપથી આવી રીતે કરો, તમારા HP Gas સિલેન્ડરનું બુકીંગ, આ છે નંબર અને રીત

હવે વોટ્સએપથી ગેસ બુકીંગથી લઈને સબસીડી સુધીની જાણકારી મેળવો તમારા મોબાઈલમાં

ઘર માટે રાંધણ ગેસ સિલિન્ડર ખતમ થયા પછી નવું સિલિન્ડર મંગાવવા માટે કોલ કરવો પડે છે, અને તેમાં કેસેટ વાગે એ રીતે બટન દબાવીને સિલિન્ડર નોંધાવવું પડે છે. આ ઝંઝટવાળું કામ હોય છે. પણ હવે તમારે વધારે પરેશાન નહિ થવું પડે. જી હાં, કારણ કે ગેસ કંપનીઓ હવે પોતાના ગ્રાહકોની સુવિધા માટે વોટ્સએપ દ્વારા પર ઓર્ડર બુક કરવાની સુવિધા આપી રહી છે.

તેનો અર્થ એ થયો કે હવે અમે ફોન કર્યા વગર ઘરે બેઠા બેઠા માત્ર વોટ્સએપનો ઉપયોગ કરીને, તમારા ઘર માટે સરળતાથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. અને તમારું આ કામ ઝટપટ થઇ પણ જશે કારણ કે તેની રીત ઘણી સરળ છે.

આજે અમે જણાવીશું કે, કઈ રીતે એચપી ગેસ (HP Gas) ના ગ્રાહકો વોટ્સએપ દ્વારા પોતાનું એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. હવે તમારા મગજમાં આવી રહ્યું હશે કે, તેમનો વોટ્સએપ નંબર કયો છે, જેના પર મેસેજ કરવો પડશે, અથવા બીજો સવાલ એ થયો હશે કે ગેસ સિલિન્ડર નોંધાવવાની રીત કઈ છે? તો આવો તમને વિસ્તારથી આ સવાલોના જવાબ આપીએ.

એચપી ગેસ વોટ્સએપ બુકીંગ નંબર :

1. એચપી ગેસ સિલિન્ડર બુકીંગ માટે તમારે સૌથી પહેલા પોતાના મોબાઈલમાં 9222201122 નંબર સેવ કરવો પડશે।

2. મોબાઈલમાં નંબર સેવ કર્યા પછી વોટ્સએપ ઓપન કરો અને જે નંબર સેવ કર્યો તેને ચેટ બોક્સમાં ખોલો.

3. જણાવી દઈએ કે, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે હાલમાં જ અમુક વોટ્સએપ કીવર્ડ વિષે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જેમ કે, બુકીંગ માટે ગ્રાહકોએ Book, એલપીજી કોટા જાણવા માટે Quota, એલપીજી આઈડી બનાવવા માટે Lpgid, એલપીજી સબસીડી (lpg subsidy) વિષે જાણવા માટે Subsidy લખીને મોકલવું પડશે. કયા કયા વિકલ્પ ઉપલબ્ધ છે તે જાણવા માટે Help લખીને મોકલવું પડશે.

પોતાની જરૂરિયાતના હિસાબે ઉપર જણાવેલા કીવર્ડમાંથી એક પસંદ કરો. બુકીંગ માટે તમારે અંગ્રેજીમાં Book લખીને મેસેજ મોકલવો પડશે. અને અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે, તમારે આ મેસેજ ગેસ એજન્સીમાં આપેલા રજીસ્ટર નંબરથી મોકલવો પડશે.

જો તમે એજન્સીમાં આપેલા નંબર સિવાય અન્ય કોઈ નંબર પરથી મેસેજ કરી સિલિન્ડર નોંધાવવા પ્રયત્ન કર્યો, તો તમને એક મેસેજ પ્રાપ્ત થશે જેમાં લખેલું હશે કે આ નંબર HPCL પાસે રજીસ્ટર નથી. ઉદાહરણ તમે ઉપરના ફોટામાં જોઈ શકો છો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

Amreli Live

વર્ષોથી વેરાન પડેલી આ ગુફાની દીવાલો પણ સોનાની બનેલી, અચાનક જ મળી આવ્યું સોનુ જ સોનુ ગોલ્ડ જ ગોલ્ડ

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

બુધવારે ચંદ્ર પર રાહુની પડશે નજર, આ 3 રાશિઓ માટે દિવસ સારો નથી, 8 રાશિઓએ સાવચેત રહેવું પડશે.

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

આવી જુગાડ ગાડી ક્યારેય જોઇ છે, ઝીણકુ છે પણ કરી લે છે ઓછા ખર્ચમાં મોટા મોટા ટ્રેકટરો ના કામ.

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

29 સપ્ટેમ્બરથી શનિ ચાલશે સીધી ચાલ, આ રાશિ વાળાઓને શનિના પ્રભાવથી મળશે રાહત

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

ચંદ્રમા મિથુન રાશિમાં હોવાથી બન્યો વરિયાન યોગ, કઈ રાશિઓને થશે લાભ, કોને થશે નુકશાન, જાણો

Amreli Live

સપનામાં પાણી, લગ્ન, સાપ સાથે આ વસ્તુઓ દેખાય, તો તેનો શું અર્થ છે, જાણો એવા 100 ઉદાહરણ.

Amreli Live

નવરાત્રીમાં કરો ઘડાનો આ વિશેષ ઉપાય, ઘરમાં પૈસાની આવક ક્યારેય બંધ થશે નહિ.

Amreli Live

ચાર લાખમાં વેચાયો ચાર પાંદડા વાળો આ દુર્લભ છોડ, જાણો : તેની ખાસિયત

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

Amreli Live