29.7 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

વૃષભ અને ધનુ સહીત 4 રાશિવાળા માટે આવકના સારા અવસર છે, વાંચો શુક્રવારનું રાશિફળ.

મેષ રાશિ : આજે પોતાના ધનનું રોકાણ કરવા માટે સારો સમય રહેશે, પણ ઓછા સમય ગાળાનું રોકાણ કરવાથી સારો લાભ મળી શકે છે. કામને લઈને તમારી પાસે કોઈ નવા અવસર આવશે, જેને તમે સમય રહેતા પકડી લેશો તો તમને ઘણો લાભ થશે, નહિ તો તે જતા રહેશે. અંગત જીવનને લઈને તમે ઘણા ભાવુક થશો અને પોતાના જીવનમાં પ્રેમને લઈને એક ખાસ આકર્ષણ અનુભવશો. ધનના સંબંધમાં આજનો દિવસ તમને આગળ વધારશે. સંતાનને લઈને થોડી ચિંતા થશે.

વૃશ્ચિક રાશિ : તમારા મનની કોઈ ઈચ્છા પુરી થવાથી આજે તમે પોતાને ઘણા ખુશ અનુભવશો. તેનાથી તમારા આર્થિક લાભના પણ પ્રબળ યોગ બનશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના સંબંધમાં થોડી વિચિત્ર સ્થિતિ અનુભવશો. તમને લાગશે કે તમારા પ્રિય વ્યક્તિ તમારાથી કંઈક સંતાડી રહ્યા છે, જયારે સ્થિતિ તેનાથી એકદમ વિપરીત હશે. કામને લઈને સ્થિતિ સારી હશે. આજે તમે પોતાના કામમાં અન્ય દિવસની સરખામણીમાં વધારે પ્રભાવ દેખાડશો અને માનસિક રૂપથી પણ આજે તમે ઘણા પ્રબળ રહેશો. આવક મજબૂત થવાથી ઘરવાળા માટે કોઈ નવી વસ્તુ ખરીદીને લાવી શકો છો.

મિથુન રાશિ : આજે તમારી માં ને તમારી જરૂર પડશે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મિત્રો તરફથી પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થશે. તે કોઈ પાર્ટીમાં જવાની જીદ્દ કરી શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના સંબંધમાં સફળતાને જોઈને ઘણો સારો અનુભવ કરશે. તમારા પ્રિય વ્યક્તિ પોતાની બુદ્ધિમાનીથી તમારું દિલ જીતી લેશે. પરણેલા લોકોનું ગૃહસ્થ જીવન આજે વધારે ખુશનુમા રહેશે. જીવનસાથી તમને કોઈ બિઝનેસ ટિપ્સ આપી શકે છે. નોકરી માટે આજે સારી સ્થિતિ છે.

કર્ક રાશિ : ભાવુકતામાંથી બહાર આવશો અને વ્યવહારિકતા સાથે તાલમેલ બેસાડશો. તમારી આવક સારી રહેશે અને તમારા મનની કોઈ ઈચ્છા પુરી થવાથી તમારો મનોબળ સાતમા આકાશ પર હશે. મિત્રો સાથે ઘણી વાતચીત થશે અને પોતાના અંગત જીવનની અમુક સમસ્યાઓ પણ તેમની સાથે શેયર કરશો. આજે પોતાના પ્રિય વ્યક્તિ પર કોઈ વાતને લઈને ગુસ્સે થઇ શકો છો. પરણેલા લોકો પોતાના લગ્ન જીવનને લઈને સંતોષ અનુભવશે, તેમને લાગશે કે તેમનો જીવનસાથી એક શ્રેષ્ઠ વ્યક્તિ છે, જેના પર તેમને સંપૂર્ણ વિશ્વાસ હશે.

સિંહ રાશિ : આજનો દિવસ તમે તમારી પારિવારિક જવાબદારીઓ પુરી કરવામાં લગાવશો. ઘર ગૃહસ્થીના કામોમાં મન લાગશે અને ઘરવાળાનો સહયોગ પણ તમને મળશે, પણ તમારા પરિવારમાં કોઈ વાતને લઈને ખેંચતાણ ચાલી શકે છે, જેના લીધે ઘરનું વાતાવરણ થોડું શાંત થઈ જશે. આજે તમારું અંગત જીવન ઘણું સારું રહેશે. દાંપત્ય જીવનને લઈને તમે ઘણા ખુશ દેખાશો, કારણ કે આજે તમે રોમાન્ટિક મૂડમાં હશો. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો આજનો દિવસ તમને પોતાના દિલની વાત કહેવા માટે સારો અવસર આપશે. કામને લઈને સત્ય અને ઈમાનદારીની જરૂર રહેશે.

કન્યા રાશિ : વ્યવહારિકતામાં આવીને ભાવુકતાથી મોં ફેરવવું નહિ. આજે તમારા કોઈ ખાસ મિત્રને તમારી જરૂર પડશે. એવામાં તેમની મદદ જરૂર કરો, કારણ કે તે મિત્રતાની નિશાની છે. દાંપત્ય જીવનને લઈને આજે તમે થોડા ગુસ્સે દેખાશો, કારણ કે જીવનસાથી કોઈ એવી વાત કહેશે, જે તમને જરા પણ પસંદ નહિ આવે. સ્વાસ્થ્ય બગડી શકે છે, અને ખર્ચમાં વધારો થશે, પણ કામને લઈને તમે આઝાદ રહેશો અને પોતાની મહેનત તથા સમજદારી તમને પ્રશંસાને પાત્ર બનાવશે.

તુલા રાશિ : આજે તમે પોતાની શારીરિક સમસ્યાઓથી થોડા પરેશાન દેખાશો અને તેના માટે ડોક્ટરને મળી શકો છો. પૈસાના રોકાણ માટે આજનો દિવસ સારો રહેશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલી બાબતો તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને ઘરમાં કોઈ નવું કન્સ્ટ્રક્શનનું કામ કરાવી શકો છો. કામના સંબંધમાં તમે પોતાને થોડા નબળા અનુભવશો અને કોઈની મદદથી આજે તમે પોતાનું કામ કરશો. તમારે યાત્રા પણ કરવી પડી શકે છે. અંગત જીવન તમને સુખ આપશે.

વૃશ્ચિક રાશિ : પોતાને એકલા સમજવાની ભૂલ ના કરો. આ સંસારમાં દરેક વ્યક્તિ એકલા જ છે, પણ તેમની આસપાસના લોકો તેમને એવો અનુભવ નથી થવા દેતા. તમને પ્રેમ કરવાવાળા પણ ઘણા છે. તેમના પર વિશ્વાસ રાખો, કામના ક્ષેત્રમાં તમારે નકામી વાતોથી દૂર થઈને પોતાના ભવિષ્યનો ગોલ નિર્ધારિત કરવો પડશે અને તે અનુસાર કામ શરૂ કરી દો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા બોસ તમારી કાર્ય ક્ષમતાને પૂછશે. સાથે જ ટીમ મેમ્બરનો સહયોગ પણ મળશે, અને તે તમારા માટે મહેનત કરશે.

ધનુ રાશિ : આજનો દિવસ તમારી અંદર એક વિચિત્ર જોશ ભરી દેશે. તમે દરેક કામને સમય કરતા પહેલા પુરા કરવાનો પ્રયત્ન કરશો અને બચેલા સમયને પોતાના પરિવારના નામે કરી દેશો. તેનાથી તમે પોતાના ચહેરા પર સંતોષનો ભાવ જોશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં ધાર્મિક વિચાર આવશે. કોઈ પ્રોપર્ટીની વાતચીત ફાઇનલ થઈ શકે છે. આજે તમને આવકને લઈને સારા સમાચાર મળશે અને કોઈ અજાણ્યા સ્ત્રોત તરફથી ધન આવવાના યોગ બની શકે છે. અંગત જીવન સંતોષકારક રહેશે તથા તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર રાશિ : આજે તમે પોતાના પર વિશ્વાસ રાખશો અને દરેક કામ જાતે પુરા કરવાનો વિચાર કરશો. તેમાં તમારી ઘણી ઉર્જા ખર્ચ થશે, તેમ છતાં પણ તમારી પાસે પૂરતી ઉર્જા હશે અને તમે જિંદાદિલીથી કામ કરશો. ભાગ્ય પર આંધળોવિશ્વાસ કરવાથી બચો અને કર્મ પર વધારે ધ્યાન આપો. ગુપ્ત ખર્ચથી બચવાનો પ્રયત્ન કરશો તો આર્થિક સ્થિતિ સારી રહેશે. અંગત જીવનને લઈને સ્થિતિઓ સામાન્ય રહેશે, વધારે પ્રયત્ન કરીને જ તમે પોતાના સંબંધમાં તાલમેલ બેસાડી શકશો. કામને લઈને તમારે વધારે મહેનતની જરૂર નહિ પડે પણ પોતાનું મગજ લગાવીને સરળતાથી દરેક કામ પુરા કરી લેશો.

કુંભ રાશિ : આજના દિવસે કારણ વગરની ચિંતાઓને લઈને અને અમુક જૂની ભૂલોને યાદ કરીને પરેશાન થશો, પણ આ સ્થિતિમાંથી બહાર નીકળો. કારણ કે તેનાથી કાંઈ પ્રાપ્ત નહિ થાય અને તમારો મહત્વપૂર્ણ સમય નીકળી જશે. કામને લઈને સ્થિતિઓમાં ઉતાર-ચડાવ રહેશે. તમારે તમારા કામમાં એકતા બનાવી રાખવા માટે કઠોર પરિશ્રમ કરવો પડશે. અંગત જીવન તમને સુખ આપશે અને તમારા સંબંધમાં પ્રેમની વૃદ્ધિ થશે. આજનો દિવસ સાસરીવાળા સાથે પણ પસાર કરી શકો છો, અને અચાનક મળતા કોઈ લાભથી તમે ઘણા ખુશ થશો.

મીન રાશિ : બિઝનેસને લઈને સ્થિતિમાં સુધારો થશે. તમે ઘણા એગ્રેસીવ મૂડમાં હોઈ શકો છો, કારણ કે તમારા અમુક કામમાં અડચણ આવી શકે છે. આ સ્થિતિથી બચવા પ્રયત્ન કરો, કારણ કે તેની અસર તમારા પરિવારના જીવન પર પડી શકે છે. કામને લઈને સ્થિતિઓ સુધરશે અને તમારે તમારા કામને લઈને કોઈના પર નિર્ભરતા નહિ રાખવી પડે. પોતાના દમ પર જ પોતાના કામમાં સફળતા મેળવશો. પોતાને સમય આપો અને એ જાણો કે તમારી અંદર શું ચાલી રહ્યું છે. કોઈ મહિલા સાથે ઝગડો ના કરો.


Source: 4masti.com

Related posts

પ્રેગ્નેટ નતાશાને હાર્દિકે આપ્યા ઢગલાબંધ ગુલાબ, એક્ટ્રેસે શેયર કર્યા ફોટા

Amreli Live

કોઈ દિવસ ધરતી જો ઊંધું ફરવાનું શરુ કરી દે તો શું થયા? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ લાવી દેશે ભૂકંપ…

Amreli Live

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

Amreli Live

Samsung નો 7000 mAh ની બેટરીવાળો Galaxy M51 ભારતમાં થયો લોન્ચ, જાણો OnePlus Nord ના ટક્કરવાળા આ ફોનની કિંમત.

Amreli Live

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

ઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.

Amreli Live

મુકેશ અંબાણીની વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી ચુકી છે કામ, જાણો કોણ છે સ્વાતિ પિરામલ

Amreli Live

39 ની ઉંમરમાં પ્રેગ્નેન્ટ થઇ અમૃતા રાવ, કહ્યું – મારા પતિ રાજ રાત્રે બેબીને આ પાઠ સંભળાવે છે.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

આ શ્રાવણમાં તમે પોતાની દરેક મનોકામનાઓ કરી શકો છો પુરી, ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ જ લાભ.

Amreli Live

વાંસના ઉદ્યોગમાં સારી છે તક, મોદી સરકાર પણ કરી રહી છે મદદ

Amreli Live

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

Amreli Live

ચાણાક્ય નીતિ : આ 3 પરિસ્થિતમાં ખરાબ રીતે તૂટી જાય છે પુરુષ, ભોગવવા પડે છે ખુબ જ દુઃખ.

Amreli Live

ચર્ચામાં છે આસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના નું બ્રેકઅપ, પોસ્ટ શેયર કરી જતાવ્યું દુઃખ.

Amreli Live

આ રાશિઓ પર રહેશે સ્કંદમાતાની કૃપા, પાંચમા નોરતે નોકરી અને નફામાં ભાગ્યશાળી રહેશે આ રાશિના લોકો.

Amreli Live

પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

Amreli Live

ખાલી પીલીનું ટેલર રિલીઝ થતા જ મળી 1 લાખથી વધારે ડિસલાઇક, બહિષ્કાર કરવાની પણ માંગણી.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ની ‘અંજલિ ભાભી’ એ સોશિયલ મીડિયા પર લખી ‘થેંક યૂ નોટ’.

Amreli Live

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live