30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

વૃદ્ધ ખેડૂત દંપતીની ગાયકી દિલ જીતી લેશે

ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી. જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ ટેલેન્ટેડ શખસનો વિડીયો આવે ચે ત્યારે દુનિયા તેને સલામ કરે છે. આવા ઘણા લોકોને ઈન્ટરનેટે ઓળખ અપાવી છે. તાજો વિડીયો એક કપલનો છે, જેને શેર કરનારા અનુસાર, તે શખસ એક ખેડૂત છે જે પોતાની પત્ની સાથે ફિલ્મ ‘પ્રૉફેસર’નું ‘આવાજ દે હમેં તુલ બુલાઓ’ ગીત ગાઈ રહ્યો છે. પબ્લિક બંનેના સુર અને તાલની દિવાની બની રહી છે. તેમની પ્રશંસામાં ગાયક મોહિત ચૌહાણ, રેખા ભારદ્વાજ અને એક્ટર મોહમ્મદ ઝિશાન ઐય્યૂબે પણ પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે, આ શાનદાર ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફી સાહેબે ગાયું છે.

પહેલા ગીત સાંભળો

આ વિડીયો @sighspeaks નામના ટ્વીટર યૂઝરે 22 જૂનના રોજ શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું, ‘નવરાશની પળોમાં ખેડૂત ભાઈ ખેતરમાં આ રીતે મસ્તી કરે છે. એક વાત નોંધનીય છે કે, માનનીય @mangeshkarlata દીદી યુગલ ગીતને જે રીતે ભજવાયું છે, તે ખૂબ જ પ્રશંસનીય છે, તમે પણ જુઓ…’

મીઠી સ્માઈલ માટે…

કેટલી સુંદરતાથી ગાયું છે

રેખા ભારદ્વાજે ટ્વીટ કરી, ‘મારી સવાર મસ્ત બનાવી દીધી… કેટલી સુંદર રીતે ગાયું છે.’

સુંદર

વાહ…અસલી ભારત…

એકદમ દિલથી ગાયું છે…

પાંચ વાર જોયું

દિલ જીતી લેનારું ગીત

વાત શું વાત છે


Source: iamgujarat.com

Related posts

નવી નક્કોર ક્રેટા અને સેલ્ટોસ કાર ચોરી ન શક્યા તો ચોર મોંઘા એલૉય વ્હીલ્સ કાઢી ગયા

Amreli Live

કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા કેસ હોઈ શકે છે: WHO

Amreli Live

કોરોનાને કારણે મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ રદ્

Amreli Live

3 મહિનામાં અમદાવાદીઓએ માસ્ક ન પહેરવા બદલ 2.74 કરોડનો દંડ ભર્યો

Amreli Live

ભારતમાં આવેલા સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાં

Amreli Live

એક્ટ્રેસ એકતા કૌલે શેર કરી દીકરાની પહેલી તસવીર, મા બનવાનું મહત્વ સમજાવતા કહી આ વાત

Amreli Live

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

Amreli Live

અનલૉક-1: તારીખ 8 જૂનથી આ રીતે ખુલશે હોટેલ-રેસ્ટોરન્ટ અને મૉલ

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

Videocon ગ્રુપના ચેરમેન સામે CBIએ નોંધી ફરિયાદ

Amreli Live

દોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છે

Amreli Live

કોરોનાને હરાવનાર શ્રેણુ પરીખે કહ્યું, ‘ટેસ્ટ કરાવ્યા બાદના 24 કલાક સૌથી ખરાબ હતા’

Amreli Live

ખેડા: રોડ પરના બેરિકેડ્સ હટાવવા અંગે ડાકોરના પૂજારી સામે ફરિયાદ

Amreli Live

આતંકવાદીઓનું નવું સરનામું ઉત્તર કાશ્મીર, એક્શન

Amreli Live

લોકડાઉન દરમિયાન ગોવામાં ફસાઈ હતી આ એક્ટ્રેસ, 100 દિવસ બાદ મુંબઈ આવી

Amreli Live

પ્રતિબંધ હોવા છતાં પણ ખતરનાક છે TikTok, આ રીતે છેતરાઈ શકે છે યુઝર્સ

Amreli Live

અમેરિકામાં હિંસા અટકવાનું નામ નથી લેતી, પ્રદર્શનકારીઓ બેકાબૂ 25 શહેરોમાં તોડફોડ-આગજની

Amreli Live

હવે સ્મિથ અને સંગાકરાએ કહ્યું, ‘ધોનીની સફળતામાં ગાંગુલીનો હાથ’

Amreli Live

ભાવનગરઃ રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે કઢાયું બહાર

Amreli Live