33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

વૃદ્ધએ ઝાડના છાંયડામાં સજાવ્યું શિક્ષાનું મંદિર, વાંચો 75 વર્ષથી મફત ભણાવી રહેલા વૃદ્ધનું સમર્પણ.

પોતાના શરીર પર નથી કોઈ કપડાં અને 75 વર્ષથી આપી રહ્યા છે મફત શિક્ષણ, વૃદ્ધના સમર્પણને આખો દેશ કરી રહ્યું સૈલ્યુટ. દેશ અને સમાજ માટે કંઈક કરવાની ભાવના હોય તો હજારો મુશ્કેલીઓ પણ દુર રહે છે. તેવામાં એક વડીલે પોતે એકલા હાથે નાના બાળકોનું ભવિષ્ય સુધારવાની જવાબદારી ઉપાડી છે. જેમ કે આજે આપણે બધા જાણીએ છીએ કે સારા ભવિષ્ય માટે બાળકોનું શિક્ષિત હોવું ઘણું જરૂરી છે.

સરકાર તરફથી દેશભરમાં તેના માટે અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન તેનું મોટું ઉદાહરણ છે. તેમ છતાં ઘણા બાળકો અભ્યાસથી હજુ પણ દુર છે. ઓડીશાના જાજપુરમાં એવા બાળકોની મદદ માટે એક વડીલ આગળ આવ્યા છે, જે છેલ્લા 75 વર્ષથી એક ઝાડ નીચે બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. તેમની હિંમત અને સમર્પણને આજે આખો દેશ સલામ કરી રહ્યો છે.

ન્યુઝ એજન્સી ANI મુજબ ઓડીશામાં એક વડીલ લગભગ છેલ્લા 75 વર્ષથી બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે. તે એક ઝાડની નીચે સ્કુલ ચલાવે છે. અહિયાં સેંકડો બાળકો તેમની પાસે ભણવા આવે છે. ફોટામાં તમે વિદ્યાના આ મંદિરના અદ્દભુત દ્રશ્યો જોઈ શકો છો. બાટોડા સરપંચે આ વિષયમાં જણાવ્યું કે, ‘તે છેલ્લા 75 વર્ષથી ભણાવી રહ્યા છે. તે સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની મદદ લેવા માટે ના કહે છે, કેમ કે તે તેમનું જનૂન છે. આમ તો અમે એક એવી સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે, જ્યાં તે બાળકોને આરામથી ભણાવી શકે છે.’

દરેક સમાજમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા હોય છે, જે ઓડીશાના આ વડીલ સારી રીતે નિભાવી રહ્યા છે. તેમના ફોટા આજે સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા છે. કપડાના નામે એક ધોતિયું પહેરેલ આ વડીલ બાળકોનું ભવિષ્ય સુધારી રહ્યા છે. તેમના પોતાના શરીર ઉપર ભલે કપડું ન હોય, અને તેમની પાસે આરામદાયક જીવન ન હોય, પરંતુ તે શિક્ષણનું મહત્વ જાણે છે. તેવામાં તે આટલી ઉંમરે પણ દેશની સેવા કરી રહ્યા છે.

આ પહેલી વખત નથી, જયારે બાળકોને ભણાવવા માટે કોઈ વ્યક્તિએ પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધા હોય. ઓડીશાના જરીપાલ ગામમાં રહેતી 49 વર્ષની વિનોદીની સામલ પણ એક એવું જ બીજું ઉદાહરણ છે. તે દરરોજ સપુઆ નદી પાર કરીને રાઠીપાલ પ્રાથમિક સ્કુલ પહોંચે છે, જેથી ભણવા ઇચ્છતા બાળકોનું ભવિષ્ય સુધારી શકે.

સ્કુલ સુધી પહોંચવા માટે તેમનો આ પ્રયાસ ત્યારે વધુ જોખમ ભરેલો રહે છે, જયારે સપુઆ નદી વરસાદના પાણીથી છલોછલ ભરાઈ જાય છે. ઘણી વખત તો પાણી ગળા સુધી પહહોંચી જાય છે. તમામ અવરોધો હોવા છતાં પણ વિનોદીનીએ ક્યારેય તેમના કામમાંથી રજા લેવાનું બહાનું નથી બનાવ્યું.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કોરોનાને કારણે શારીરિક અંતર બનાવી રાખવા માટે લોકો અપનાવી રહ્યા છે આ રોચક ઉપાય.

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

કઈ રીતે થયું હતું કુંતી, ધૃતરાષ્ટ અને ગાંધારીનું મૃત્યુ? જાણો સંજય સાથે શું થયું હતું.

Amreli Live

સરકારી સ્કૂલને અપાવ્યો પ્રાયવેટ સ્કૂલનો દરજ્જો : આ રીતે કર્યો ધડમૂળથી ફેરફાર.

Amreli Live

સુશાંત કેસમાં અનુપમ ખેરે જે કહ્યું, મોટા મોટા કલાકારોનું શરમને કારણે માથું નમી જશે.

Amreli Live

ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત, વિસર્જનનું મહત્વ અને પૂજા વિધિ.

Amreli Live

11 માં ક્યારે 2 ઉમેરવાથી 1 જવાબ આવે? કેન્ડિડેટે ખુબ ઝડપથી આપ્યો આ કઠિન સવાલનો જવાબ

Amreli Live

આ છે માં સંતોષીનો ચમત્કારિક દરબાર, જ્યાં ભક્તોને મનોકામના પૂરી કરવાનો મળે છે આશીર્વાદ.

Amreli Live

શ્રાવણ 2020 : ઇતિહાસમાં પહેલીવાર અધૂરી રહી જશે બિહારીજીના ભક્તોની આ આશા

Amreli Live

આ રાશિઓના લોકો હોય છે બુદ્ધિમાં સૌથી આગળ, જાણો તમારી રાશિ શું કહે છે.

Amreli Live

EFP માંથી પૈસા ઉપાડવા માટે જરૂર નથી આ ડોક્યુમેન્ટ્સની, ઘણા સરળતાથી નીકળી જશે તમારા પૈસા.

Amreli Live

લગ્ન પછી પહેલી વખત સિંદૂર લગાવીને આવી દેખાઈ આ 11 ટીવી એક્ટ્રેસ

Amreli Live

મહાભારતથી લઈને ચંદ્રકાંતા સુધી, ફ્લોપ થઇ ટીવીની મહારાણી એકતા કપૂરની આ સિરિયલ

Amreli Live

આ તારીખે જન્મેલ છોકરી હોય છે આત્મવિશ્વાસી, જાણો તેમની સાથે જોડાયેલા કેટલાક મોટા રહસ્ય.

Amreli Live

સૂકી ત્વચા માટે પપૈયું-મધથી બનેલ ફેસ પેક, વધતી ઉંમરની અસર ઘટાડવા માટે આ રીતે કરો ઉપયોગ.

Amreli Live

ગણપતિ બપ્પા આ 4 રાશી વાળાના ઉદાસ જીવનમાં ભરી દેશે ખુશીઓ, સમય બનશે પ્રબળ, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

ઘરબેઠા મોબાઈલ ફોન દ્વારા બનાવો રાશન કાર્ડ, લાગશે આ દસ્તાવેજ.

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

આજે કુંભ રાશિના લોકોને થશે અચાનક ધન લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

21 વર્ષની ઉંમરમાં દીકરીને મળશે 21 લાખ રૂપિયા, ફક્ત 250 રૂપિયામાં ખોલો આ ખાતું.

Amreli Live

જન્મદિવસ વિશેષ : ‘શક્તિમાન’થી લઈને ‘ભીષ્મ પિતામહ’ની મુખ્ય ભૂમિકા નિભાવવા વાળા મુકેશ ખન્નાએ જણાવી સંધર્ષનો વૃતાંત

Amreli Live