25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈચીનના વુહાનમાં કોરોના વાઈરસના સંક્રમણથી થયેલા મોતના નવા આંકડા જાહેર કરાયા છે. તેમાં 1290 મોત એટલે કે 50 ટકાનો વધારો કરાયો છે. નેશનલ હેલ્થ કમીશને જણાવ્યું છે કે વુહાનમાં 3869 મોત થયા છે. પહેલા આ મૃત્યુઆંક 2579 હતો. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યામાં પણ 325નો વધારો થયો છે. અહીં કુલ પોઝિટિવ કેસ 50 હજાર 333 થયો છે. હવે ચીનમાં પોઝિટિવ કેસ 82 હજાર 692 અને મૃત્યુઆંક 4632 થયો છે.

ચીનના હુબેઈ વિસ્તારની રાજધાની વુહાનમાંથી શરૂ થયેલો કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી મુજબ ચીને સ્વીકાર્યું છે કે ઘણા કેસમાં મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ છે અથવા ઘણા કેસની જાણ જ ન થઈ શકી. કોવિડ-19 પ્રિવેન્શન એન્ડ કંટ્રોલની વિહાન સ્થિત મુખ્ય ઓફિસના કહેવા મુજબ આંકડામાં સંશોધન સંબંધિત નિયમ અને કાયદા મુજબ કરાયું છે. હવે કોરોના સાથે જોડાયેલી જાણકારી પારદર્શક અને સાર્વજનિક છે તેમજ આંકડા પણ સાચા છે.

આંકડો ખોટો હાવાના ચાર કારણ જણાવ્યા

1. કોરોના મહામારીમાં શરૂઆતના દિવસોમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે ઘણા લોકોને હોસ્પિટલમાં સારવાર ન મળી શકી. એના કારણે ઘણા દર્દીઓના ઘરે જ મોત થયા.

2. દર્દીઓની સારવાર દરમિયાન હોસ્પિટલ પોતાની ક્ષમતા કરતા વધારે કામ કરી રહી હતી. દર્દીઓને બચાવવા માટે અને સારવાર માટે સ્વાસ્થ્ય કર્મચારીઓને પહેલેથી જ તૈયાર કરાયા હતા. જેનાથી ખોટું અને ભ્રમિત કરનાર રિપોર્ટિંગ થયું.

3. હુબેઈ વિસ્તારના વુહાન શહેરમાં હોસ્પિટલમાં ઝડપથી વધારો થવાના કારણે અમુક હોસ્પિટલ મહામારી સૂચના નેટવર્કમનાં ન જોડાઈ શકી અને સમયસર ડેટા રિપોર્ટ ન થયો. તેમા ખાનગી હોસ્પિટલ અને અન્ય આરોગ્ય સંસ્થા સામેલ છે.

4. મૃતકોમાં અમુકની પ્રાથમિક નોંધાવેલી જાણકારી અધૂરી હતી અને રિપોર્ટિંગમાં ભૂલો હતી.

અમેરિકાએ ચીનના આંકડાને ખોટા ગણાવ્યા હતા
સમગ્ર વિશ્વએ ચીન દ્વારા રોજ જાહેર કરવામાં આવતા આંકડાનો ખોટા ગણાવાયા હતા. અમેરિકાએ પણ ચીનના આંકડા ઉપર શંકા વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર મોતના આંકડાને છૂપાવવાને લઈને ચીન ઉપર નિશાન સાધી ચૂક્યા છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા પર પણ ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે અને તેનું ફંડિંગ રોકી દીધું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


તસવીર વુહાનના સ્મશાનગૃહની છે. કર્મચારીઓ પરીવારના સભ્યોને મૃતદેહ બતાવી રહ્યા છે.

Related posts

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

17 લાખથી વધારે કેસઃ અમેરિકામાં 20,069 લોકોના મોત, જે દુનિયામાં સૌથી વધારે, ઇટાલીમાં અત્યાર સુધી 100 પાદરીઓએ પણ દમ તોડ્યા

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

શબ આખી રાત પડી રહ્યું, માહિતી મળ્યા પછી સવારે પોલીસ-મેડિકલ ટીમ પહોંચી; સાંજે 5.30 વાગ્યે ઉઠાવવામાં આવ્યું

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

ભાવનગરના શિહોરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ દર્દી 573

Amreli Live

જૂનમાં પ્રથમ વખત 10 હજારથી વધુ દર્દીને સારું થયું, તમિલનાડુના 4 જીલ્લામાં 19થી 30 જૂન લોકડાઉનનું કડક પાલન થશે

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

અત્યાર સુધીમાં 1.59 લાખના મોતઃ પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી, સ્પેનમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

775 કેસ શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ. કમિ.નેહરા, AMCએ નવા 139 દર્દીનું લિસ્ટ જાહેર કર્યું

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

વધુ 12 કેસ નોંધતા પોઝિટિવ કેસનો આંક 166, કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો

Amreli Live

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ

Amreli Live

કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરશે, કમલમ્ ખાતે તૈયારીઓ

Amreli Live

રોમમાં ગુડ ફ્રાઇડેની પરંપરા તૂટી, સરઘસનું સ્થાન બદલાયું અને પોપે પ્રવચન પણ ન આપ્યું

Amreli Live