25.8 C
Amreli
06/08/2020
મસ્તીની મોજ

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

તમારી દરેક સમસ્યાનું નિવારણ છુપાયેલું છે વિષ્ણુ સહસ્ત્રનામમાં, જાણો તેના લાભ

વિષ્ણુ સહસ્ત્રનામ તમારા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે, વિષ્ણુ સહસ્ત્રનામ ભગવાન વિષ્ણુના હજારો નામો સાથેનો એક મુખ્ય સ્રોત છે, શાસ્ત્રો અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો કોઈ વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે, તો તેનાથી ઘણા પ્રકારના લાભ તેને મળે છે, એવું કહેવામાં આવે છે કે જો શ્રદ્ધાળુઓ સવારે ભગવાન વિષ્ણુની ઉપાસનામાં તેનો પાઠ કરે છે, તો એનાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, એટલું જ નહીં પણ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ સાંભળનારાઓને પણ લાભ થાય છે.

એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ સહસ્ત્રનામના જાપમાં ઘણા ચમત્કારી ફાયદાનો સમાવેશ થાય છે, આ મંત્ર ફક્ત સાંભળવાથી જ સાત જન્મો સુધરી જાય છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠમાં તમારા બધા દુઃખોનું સમાધાન છુપાયેલું છે, આજે અમે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠથી આપણને શું ફાયદો થાય છે? તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છે.

વિષ્ણુ સહસ્ત્રનામના ફાયદા

જો કોઈ વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે, તો તેને ભગવાન વિષ્ણુની સાથે-સાથે ભગવાન શિવની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી વ્યક્તિ ઉર્જાવાન બને છે.

જો તમે તમારી યોજનાઓને સફળ બનાવવા માંગો છો, તમારી કોઈ યોજના વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ સફળ નથી થઈ રહી, તો તમારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરવો જોઇએ, આમ કરવાથી યોજનાઓને સફળ બનાવવામાં ખુબ મદદ મળે છે.

જે લોકો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરે છે, તેમને નકારાત્મક શક્તિઓથી છૂટકારો મેળે છે, કોઇપણ વ્યક્તિની દુષ્ટ નજરથી પણ સુરક્ષા મળે છે.

જો તમે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો છો, તો તેનાથી ખૂબ જ શક્તિશાળી કવચનું નિર્માણ થાય છે, જે તમને તમામ મુશ્કેલીઓથી સુરક્ષિત રાખે છે.

જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન વિષ્ણુને વિશ્વના પાલનહાર વર્ણવવામાં આવ્યા છે, જો તમે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો છો, તો એનાથી તમારા પરિવારની ખુશીઓ જળવાઈ રહેશે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે.

જો કોઈ પરિણીત સ્ત્રી સંતાનની ઇચ્છા ધરાવે છે, તો તેણે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જ જોઇએ, તેનાથી તેને સંતાન સુખ મળે છે, એટલું જ નહીં જો કુટુંબમાં કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ થતો રહે છે, તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી ઘરની સુખ-શાંતિમાં વધારો થાય છે.

જે લોકો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરે છે, તે લોકોને નસીબનું સંપૂર્ણ સમર્થન મળે છે, એટલું જ નહીં જો જ્યોતિષ મુજબ કોઈ વ્યક્તિને કોઈ ગ્રહથી ખરાબ અસર થઈ રહી છે, તો તેનો જાપ કરવાથી ગ્રહોની સ્થિતિમાં પણ સુધારો જોવા મળે છે, અને ગ્રહો શુભ પરિણામ આપે છે.

જો તમે રોજ વિષ્ણુ સહસ્ત્રનામનો નિયમિત રીતે જાપ કરો છો, તો આનાથી તમારા મનને શાંતિ મળે છે અને ખોટી ચિંતા અને નકારાત્મક વિચારોથી છૂટકારો મળે છે, તમે તમારું ધ્યાન સકારાત્મક પાસાઓ ઉપર કેન્દ્રિત કરી શકો છો.

જો તમે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો છો, તો આ શક્તિશાળી મંત્રથી તમારા બધા જન્મના પાપોનો નાશ થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

લોકડાઉનમાં ચમક્યું મજુરનું નસીબ, ખાણમાંથી મજુરને મળ્યો 10 કેરેટ સારી ક્વોલિટીનો હીરો, કિંમત જાણીને ચકિત થઈ જશો

Amreli Live

ભારતીય યુવા એન્જીનીયરનો કારનામો, દોરાથી મજબૂત કર્યા પાટાના સાંધા, બચાવ્યા રેલવેના 1 કરોડ, જાણો કઈ રીતે.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

ટેલિકોમ ક્ષેત્ર ચીનના ઉપકરણો પર લાગી શકે છે પ્રતિબંધ, ‘મેક ઈન ઇન્ડિયા’ પર છે સંપૂર્ણ જોર

Amreli Live

ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

આ 5 ખૂબ પ્રાચીન શિવમંદિરના દર્શન કરવાથી થાય છે કષ્ટોનું નિવારણ.

Amreli Live

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

Amreli Live

સવાર, બોપોર કે સાંજ જાણો કયો છે કેળાને ખાવાનો સાચો સમય?

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, ભોલેનાથના મળશે આશીર્વાદ

Amreli Live

એનર્જી વધારવાની સાથે મોટું પેટ પણ ઓછું કરે છે આ 2 એક્સરસાઇઝ.

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

આજે આ રાશિઓ વાળાએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે, આજે અશુભ યોગ બનશે જે મુશ્કેલી વધારી શકે છે

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

શિવરાત્રી ઉપર આ વિધિ વડે કરો પૂજા, મળશે મનગમતું ફળ, બધા કષ્ટ ભોલેનાથ કરશે દૂર.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

શુક્રવારે આ રાશિવાળાના માન અને યશમાં વૃદ્ધિ વચ્ચે શત્રુ થશે પરાસ્ત, વાંચો રાશિ ભવિષ્ય

Amreli Live