25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

વિશ્વમાં 73.18 લાખ કેસ: WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું; પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ ઈનકાર કરી ચૂક્યા છેવિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 73.18 લાખ કેસ નોંધાયા છે. જેમાં 4 લાખ 13 હજાર 648 લોકોના મોત થયા છે. 36 લાખ 3 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

પાકિસ્તાન ઉપર WHOનું દબાણ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ તેનો ઈનકાર કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.પાકિસ્તાને ગત મહિને પણ લોકડાઉન લાગુ કર્યું હતું. પરંતુ તેની અસર જોવા મળી ન હતી.અહીના ડોક્ટર એસોસિએશને પણ મે મહિનાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે જો લાકડાઉન લાગુ ન કરાયું તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.

ઈમરાનની મજબૂરી
પાકિસ્તાનમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં સંક્રમણ શરૂ થયું હતું. કેસ વધ્યા તો ઈમરાન ખાન ઉપર દબાણ વધ્યું હતું. અલગ-અલગ વિસ્તારમાં થોડા પ્રમાણમાં લોકડાઉન લગાવાયું હતું. તેનો ફાયદો એટલા માટે ન થયો કારણકે તેનું કડક રીતે પાલન ન થયું. ઈમરાન ખાને કહ્યું હતું કે દેશ લોકડાઉનના કારણે આર્થિક બોજો પડશે તેને સહન કરી સકશે નહીં. પાકિસ્તાનમાં 1 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 2172 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 1.14 લાખના મોત
અમેરિકામાં 20 લાખ 45 હજાર 549 કેસ નોંધાયા છે જેમાં 1.14 લાખ લોકોના મોત થયા છે. અહીં 7.89 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

આ તસવીર બ્રાઝીલના રિકેંટો ડા પેજ શહેરના કબ્રસ્તાનની છે. અહીં કોરોના સંક્રમિતનનું મોત થતા તેને દફનાવવામાં આવી રહ્યો છે.

બ્રાઝીલમાં એક દિવસમાં 32 હજાર કેસ નોંધાયા
મંગળવાર બ્રાઝીલ માટે ચિંતાજનક રહ્યો હતો. આ દિવસે 32 હજાર 91 નવા કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 7.42 લાખથી વધારે કેસ નોંધાયા છે. 38 હજાર 497 લોકોના મોત થયા છે.

પેરુના ઈક્યોટોસ શહેરની હોસ્પિટલની તસવીર. WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

પેરુમાં બે લાખ કેસ
પેરુમાં 24 કલાકમાં 167 લોકોના મોત થયા છે. અહીં કુલ 2 લાખ 3 હજાર 736 કેસ નોંધાયા છે અને 5,738 લોકોના મોત થયા છે.

ચીનમાં ત્રણ નવા કેસ
ચીનમાં બુધવારે ત્રણ નવા કેસ નોંધાયા છે. ચીનના હેલ્થ મિનિસ્ટ્રી મુજબ ત્રણેય કેસ બીજા દેશમાંથી આવેલા છે. ચીનમાં હાલ 55 એક્ટિવ કેસ છે. સંક્રમિત દેશની યાદીમાં ચીન 18 નંબરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પાકિસ્તાનના કરાચી રેલવે સ્ટેશન ઉપર પોતાનું માસ્ક પહેરી રહેલી 4 વર્ષની તસ્મીના. દેશમાં મંગળવારે 105 લોકોના મોત થયા છે.

Related posts

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

Amreli Live

કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ, ભંગ કરતા દેખાશો તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

Amreli Live

ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી, અમિતાભ-અભિષેક હજુ પણ સારવાર હેઠળ

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયું

Amreli Live

12.39 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 45,601 દર્દી વધ્યા, 1100થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝા

Amreli Live

કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

Amreli Live

ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી થયું, હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ત્યાગીને આખો દેશ ધમધમતો થશે, કિવિઝે કઈ રીતે જીતી આ લડાઈ?

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Amreli Live

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી

Amreli Live

ભાવનગરમાં 1 કલાકમાં 2 ઈંચ, વેરાવળમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઈંચ અને મહુવામાં 2 ઈંચ વરસાદ

Amreli Live