27 C
Amreli
22/09/2020
bhaskar-news

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોતવિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 77 લાખ 32 હજાર 952 કેસ નોંધાયા છે. જેમાં 4.28 લાખ લોકોના મોત થયા છે. 39 લાખ 56 હજાર 299 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં બ્રિટન કરતા વધારે લોકોના મોત
બ્રાઝીલમાં 8 લાખ 29 હજાર 902 કેસ નોંધાયા છે અને 41 હજાર 901 લોકોના મોત થયા છે. બ્રિટનમાં 41 હજાર 481 લોકોના મોત થયા છે અને 2 લાખ 92 હજાર 950 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોતની બાબતમાં વિશ્વમાં અમેરિકા પછી બ્રાઝીલ બીજા નંબરે આવી ગયું છે. શુક્રવારે અહીં 843 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 21 લાખ 17 હજાર કેસ
અમેરિકામાં અત્યાર સુધીમાં 21 લાખ 17 હજાર કેસ નોંધાયા છે. જેમા 1 લાખ 16 હજાર 825 લોકોના મોત થયા છે. 8.42 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકાના હેલ્થ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો દેશમાં સંક્રમણની ઝડપ આ જ રહી તો ફરીથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.

અમેરિકા: વિરોધ પ્રદર્શનથી સંક્રમણનું જોખમ વધ્યું
અમેરિકામાં શુક્રવારે 9618 કેસ નોંધાયા છે અને 308 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થયેલા પ્રદર્શનના કારણે અમેરિકામાં સંક્રમણનું જોખમ વધ્યું છે. જો કે તરફથી આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

અમેરિકામાં ફરી પ્રતિબંધ લાગી શકે છે
અમેરિકામાં કેસ વધતા ફરી પ્રતિબંધો લાગી શકે છે. હેલ્થ મંત્રાલયના અધિકારી જે બટલરે શુક્રવારે કહ્યું કે જો કોરોનાના કેસ આવી રીતે જ વધતા રહ્યા તો તેને રોકવા માટે એ ઉપાય કરવા પડશે જે માર્ચમાં કર્યા હતા. હજુ અમે હજું કોઈ પરીણામ ઉપર પહોંચ્યા નથી, પરંતુ વિકલ્પ ખુલા છે.

WHO: ફીડિંગથી બાળકોને જોખમ નહીં
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું કે ફીડિંગથી સંક્રમણનું જોખમ નથી.એટલા માટે જે મહિલાઓ સંક્રમિત છે તેઓ બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. એટલા માટે જે માતા વધુ બીમાર ન હોય તેમનાથી બાળકોને અલગ ન કરી શકાય.

ફ્રાન્સના એક ટ્રનિંગ સેન્ટરમાં ક્લાસ એટેન્ડ કરતા વિદ્યાર્થીઓ.

ફ્રાન્સ: યુરોપમાં પ્રવાસની મંજૂરી મળશે
ફ્રાન્સ સરકાર 15 જૂનથી અમુક યાત્રા પરથી પ્રતિબંધો હટાવશે. આ જાણકારી ગૃહ મંત્રી ક્રિસ્ટોફી કાસ્ટનરે આપી હતી. અંડોરા, આઈસલેન્ડ, મોનાકો, નોર્વે, સૈન મરીનો અને સ્વિત્ઝરલેન્ડથી લોકો અવર-જવર કરી શકશે. આ દેશમાંથી આવનારે ક્વોરન્ટિન પણ રહેવું પડશે નહીં. સ્પેન અને બ્રિટન માટે કડક પ્રતિબંધો હાલ યથાવત રહેશે. સ્પેનથી આવનાર વ્યક્તિએ 14 દિવસ ક્વોરન્ટિન રહેવું પડશે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 2,116,922 116,825
બ્રાઝીલ 829,902 41,901
રશિયા 511,423 6,715
ભારત 309,603 8,890
બ્રિટન 292,950 41,481
સ્પેન 290,289 27,136
ઈટાલી 236,305 34,223
પેરુ 220,749 6,308
જર્મની 187,251 8,863
ઈરાન 182,525 8,659
તુર્કી 175,218 4,778
ચીલી 160,846 2,870
ફ્રાન્સ 156,287 29,374
મેક્સિકો 139,196 16,448
પાકિસ્તાન 125,933 2,463
સાઉદી અરબ 119,942 893
કેનેડા 97,943 8,049
ચીન 83,075 4,634
બાંગ્લાદેશ 81,523 1,095
કતાર 76,588 70
દ. આફ્રિકા 61,927 1,354
બેલ્જિયમ 59,819 9,646
બેલારુસ 52,520 298
સ્વીડન 49,684 4,854

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બ્રાઝીલના રિયો ડી જનેરિયોના એક બીચ ઉપર સર્ફિંગ માટે જતી મહિલાઓ. મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બીજા નંબરે આવી ગયું છે.

Related posts

રાફેલનો ગૃહ પ્રવેશ, રાજસ્થાનમાં રાજકીય ગરમીનો પારો ઉંચે,કોરોના વેક્સીનનો થર્ડ હૂમન ટ્રાયલ અને રામ મંદિરના પાયામાં લાખોની ચાંદી

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસનો આંકડા 41,027 પર પહોંચ્યો

Amreli Live

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયા

Amreli Live

કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા, અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

33,336 કેસ, મૃત્યુઆંક-1082: છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

કોરોના ટેસ્ટના મામલે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે, ગુજરાત કરતા ઓછા કેસ ધરાવતા રાજસ્થાન- તમિલનાડુ કરે છે વધુ ટેસ્ટ

Amreli Live

આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટે

Amreli Live

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live