27 C
Amreli
23/09/2020
bhaskar-news

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજારવિશ્વભરમાં કોરોનાના 20 લાખ કેસ થઈ ગયા છે. અત્યારસુધીમાં 1.27 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. ચાર લાખ 78 હજાર 932 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. વિશ્વના અન્ય દેશની સરખામણીમાં અમેરિકાની સ્થિતિ ખરાબ છે. અહીં 24 કલાકમાં 2407 લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ 6.14 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 26 હજાર 47 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્પેનની વાત કરીએ તો અહીં કુલ કેસ 1.74 લાખ નોંધાયા છે. જ્યારે 18 હજાર 255 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1.62 લાખ લોકો કોરોના સંક્રમિત છે, જયારે 21 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકા: આ તસવીર ન્યૂયોર્કના બ્રોંક્સ-લેબનાન હોસ્પિટલ બહારની છે. ન્યૂયોર્ક રાજ્યમાં મૃત્યુઆંક 10 હજારથી વધારે નોંધાયો છે.

અમેરકા: ટ્રમ્પે WHOના ફંડને રોક્યુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ફંડને રોકવાનો આદેશ આપ્યો છે. તેઓએ કહ્યું કે આ સંગઠને પ્રાથમિક સ્તરે કામ કર્યું હોત તો વિશ્વભરમાં ઓછા લોકોના જીવ જાત. મંગળવારે વ્હાઈટ હાઉસમાં તેમણે કહ્યું કે આજે હું તંત્રને WHOના ફંડને રોકવાનનો આદેશ આપું છું. કોરોનાને લઈને WHOની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. અમેરિકા WHOને દર વર્ષે ચારથી પાંચ લાખ ડોલરની નાણાકીય સહાય કરે છે.

તેમણે WHOને સમગ્ર રીતે ચીન તરફી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. કોરોનાને લઈને WHOએ હંમેશા ચીનનો સાથ આપ્યો છે. WHOએ ચીનમાં વાસ્તવિક સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે ડોક્ટરોની ટીમ મોકલી હતી. પરંતું શું ચીનની પાર્દર્શકતાની ઉણપને દૂર કરવા માટે તેઓએ કામ કર્યું. તેની અસર ઓછી થાત અને મોત પણ ઓછા થાત. હજારો લોકોના મોતને અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને થનાર નુકસાનને અટકાવી શકાત.

ઈટાલીના સુપર માર્કેટ આવતા ગ્રાહકોના તાપમાનને તપાસવામાં આવી રહ્યું છે.

ઈટાલી: એક દિવસમાં 602 લોકોના મોત
ઈટાલીમાં છેલ્લા બે દિવસમાં વધારો થયો છે. અહીં 24 કલાકમાં 602 લોકોના જીવ ગયા છે. અહીં સોમવારે 566 અને રવિવારે 431 લોકોના મોત થયા હતા. દેશમાં કુલ મૃત્યુઆંક 21 હજાર 67 લોકોના મોત થયા છે. કુલ પોઝિટિવ કેસ 1 લાખ 62 હજાર 488 છે.

ફ્રાન્સ:ચીનના રાજદૂતને સમન્સ
રોયટર્સ મુજબ ફ્રાન્સના વિદેશ મંત્રીએ પેરિસ સ્થિત રાજદૂતને સમન્સ મોકલ્યું છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે ચીનની વેબસાઈટ ુપર સતત બીજા લેખો પ્રકાશિત કરયા, જેમા કોરોના સંકટને લઈને યુરોપની ટિક્કા કરાઈ હતી.પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમી દેશોએ પોતાના વડિલોને નર્સિંગ હોમમાં મરવા માટે છોડી દીધા છે.

બ્રાઝીલ: રિયો ડી જનેરિયાના ગવર્નર કોરોના પોઝિટિવ
બ્રાઝીલના રિયો ડી જનેરિયા પ્રાંતના ગવર્નર વિલ્સન વિજેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. ટ્વિટ કરીને તેઓએ આ વાતની લોકોને જાણ કરી છે. તેઓએ કહ્યું કે મને તાવ, ઉધરસ અને થાક લાગતો હતો. હવે સારું છે અને ડોક્ટરની વાતનું પાલન કરું છું. હું સેલ્ફ આઈસોલેશનમાં રહીને કામ કરીશ. તેમણે લોકોને ઘરમાં રહેવાની અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની સલાહ આપી છે.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 613,886 26,047
સ્પેન 174,060 18,255
ઈટાલી 162,488 21,067
ફ્રાન્સ 143,303 15,729
જર્મની 132,210 3,495
બ્રિટન 93,873 12,107
ચીન 82,249 3,341
ઈરાન 74,877 4,683
તુર્કી 65,111 1,403
બેલ્જિયમ 31,119 4,157
નેધરલેન્ડ 27,419 2,945
કેનેડા 27,063 903
સ્વિત્ઝરલેન્ડ 25,936 1,174
બ્રાઝીલ 25,262 1,532
રશિયા 21,102 170
પોર્ટુગલ 17,448

567

ઓસ્ટ્રિયા 14,226 384
ઈઝરાયલ 12,046 123
ભારત 11,487 393
આયરલેન્ડ 11,479 406
સ્વિડન 11,445 1,033
દક્ષિણ કોરિયા 10,564 222
પેરુ 10,303 230
ચીલી 7,917 92

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને ફોટો ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અમેરિકા: બ્રુકલિનની હોસ્પિટલમાં દર્દીને લઈ જતાં સ્વાસ્થ્ય કર્મચારીઓ.

Related posts

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

89 હજારના મોત, એરલાયન્સ કંપની લુફ્થાંસાને દર કલાકે રૂ. 8.30 કરોડનું નુકસાન, સ્પેનના PMએ કહ્યુ-અમે મહામારીની ચરમ સીમા પર છીએ

Amreli Live

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

Amreli Live

7.69 લાખ કેસઃ CM કેજરીવાલ અને LGએ CWG વિલેજમાં બનાવાયેલા હાઈટેક કોવિડ સેન્ટરને શરૂ કરાવ્યું

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

વિધાનસભા સત્ર પહેલા ગેહલોતનું ભાવુક નિવેદન- જે થયું તેને ભૂલી જાઓ, પોતાના તો પોતાના હોય છે, અમે જાતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું

Amreli Live

સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન

Amreli Live

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live