26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

વિદ્યાર્થી આજથી ઘરે એસાઇન્મેન્ટ કરશે, સ્કૂલ તેના માર્ક્સ આપશેકોરોના વાઇરસ સંક્રમણને કારણે સ્કૂલો બંધ થતાં બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. તેનાથી બચવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જારી કર્યું છે. કેલેન્ડર એકથી 12મા ધોરણ સુધી માટે છે. બાળક જો સ્કૂલ જાય તો શું ભણે? તેના આધારે દર સપ્તાહે કેલેન્ડર જારી કરાશે. સ્કૂલ ખુલ્યા બાદ આગળનો અભ્યાસ શરૂ કરાશે. જે મુજબ વિદ્યાર્થીઓ ઘરમાં જ વાલીઓ અને શિક્ષકોની મદદથી અભ્યાસ ચાલુ રાખી શકશે. NCERTએ કેલેન્ડરમાં ઇ-પાઠશાળા, NROER અને દીક્ષા પોર્ટલ પર અભ્યાસાનુસાર અપાયેલી ઇ-સામગ્રીની લિંક સામેલ કરી છે. આ વૈકલ્પિક કેલેન્ડર દેશની તમામ શાળા માટે છે. તેની ગતિવિધિઓ શુક્રવારથી જ શરૂ થઇ જશે. જેમની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, તે વિદ્યાર્થી કે તેમના વાલીઓને શિક્ષકો એસએમએસ કે ફોન કોલ દ્વ્રારા ગાઇડ કરી શકે છે. ઇન્ટરનેટ હશે તો વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે.
એનસીઇઆરટીનું આ કેલેન્ડર દેશની દરેક સ્કૂલ ફોલો કરશે
1. કેલેન્ડર દેશની તમામ સ્કૂલ ફોલો કરશે. વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ એજ સ્કૂલના શિક્ષક તૈયાર કરશે. મુશ્કેલી હોય તો વિદ્યાર્થી-વાલીઓ એજ શિક્ષકને ફોન કરી સમજી શકે છે.
2. વૈકલ્પિક કેલેન્ડરના હિસાબે એસાઇનમેન્ટ -પ્રોજેક્ટ આપવામાં આવશે. વિદ્યાર્થી હોમવર્કની જેમ પુરા કરશે. જ્યારે પણ સ્કૂલ ખુલશે, શિક્ષક એસેસમેન્ટ કરી વિદ્યાર્થીઓને માર્ક્સ આપી શકે છે.
3. કેલેન્ડર એ વિચારીને તૈયાર કરાયું છે કે આજે બાળક સ્કૂલ જાય તો શું ભણશે? પરિસ્થિતિ સામાન્ય થતાં જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે આગળનો અભ્યાસ શરૂ થશે.
4. એનસીઇઆરટીના ડાયરેક્ટર ઋષિકેશ સેનાપતિએ કહ્યું કે વિદ્યાર્થી સાથે વાલી પણ એસાઇનમેન્ટનો હિસ્સો બને. આ કેલેન્ડર પુરી રીતે કરો અને શીખો કે કઇ પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યું છે.
5. કેલેન્ડરમાં વિવિધ ગતિવિધિઓ જોડવામાં આવી છે. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશનની ગાઇડલાઇન પણ છે. કળા, મ્યૂઝિકથી તણાવ દૂર કરવાના નુસ્ખા પણ છે.
દેશની ઇજનેરી કોલેજો ફીનું દબાણ ન કરે, સ્ટાફને ન હટાવે: AICTE
એઆઇસીટીઇએ દેશભરની ઇજનેરી કોલેજો અને ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાનોને આદેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓને ફી ભરવા માટે મજબૂર ન કરે. લોકડાઉન દરમિયાન કોઇ સ્ટાફને હટાવ્યા હોય તે તેને પાછો લેવાય અને બધાને નિયમિત સેલેરી આપવામાં આવે. ફરિયાદો મળી રહી હતી કે કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.

Related posts

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

Amreli Live

નહાતી વખતે લીક થયો હતો આ બી-ટાઉન હસીનાઓ નો વિડીયો, બાહુબલીની એક્ટ્રેસ ની સાથે થયું હતું કંઇક આવું.

Amreli Live

રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યોઃ અશ્વિની કુમાર

Amreli Live

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

Amreli Live

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાં

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ, બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

Amreli Live

સાડા 4 માસનો દીકરો હોવા છતા કોરોનાની ફરજ નિભાવતી સુરતની પરિચારિકા માટે સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live