26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

વિડીયોઃ આ મહાશયને લાગી ગઈ ગોળી, સ્ટ્રેચર પર આરામથી પીતો રહ્યો બીડી

મેરઠઃ સોશિયલ મીડિયા પર એક-બે દિવસથી એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળતા વ્યક્તિને ગોળી લાગી છે, તે સ્ટ્રેચર પર પડ્યો છે છતાં પણ હાથમાંથી બીડી નથી છૂટી રહી. પોતાની સાથે શું થયું હતું તે જણાવતા-જણાવતાં આરામથી બીડીના કશ મારી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સીનિયર IPS અધિકારીએ શૅર કર્યો વિડીયો
આ વિડીયો ક્યાંનો છે એ તો હાલ જાણી શકાયું નથી પરંતુ કેટલાક લોકો તેને પશ્ચિમી ઉત્તરપ્રદેશના બાગપતનો તો કેટલાક લોકો તેને મુઝફ્ફરપુર અને હરિયાણાનો હોવાનું કહી રહ્યાં છે. ભલે વિડીયો ક્યાંયનો પણ હોય પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓડિશાના સીનિયર આઈપીએસ અરુણ બોથરાએ પણ આ વિડીયો ટ્વિટર પર શૅર કર્યો હતો. જે જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો.

બોથરાએ લખ્યું કે,’હરિયાણાના આ ભાઈને ગોળી લાગી ગઈ. કપડા લોહીથી લથબથ છે પરંતુ હોસ્પિટલના સ્ટ્રેચર પર પણ આ બંદો બીડી નથી છોડી રહ્યો અને ચાઈનાવાળા કહી રહ્યાં છે કે જમીન છોડી દો.’ જોકે, અનેક યૂઝર્સ આ વિડીયો પશ્ચિમ યુપીનો હોવાનું કહી રહ્યાં છે. જેથી તેમણે લખ્યું કે,’આ વિડીયો પશ્ચિમી યુપીનો છે. ક્ષેત્રને લઈને યુદ્ધ શરું થાય એ પહેલા જ સ્પષ્ટ કરી રહ્યો છું.’


Source: iamgujarat.com

Related posts

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

ચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ US

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live

કોરોના વધુ ઘાતક બન્યો: ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 10000ને પાર

Amreli Live

ઉત્તરપ્રદેશઃ હિંદુ બનીને યુવતીને ફસાવી, હત્યા કરીને ઘરમાં જ દાટી દીધી લાશ

Amreli Live

સુરતઃ કારમાં આવેલા 3 ઈસમો થોડી જ સેકન્ડોમાં વેપારીનું અપહરણ કરી ફરાર થઈ ગયા

Amreli Live

આ એક્ટ્રેસને થયો કોરોના, પરિવારના તમામ સભ્યો કોવિડ પોઝિટિવ

Amreli Live

બ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

Amreli Live

દુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો

Amreli Live

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના થયા હતા આવા હાલ, પૂજારાએ ખોલી પોલ

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

Airtel-Vodafoneના પ્લાન પર રોક, Jio બની કારણ

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live

24 જૂન જન્મદિવસ રાશિફળ: જાણો, કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live

ભારત સાથે સરહદ વિવાદ: વિવાદિત નકશાને નેપાળની સંસદે આપી મંજૂરી

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

જયારે ભારતના ફક્ત 120 સૈનિક, ચીનના 2000 સૈનિકો ઉપર થઈ ગયા હતા હાવી, 1300 નો તો બોલાવી દીધો હતો ખાતમો

Amreli Live

સોમવારે 18,800+ કોરોના કેસ નોંધાયા, દક્ષિણ ભારતમાં સતત નોંધાઈ રહ્યો છે ઉછાળો

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો

Amreli Live

40 રોટલી, 80 લિટ્ટી, 10 પ્લેટ ભાત, પોતે જ કોરેન્ટાઈન સેંટરનું દેવાળું ફૂંકી રહ્યો છે આ યુવક.

Amreli Live