29.6 C
Amreli
29/10/2020
અજબ ગજબ

વિઘ્નહર્તા ગણેશ આજે આ રાશિના વિઘ્નો કરશે દૂર, ધન અને માન સન્‍માનની થશે પ્રાપ્તિ.

વૃશ્ચિક : ગણેશજી આપને આજનો દિવસ શાંતિથી પસાર કરવાની સલાહ આપે છે. શરીરનું આરોગ્‍ય તો બગડશે પણ માનસિક રીતે પણ આપ બહુ સ્‍વસ્‍થ નહીં રહો. માતાના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા રહે. ૫રિવારના સભ્‍યો સાથે ખટરાગ થતાં મનદુ:ખ થાય. સ્‍થાવર મિલકત વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સ્‍ત્રી વર્ગથી નુકશાન થવાનો સંભવ છે. જળાશયથી ભય રહે.

કુંભ : ગણેશજીના જણાવ્‍યા અનુસાર શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. ૫રિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. તો બીજી તરફ આજે આપની ચિંતન‍શક્તિ અને આધ્‍યાત્મશક્તિ પણ સારી રહે. દામ્‍૫ત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્‍લતાથી સમગ્ર દિવસ ૫સાર થાય.

મેષ : ગણેશજી જણાવે છે કે આજનો દિવસ આ૫ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્‍યતીત કરશો. આ૫ના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફથી લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્‍નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.

મિથુન : ગણેશજી કહે છે કે આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉ૫રી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનો અંગે સમસ્‍યા સર્જાય. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્‍ય નથી. પિતાને હેરાનગતિ થાય.

સિંહ : ગણેશજી કહે છે કે આજના દિવસે આ૫ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય ૫સાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિષે આ૫નું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય બગડે તેવો સંભવ છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું ૫ડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.

તુલા : આજે આપ આ૫ની કલ્‍૫નાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ઘિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આ૫ને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે, તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રીયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ ૫ડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી આજના તમામ કાર્ય કરશો એમ ગણેશજી કહે છે.

વૃષભ : નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધૂરા કાર્યો પૂર્ણ થશે. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્‍તી જળવાશે. ધન અને માન સન્‍માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.

કન્યા : ગણેશજી કહે છે કે ૫રિવારમાં આનંદ ઉત્‍સાહનું વાતવારણ પ્રવર્તતું હોવાથી આ૫નું મન ૫ણ પ્રસન્‍ન રહેશે. આરોગ્‍ય જળવાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતાં રાહત અનુભવે. કાર્યમાં સફળતા અને યશ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયરૂ૫ થાય વેપાર ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓના હાથ હેઠા ૫ડે. મોસાળમાંથી શુભ સમાચાર મળે.

મીન : ટૂંકાગાળાના લાભો લેવાની લાલચ છોડવાની અને મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. આજે આપના મનની એકાગ્રતા ઓછી રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડે. સંતાનોની સમસ્‍યા મૂંઝવે. સ્‍વજનોથી દૂર જવાના પ્રસંગ બને. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અગત્‍યના દસ્તાવેજો કે કોર્ટ કચેરીની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની લેવડદેવડ માટે સમય અનુકૂળ નથી.

મકર : ન બોલ્‍યામાં નવ ગુણ એ કહેવતની યથાર્થતાને સમજીને આપજે વાણી ૫ર સંયમ રાખશો તો ઘણા અનર્થ થતાં અટકી જશે. ૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે આ બાબત જરૂરી છે. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે મહેનત કરવી ૫ડે. નકારાત્‍મક વિચારો ૫ર સ્‍વસ્‍થતાથી કાબૂ રાખવાની ગણેશજી સલાહ આપે છે. આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં તકલીફ થવાનો સંભવ છે.

ધનુ : ગણેશજી કહે છે કે આજે આપને ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ કરશો. નવું કાર્ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્‍ય જળવાશે અને આ૫નું મન પણ પ્રસન્‍ન રહેશે. ટૂંકી મુસાફરી થવાનો સંભવ છે. મિત્રો અને સગાસંબંધીઓ સાથેની મુલાકાત સુખદ રહે. ભાગ્‍ય આ૫ની સાથે રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય.

કર્ક : ગણેશજી કહે છે કે આજના દિવસે આપના ૫ર નકારાત્‍મક વલણ હાવિ રહેશે. ૫રિણામે માનસિક હતાશાથી ઘેરાયેલા રહેશો. ક્રોધ વધારે રહે. આરોગ્‍ય અંગેની ફરિયાદ રહે. અનૈતિક કામવૃત્તિ અને ચોરી વગેરેના વિચારો પર સંયમ રાખવો, નહિં તો અનિષ્‍ટ સર્જાઇ શકે છે. આજે વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે. કુટુંબીજનો સાથે ઝઘડો વિવાદ થવાની સંભાવના છે. નાણાંભીડ રહે. આ સમયે આધ્‍યાત્મિકતાનો સહારો લેવા ગણેશજી કહે છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

જાણો શું હોય છે ધુનુચી નૃત્ય અને શું છે તેનું દુર્ગા પૂજનમાં મહત્વ?

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

બ્રહ્મલીન થાય ત્યારે હવે જળ નહિ, સંતોને આ રીતે આપવામાં આવશે સમાધિ.

Amreli Live

કોરોના : વારંવાર હાથ ધોવા, વાયરસ હોવાની શંકા, ક્યાંક બીજી બીમારી તો નથી?

Amreli Live

લગ્નની ઓછામાં ઓછી ઉંમર વધારવાથી છોકરીઓના ઉન્નતિના રસ્તા ખુલ્લા થશે, થશે આ ફાયદા.

Amreli Live

ઇન્ટરનેટ સ્પીડનો નવો ધડાકો, તમે 1 સેકંડમાં 1GB ની આટલા લાખ મુવી ડાઉનલોડ કરી શકશો.

Amreli Live

ખોરાકમાં ફળ અને શાકભાજી વધારવાથી બીમારીનો ભય 50 ટકા સુધી ઘટ્યો – બ્રિટિશ શોધકર્તાઓનો દાવો, જાણો વધુ વિગત

Amreli Live

બજરંગબલીના આશીર્વાદથી આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળશે, આકસ્મિક ધનલાભનો યોગ છે.

Amreli Live

માતાની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે લાભકારક નીવડશે, ધન, માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

6 મહિનાના દીકરાના માથા ઉપર પિસ્તોલ મૂકીને પરિણીત મહિલા સાથે…

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

શું છે IPL ના બાયો-બબલ અને કેવી રીતે બનાવવામાં આવ્યા, પ્રોટોકોલ તોડવા પર મળશે કડક સજા

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live

મિથુન રાશિવાળા માટે આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો છે, જીવનસાથી મળવાનો યોગ છે, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

કેન્દ્ર સરકારે આ બે ગ્રુપની સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂને કરી દીધું બાય બાય.

Amreli Live

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

યસ બેંકના બીજા ત્રિમાસિકના પરિણામ : 129 કરોડ રૂપિયા નફો, પ્રોવિઝન 11% ઘટ્યું.

Amreli Live