25.9 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશા અનુસાર જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

કઈ દિશામાં શું રાખવું, આ વાસ્તુ ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરમાં બની રહશે પોઝિટિવ ઉર્જા. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની વસ્તુઓ માટે શુભ-અશુભ દિશાઓ જણાવવામાં આવી છે. જો વસ્તુઓ યોગ્ય દિશામાં રાખવામાં આવી હોય છે તો ઘરમાં સકારાત્મકતા વધે છે. કોલકાતાની વાસ્તુ વિશેષજ્ઞ ડો. દીક્ષા રાઠી અનુસાર વાસ્તુ શાસ્ત્રમાં 8 દિશાઓ જણાવવામાં આવી છે. દરેક દિશાઓનું અલગ-અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. દરેક દિશાઓના દેવતા પણ અલગ અલગ છે. આવો જાણીએ બધી 8 દિશાઓ વિષે.

પૂર્વ દિશા : આ દિશા અગ્નિ તત્વ સાથે સંબંધિત છે. આ દિશાના સ્વામી ઇંદ્ર છે. આ દિશા ઊંઘવા માટે, વાંચવા માટે શુભ રહે છે. ઘરમાં આ દિશામાં એક બારી જરૂર હોવી જોઈએ. સૂર્યના કિરણોથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે.

પશ્ચિમ દિશા : આ દિશાનો સંબંધ વાયુ તત્વ સાથે છે. તેના દેવતા વરુણ દેવ છે. પશ્ચિમ દિશામાં રસોડું બનાવવાથી બચવું જોઈએ.

ઉત્તર દિશા : આ દિશા જળ તત્વ સાથે સંબંધિત છે. આ દિશાના દેવતા કુબેર દેવ છે. આ દિશામાં મંદિર મૂકી શકો છો. ઘરનું મુખ્ય દ્વાર પણ આ દિશામાં રાખી શકો છો.

vastu ghar mandir

દક્ષિણ દિશા : આ દિશાનું તત્વ પૃથ્વી છે. તેના દેવતા યમ છે. આ દિશામાં ભારે સામાન રાખી શકાય છે.

ઉત્તર – પૂર્વ દિશા એટલે ઈશાન કોણ : આ દિશાનું તત્વ પાણી છે. તેના દિવતા રુદ્ર છે. આ દિશામાં બાથરૂમ નહિ હોવું જોઈએ. અહીં મંદિર બનાવી શકો છો.

ઉત્તર – પશ્ચિમ દિશા એટલે વાયવ્ય કોણ : આ વાયુ તત્વનો ખૂણો છે. તેના દેવતા પવનદેવ છે. આ દિશામાં બેડરૂમ બનાવી શકો છો. આ દિશામાં ગંદગી નહિ હોવી જોઈએ.

દક્ષિણ – પૂર્વ દિશા એટલે આગ્નેય કોણ : આ દિશામાં રસોડું ઘણું શુભ રહે છે. આ સ્થળ અગ્નિ સાથે સંબંધિત છે. તેનું તત્વ અગ્નિ અને દેવતા અગ્નિદેવ છે.

દક્ષિણ – પશ્ચિમ દિશા એટલે નૈઋત્ય કોણ : આ દિશાનું તત્વ પૃથ્વી છે. તેના સ્વામી રાહુ છે. ક્યાંક-ક્યાંક આ દિશાના દેવતા નૈરુત પણ જણાવવામાં આવ્યા છે. આ દિશામાં પણ ભારે વસ્તુઓ રાખી શકો છો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

સૂકી ત્વચા માટે પપૈયું-મધથી બનેલ ફેસ પેક, વધતી ઉંમરની અસર ઘટાડવા માટે આ રીતે કરો ઉપયોગ.

Amreli Live

3 અલગ-અલગ રીતે બનાવી શકાય છે દરરોજની સામાન્ય દાળ, ખાવામાં વધશે બે ગણો સ્વાદ.

Amreli Live

અહીં હીંચકામાં ઝૂલવાથી ટાંકીમાં ભરાય છે પાણી, બલ્બ ચાલુ થાય છે, થાય છે સિંચાઈ, વાંચો આ જાદુઈ હીંચકા વિષે

Amreli Live

બુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

ફૂડ પેકીંગનો વેપાર શરુ કરો અને કમાઓ લાખોમાં, જાણો કેવી રીતે શરુ કરશો આ વેપાર.

Amreli Live

કયા ભારતીયની 39 પત્નીઓ અને 94 બાળક છે? જયારે IAS ઇન્ટરવ્યૂના એવા અટપટા સવાલોના મળશે મજેદાર જવાબ.

Amreli Live

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

વિદેશમાં રહેતા ભારતીય એક્સપર્ટની આ વાત જાણી લો, કોરોનાથી તમારો બચાવ કરવા વિટામીન D વિષે અને બીજું ઘણું બધું. 

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

શ્રીમંતની વિધિમાં સૂકો મેવો જ કેમ વપરાય છે, જાણો આ પરંપરાનું વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

આ પરિવારની 6 દીકરીઓ છે વૈજ્ઞાનિક, 4 વિદેશમાં કરી રહી છે ભારતનું નામ રોશન.

Amreli Live

બોલીવુડના 8 સૌથી ચર્ચિત લવ ટ્રાયેંગલ, પાર્ટનર હોવા છતાં પણ આ હીરો-હિરોઈનનું બીજા પર દિલ આવ્યું.

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

રાઇફલથી મિસાઇલ સુધી ‘આત્મનિર્ભર’, હવે ભારત ઘરે જ બનાવશે આ 101 ઘાતક શસ્ત્રો.

Amreli Live

ખુબ જ શંકાશીલ સ્વભાવની હોય છે આ રાશિની છોકરીઓ, પાર્ટનર પર હંમેશા રાખે છે નજર.

Amreli Live

દેશના તે મંદિર જ્યાં રામ નહિ પણ રાવણની કરવામાં આવે છે પૂજા

Amreli Live