26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

વાડજના રામાપીરના ટેકરામાં 20000 લોકોનું મેડિકલ ચેકઅપ, શંકાસ્પદના ટેસ્ટનો ખર્ચ ઇસ્કોન ગ્રુપ ઉપાડશેકોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ દર્દી492 થયા છે. જ્યારે 17ના મોત અને 17 લોકો સાજા થયા છે.

વાડજમાં આવેલા રામાપીરના ટેકરા સ્લમ વિસ્તારમાં આજથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સર્વે અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી1 છે. મોડી સાંજ સુધીમાં તમામ લોકોનું મેડિકલ ચેકઅપ પૂર્ણ કરી ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. ખાનગી લેબમાં ટેસ્ટ માટે ખર્ચની જવાબદારી માટે મોટા બિઝનેસમેન અને દાતાઓને આગળ આવવા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી હતી. વાડજના રામાપીરના ટેકરામાં આજે જે ટેસ્ટ થશે એની તમામ ટેસ્ટના ખર્ચની જવાબદારી ઇસ્કોન ગ્રુપના પ્રવિણ કોટકે ઉપાડી છે.

16 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

ઈમરાન ખેડાવાલાના પરિવારના પાંચ સભ્યોને કોરોના, ગ્યાસુદ્દીનનો રિપોર્ટ નેગેટિવ

જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવાર અને કાર્યકરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંપરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. ઇમરાનના પરિવારમાં પોઝિટિવ આવેલા સભ્યોમાં તેમના ભાઈ, ભાભી, બે ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો સમાવેશ થાય છે. તમામને SVP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.ધારાસભ્ય શૈલેષ પરમાર અને અન્ય કાર્યકરો જેઓ તેમની સાથે હતા તેમનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે.દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને કોરોના

શહેરની કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને કોરોના થયો છે. સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. એલ.જી. હોસ્પિટલના પ્રોફેસર સહિત 4ને કોરોનાખાનગી લેબમાં હવે રૂ.2 હજારમાં ટેસ્ટ થશે.

કરફ્યુ છતાં 13 ચેકપોસ્ટમાંથી 21000 લોકો બહાર નીકળ્યાંઃ AMC કમિશનર

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. શહેરમાં 24 કલાકમાં 42 કેસ નોંધાયા છે. કોટ વિસ્તારમાં કરફ્યુ છતાં 13 ચેકપોસ્ટમાંથી 21000 લોકો બહાર નીકળ્યાં છે. ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડિગ છે. હવે જેઓમાં લક્ષણ નથી એમના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. કરફ્યુ મુક્તિ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો બહાર નીકળ્યા હતા. જે યોગ્ય નથી. બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું.

AMCના આસિ.કમિ.નો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હેલ્થ સ્ટાફને પણ મળ્યા હતા

આજે બોપલમાં રહેતા AMCના આસિસ્ટન્ટ કમિશનર અને વધુ એક પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.AMCના આસિસ્ટન્ટ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથીસાથી અધિકારી-કર્મચારીઓમા પણ ચેપની આશંકાછે.તેમજ 15 એપ્રિલે મળેલી ઝોનની મીટિંગમાં અસરગ્રસ્ત અધિકારી હાજર હતા. ઉત્તર પશ્ચિમ ઝોનના 4 વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ હતો. આ મીટિંગમાં હાજરરહેલાતમામને ક્વોરન્ટીન અને ટેસ્ટ કરાવવામાં તેવી શક્યતા છે. જેને પગલે 31 અધિકારીઓના નમૂના લેવામાં આવ્યા છે.

AMCના એપિડેમિક વિભાગના એક ઓપરેટરને કોરોના ટેસ્ટ પોઝિટિવ

મ્યુનિસિપલ કોર્પોરેશનના એપિડેમિક વિભાગના એક ઓપરેટરને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને એપેડેમીક વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને નવરંગપુરા સ્પોર્ટ્સ કલબમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એપેડેમીક વિભાગની ટીમ હવે ક્વોરન્ટીન દરમ્યાન ત્યાંથી જ કામ કરશે.

79 કેસમાંથી મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો નહીં

બુધવારે નોંધાયેલા 80 કેસમાંથી 79 કેસ મ્યુનિ.એ ઘરે ઘરે જઈને લીધેલા સેમ્પલમાંથી મળ્યા છે. મોટાભાગના તમામને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો નથી પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સતત બીજા દિવસે રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં દાણીલીમડાના સફી મંજિલના 6 નામ સહિત 10 નામ રીપિટ જાહેર કરાયા છે. જો કે, જે પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના સમયાંતરે રિપોર્ટ લેવાય છે. જેથી તે પણ ફરી વખત જાહેર કરી દેવાય છે.
સ્લમ વિસ્તારમાં પણ પગપેસારો
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં ચેપ પ્રસરતા મ્યુનિ. હેલ્થ વિભાગમાં દોડધામ મચી છે. અહીં પહેલા એક કેસ પોઝિટિવ મળ્યો હતો. ત્યારબાદ મ્યુનિ.એ સરવે હાથ ધર્યો હતો. જેમાં બુધવારે વધુ 6 પોઝિટિવ કેસ મળ્યા છે. જેને પગલે આ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જમાલપુરની દૂધવાળી ચાલીમાં એક સાથે 11 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. એક દર્દીએ ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તે જાતે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad Live hotspot wall area and danilimda curfew second day AMC taken samples in 79 out of 80 cases positive with no serious coronary symptoms


Corona Ahmedabad Live hotspot wall area and danilimda curfew second day AMC taken samples in 79 out of 80 cases positive with no serious coronary symptoms


Corona Ahmedabad Live hotspot wall area and danilimda curfew second day AMC taken samples in 79 out of 80 cases positive with no serious coronary symptoms

Related posts

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

ગુજરાતમાં કોરોના વાયરસની શુ છે સ્થિતિ ? કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ, જુઓ વીડિયો

Amreli Live

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

રાજ્યમાં ટેસ્ટ ડબલ થયા પણ કેસ નહીં, સતત બીજા દિવસે નવા કેસ 1100ની નીચે, 15ના મોત સાથે મૃત્યુઆંક 2,748

Amreli Live

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

વડોદરામાં 279 દર્દીમાંથી પહેલા 34 દિવસમાં માત્ર 3 ટકા સાજા થયા પછી માત્ર 6 દિવસમાં 31 ટકા દર્દી કોરોના મુક્ત થયા

Amreli Live

7 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ થયા

Amreli Live

હવે બનાસકાંઠામાં પણ કોરોના ઘૂસ્યો, 5 વર્ષનાં બાળક અને 55 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં આંકડો 521એ પહોંચ્યો

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live