25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

નમસ્તે મિત્રો, શનિ દેવ ના પ્રકોપથી દરેક લોકો બચવા માંગે છે. કહેવાય છે કે શનિ નો ખરાબ પ્રભાવ અથવા શનિ ની સાડેસાતી જેના પર ચડી જાય છે એના જીવનમાં ઉથલ પાથલ શરુ થઇ જાય છે. અને નવું વર્ષ એટલે કે ૨૦૨૦ ની શરૂઆત માં જ શનિ નો ગોચર થયુ હતું  છે. જેના કારણે એનાથી અમુક રાશિઓ પર શનિ ની સાડેસાતી પૂરી થઇ જશે અને અમુક રાશિઓ પર આ લાગી જશે.

શનિ ની સાડેસાતી અને ખરાબ પ્રભાવ ની અસર જાતક ના પર્સનલ જીવન સાથે પ્રોફેશનલ લાઈફ સુધી પણ પડે છે. આજે અમે તમને જણાવી દઈએ કે કઈ કઈ રાશિઓ છે જેના પર આવતા વર્ષ થી શનિ ની સાડેસાતી અથવા શનિનો ખરાબ પ્રભાવ શરુ થવાનો છે.

કુંભ રાશિ

જ્યોતિષાચાર્ય ની માનવામાં તો શનિ વર્ષ ૨૦૨૦ માં આ રાશિના લોકો બારમાં ભાવમાં ગોચર કરશે. એના અનુસાર કુંભ રાશિના લોકો પર સાડેસાતી ની અસર શરુ થઇ જશે. સાડેસાતી ના પ્રભાવ થી આ વર્ષ તમારો ખર્ચ વધારે થશે. આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. ભાગ્ય પણ તમારો સાથ છોડી શકે છે. આ સમયે કુંભ રાશિના લોકો ને સંયમ રાખવાની સલાહ છે.

મકર રાશિ

મકર રાશિના લોકો ની કુંડળી માં શનિની સાડેસાતી નો પ્રભાવ પહેલાથી જ છે. નવા વર્ષમાં શનિ નો ખરાબ પ્રભાવ નો બીજું ચરણ શરુ થઇ જશે. એ અનુસાર આ રાશિના લોકો ના એમના નાના ભાઈ બને સાથે મતભેદ થઇ શકે છે. જીવનસાથી ના સ્વાસ્થ્ય ની ચિંતા પણ થઇ શકે છે. વર્કપ્લેસ પર કામ નું પ્રેશર વધી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો ની કુંડળી માં શનિ ચોથા ભાવ માં ગોચર કરશે. આ જાતકો ના ચતુર્થ પ્રભાવ પ્રારંભ થઇ જશે. તમારો કોઈ જુનો રોગ તમને ફરીથી પરેશાન કરી શકે છે. તમારા દુશ્મન તમને પરેશાન કરી શકે છે. એના કારણે તમને થકાવટ પણ મહેસુસ થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો ની રાશિમાં જાતક આઠમાં ભાવ માં ગોચર એટલે કે પ્રવેશ કરી રહ્યા છે. જેને અષ્ટમ પ્રભાવ અથવા મૃત્યુ ભાવ પણ કહેવાય છે. એના અનુસાર આ રાશિના લોકો ની વાણી માં કડવાશ આવશે. બનતા કામ પણ બગડી શકે છે. વધારે મહેનત કરવી પડશે. કોઈ પણ કામ સમજી વિચારી ને કરવું.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો ને આ વર્ષે ધન નો લાભ થઇ શકે છે. પરતું ધનુ રાશિના લોકો ને ખર્ચ પણ એટલું થઇ શકે છે. આ નવા વર્ષે ઘર અથવા ભવન નિર્માણ ની પરેશાની થઇ શકે છે. માં ને સ્વાસ્થ્ય સબંધી પણ સમસ્યા થઇ શકે છે.

The post વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા.. appeared first on GujjuBaba.com.

Related posts

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

સોનુ નાગર સાથે દિવ્ય ભાસ્કરની વાતચીત, છ કલાક સુધી હોસ્પિટલની બહાર રઝળતા હોવાની વ્યથા વર્ણવી

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હતા; શનિવાર રાતથી ICUમાં હતા

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

મુંબઇમાં ચક્રવાત ગુજરાતમાં વરસાદ, 110થી 120 કિમી ઝડપે મહારાષ્ટ્રના અલીબાગ પાસે લેન્ડફૉલની આગાહી

Amreli Live

રાજકોટ ગ્રામ્યમાં 1થી 2, રાજુલા પંથકમાં 3, ખાંભામાં 2, ધારીમાં 1 ઇંચ વરસાદ, રાજુલામાં સાંબેલાધાર, વૃક્ષો ધરાશાયી, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે

Amreli Live

પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડાઈ માટે મોદીનો મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’; 5 એપ્રિલે રાત્રે 9 વાગે દિવો પ્રગટાવવાની અપીલ

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો

Amreli Live

ભારતમાં દર 200 દર્દીમાંથી 3ની હાલત ગંભીર,અમેરિકા પછી બીજા નંબરે; દેશમાં કુલ 17.56 લાખ કેસ

Amreli Live