26 C
Amreli
22/09/2020
bhaskar-news

વધુ 8 કેસ નોંધાતા એક દિવસમાં 30ના વધારા સાથે આંક 564 પર પહોંચ્યોસુરત જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે 22 બાદ વધુ 8કેસ નોંધાતા સુરત જિલ્લાનો પોઝિટિવ કેસનો આંક 564 પર પહોંચ્યો છે. વધુ બે મોત સાથે મૃત્યાંક 19 પર પહોંચ્યો છે. જ્યારે સુરત જિલ્લાના ગામોમાં વધુ બે કેસ નોંધાતા જિલ્લાનો આંક 21 પર પહોંચ્યો છે. આજે આવેલા પોઝિટિવ કેસમાં લિંબાયત પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે.

રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં કરાય

સુરત મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર આવતીકાલથી સુરત મહાનગરપાલિકા રેપિટ એન્ટીબોડી ટેસ્ટ નહીં કરવામાં આવે. તેના રિઝલ્ટને લઈને શંકાઓ સામે આવતાં નિર્ણય લેવામાં આવ્યો છે.ચાઇનીઝ કંપની દ્વારા ભારત સરકારને આપવામાં આવેલી રેપિડ ટેસ્ટ કીટના પરિણામોમાં સતત વિસંગતતા આવતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હેડ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ મથકમાં ચિંતા

લિંબાયત પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય પાટીલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે પોલીસ મથકામાં ચિંતાનો વધારો થયો છે. જેથી હાલ પોલીસ મથકના તમામ પોલીસ કર્મીઓની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલના સંપર્કમાં આવેલા તમામની પણ તપાસ હાથ ધરાઈ છે.

રાંદેરમાં પોઝિટિવ કેસ નોંધાતા સંપર્કમાં આવેલાની તપાસ

રાંદેર ઝોનમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાયો છે. રામનગરમાં રહેતા સુનિલ બજાજનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ પોઝિટિવ દર્દી સુનિલને હોસ્પિટલમાં ખસેડાયો છે અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરાયો છે. મહાનગર પાલિકાની ટીમ તેના નિવાસે પહોંચી તપાસ હાથ ધરી છે. દર્દી રામપુરા વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતો હોવાથી તેના સંપર્કમાં આવેલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

કોમ્યુનિટી સેમ્પલમાંથી પોઝિટિવ આવેલા દર્દી

 • સંજય લોટનભાઈ પાટીલ (48) પુરુષોતમનગર, અલથાણ
 • અભિષેક કુમાર રાજભાર (ઉ.વ.23) સ્વામીનારાયણનગર, પાંડેસરા
 • અમરનાથ એસ. ગુપ્તા (ઉ.વ.32) કૈલાશનગર-1, બમરોલી
 • કેતન પ્રાણલાલ ગાયવાલા (ઉ.વ.46) એલએમ પાર્ક, ભાઠેના
 • સબનમ પ્રવિણ શૈખ (ઉ.વ.13) રઝાનગર, ભાઠેના
 • સાવિત્રીબેન પાપાયા ગરદાસ (ઉ.વ.57) વંદનપુરા, લિંબાયત
 • હિના ઉમેશભાઈ રાણા (ઉ.વ.25) કિન્નરી સિનેમા, 80 ફૂટ રોડ
 • અનિતા રાજેશ ચોરસીયા (ઉ.વ.35) રધુવીર સોસાયટી, ઉમરવાડા

વધુ નોંધાયેલાકેસના નામ

 • અક્ષય જીવન રાઠવા(ઉ.વ.26) વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી,કતારગામ
 • સુનિલ બજાજ (ઉ.વ.આ.38) રામનગર, રાંદેર
 • સંગીતા મારૂ (ઉ.વ.આ.27) શ્રી રામ હાઉસિંગ વરાછા
 • દુર્ગેશ પ્રજાપતિ(ઉ.વ.આ.20) અટલજી નગર એકે રોડ વરાછા
 • વિજય ખોડા સાહુ(ઉ.વ.આ.30) બોમ્બે કોલોની કાપોદ્રા
 • શંકર પરીદા (ઉ.વ.આ.18) બોમ્બે કોલોની કાપોદ્રા
 • રાજનારાયણ જૈસ્વાલ (ઉ.વ.આ.40) અટલજીનગર એકે રોડ વરાછા
 • જાગૃતિ રાઠોડ (ઉ.વ.આ.22)અલ્કાપુરી સોસાયટી કતારગામ
 • ધ્યેય ભટ્ટ (ઉ.વ.આ.9) સ્વિટ હાઉટ અમરોલી કતારગામ
 • મનુ પટેલ (ઉ.વ.આ.58)ગેલેક્ષી બંગલો સારોલી બ્રીજ રાંદેર
 • ગૌરવકુમાર શર્મા (ઉ.વ.આ.27) કિરણ હોસ્પિટલ કતારગામ
 • દિલીપ પીપલીયા (ઉ.વ.આ.38) ગોકુલ રો હાઉસ નવો મહોલ્લો કતારગામ
 • અલ્પેશ ચૌધરી (ઉ.વ.આ.31) કોમ્યુનિટી હોલ સિંગણપોર કતારગામ
 • કૌશિક ચૌધરી (ઉ.વ.આ.35)કોમ્યુનિટી હોલ સિંગણપોર કતારગામ
 • રાવાભાઈ નિમામા (ઉ.વ.આ.32) વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી કતારગામ
 • સુરેશરામ દુલારે કોલી(ઉ.વ.આ.40) નરસિંહ મંદિરનો ટેકરો એલએચ રોડ
 • સંકેશ રાજેન્દ્ર બરાઠે (ઉ.વ.આ.23) ગૌરીનગર એચપી પેટ્રોલ પંપ સામે ઉધના
 • જીનલ લિંબાચીયા (ઉ.વ.આ.20) સત્યમ શિવમ સુંદરમ એકે રોડ
 • વિશાલબેન લિંબાચીયા (ઉ.વ.આ.50)શિવ એપાટ્મેન્ટ એકે રોડ
 • આરોહી ભારદ્વાજ (ઉ.વ.આ.6) અટલજી નગર એકે રોડ
 • દયા સુરેશ કોલી (ઉ.વ.આ.8) નરસિંગ મંદિરનો ટેકરો એલએચ રોડ
 • ફાતેમા મુઝ્ઝફર શૈખ (ઉ.વ.27) સંજય નગર, પાંડેસરા

ડાંગના છ ગામો બફર ઝોનમાં

સુરતથી યુવતી વઘઈના ભેંડમાળ પહોંચી હતી. આ યુવતીમાં કોરોના પોઝિટિવ આવતાં 7 કિમીની ત્રિજયામાં આવતાં 6 ગામોને બફર ઝોનમાં મુકવામાં આવ્યાં છે. ડાંગના વઘઈ તાલુકામાં ભેંડમાળ ગામ સુધી કોરોનાનો પગપેસારો થતાં આખું ગામ રેડઝોન જાહેરક રાયું છે. યુવતીને મુકવા આવનાર યુવક સામે ગુનો નોંધાયો છે.

એસઆરપી જવાનમાં કોરોના વધ્યો

શનિવારે વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી કતારગામમાં ઉતારો લેનારા એસઆરપી જવાનોને કોરોનામાં ચેપ દેખાયો હતો. બે જવાનો બાદ આજે વધુ જવાનોમાં પણ કોરોનાનો ચેપ સામે આવ્યો છે. એસઆરપી જવાનોમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ફ્રન્ટ વોરિયર કોરોનાની ચપેટમાં

વધુ નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ વોરિયર પણ સામેલ છે. જેમાં એક ખાનગી તબીબ, સિવિલ હોસ્પિટલની નર્સ અને પ્યૂન તેમજ લોકડાઉનમાં બંદોબસ્તની ડ્યૂટી બજાવી રહેલા વધુ બે એસઆરપી જવાન અને એક હોમગાર્ડનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વધુ નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ વોરિયર પણ સામેલ

Related posts

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ

Amreli Live

રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા, 72 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

અત્યાર સુધીમાં 3,712 કેસ: ગૃહ મંત્રાલયના સલાહકાર, CRPFના DG અને વાયુસેનાના 3 જવાન ક્વૉરન્ટીન થયા

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live

SVP હોસ્પિ.માં કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો, હાલ મહિલા અને બાળક બંને સ્વસ્થ

Amreli Live

મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું, સૌથી વધુ સંક્રમિત 10 રાજ્યોમાં હવે MP નહીં, દેશમાં 5.49 લાખ કેસ

Amreli Live

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

રાજકોટમાં 7 લોકોને કોરોના પોઝિટિવ, અમરેલીમાં 4 અને બોટાદમાં 1 કેસ, ભાવનગરમાં કોરોનાથી મહિલાનું મોત

Amreli Live

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live