24.9 C
Amreli
25/09/2020
bhaskar-news

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગશહેરમાં કોરોનાએ કેર યથાવત રાખતા વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.આ 4 કેસ સાથે જ શહેરમાં અત્યાર સુધી 238પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે આજે એકમહિલાનું કોરોનાથી મોત થયું છે. એક માસના લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા કેટલીક દુકાનો શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. ત્યારે શહેરમાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચિજવસ્તુઓની દુકાનો ખુલતી હતી. તે દુકાનો ઉપરાંત નહિંવત દુકાનો ખુલી હતી. બીજી બાજુ ગ્રીન ઝોનમાં દુકાનો શરૂ કરવાની મંજૂરી વચ્ચે પોલીસ તંત્ર દ્વારા દુકાનો ખોલવા જતા વેપારીઓનું પોલીસ તંત્ર દ્વારા કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાનકલેક્ટર-પાલિકા કમિશનર દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ 3 મે સુધી અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો નહીં ખોલવા નિર્ણય લેવાયો છે.

વધુ ચાર કેસ અને એકનું મોત

વડોદરામાં વુધ ચાર કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238 પર પહોંચી ગયો છે. જેમાં આજે નોંધાયેલા ચાર કેસ ત્રણ વિસ્તારના છે. જેમાં ઈન્દુમતિ ગૌકે(ઉ.વ.72) ફતેપુરા, માહસિન શૈખ(ઉ.વ.36) ગલોવાડા, વસીમ મહમ્મદભાઈ દેરાલ્યા(ઉ.વ.33) નાગરવાડા અને હીના વસીમ દેરાલ્યા(ઉ.વ.27)નો સમાવેશ થયા છે. જ્યારે એક 63 વર્ષીય મહિલાનું મોત થયું છે. જેથી મત્યુઆંક 13 પર પહોંચી ગયો છે.

દુકાન ધંધા ચાલુ રાખવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકાના કમિશનરનલીનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું છે કે ગઇકાલે રાજ્ય સરકારે વડોદરા સહિત ચાર મહાનગરોમાં નાના દુકાન ધંધા ચાલુ કરવાની પરવાનગી આપી હતી જેને અનુલક્ષીને વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં તેનો અમલ કરવાનું નક્કી થયું હતું. જોકે આજે આ નિર્ણયના અનુસંધાને જુદાં જુદાં વેપાર,ધંધા અને રોજગાર સાથે સંકળાયેલા સંગઠનોના લોકો પાસે થી ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ,મ્યુનિસિપલ કમિશનર,કલેકટર અને પોલીસ કમિશનરને વિવિધ રજૂઆતો મળી હતી. જેમાં વડોદરામાં લોક ડાઉન જે રીતે સફળ રહ્યું છે,જે રીતે કોરોના કંટ્રોલ કરી શકાયો છે તે જોતાં,દુકાન,વેપાર,ધંધા ચાલુ રહેવા થી પરિસ્થિતિ ફરી એકવાર બગડી શકે છે એવું જણાવવામાં આવ્યું હતું. આ તમામ બાબતો ધ્યાનમાં લઈને અને સંબંધિતો સાથે પરામર્શ કરીને વડોદરા મહા નગરપાલિકા વિસ્તારમાં દુકાન,ધંધા,રોજગાર ચાલુ રાખવા નો નિર્ણય પરત ખેંચવામાં આવે છે.આવશ્યક સેવાઓ માટે જે રીતે પહેલા છૂટ હતી એ ચાલુ રહેશે એની સહુને નોંધ લેવા જણાવાયું છે.

ચોખંડી વિસ્તારમાં લોકડાઉનનું ઉલ્લંઘન

લોકડાઉનને લઈ શહેર પોલીસ ની બેવડી નીતિ આવી સામે આવી છે. ગ્રીન ઝોન માંજલપુરમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી છે. ચોખંડી વિસ્તારમાં રસ્તા પર લોકોની ભીડ ઉમટી પડતા લોકડાઉનનું ઉલ્લંઘન થયું છે. વેપારીઓ દ્વારા સરકારના નિયમોનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હતો.

કેમિસ્ટ્સ સર્કલમાં પણ ચિંતાનું મોજું

બનિયન સિટીમાં એક વૃદ્ધાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નવાબજારમાં 2 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. શનિવારે નાગરવાડાના હાલા પરિવારના બીજા 2 કેસો નોંધાતા શહેરમાં હાલા પરિવારના જ 12 પોઝિટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે.2 દવાબજાર સાથે સંકળાયેલા હોવાનું ખૂલતા હવે કેમિસ્ટ્સ સર્કલમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દુકાનો ખુલતા લોકો ખરીદી કરવા ઉમટ્યા

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, 8 કેસ નોંધાયા, એકનું મોત, રાજકોટમાં 5 વર્ષના પુત્ર બાદ માતા સહિત 5 કેસ

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1, જસદણમાં 2, બોટાદમાં 2 અને ઉનામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ-બોટાદમાં 1-1નું મોત

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live

શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોત

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

સેન્સેક્સ 484 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

Amreli Live

મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live