29 C
Amreli
22/09/2020
bhaskar-news

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયામહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે નવા 36 કેસ નોંધાતા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 386 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ એક મોત નોંધાતા મૃતકોનો આંક 25 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ ચાર પોઝિટિવ દર્દી રિકવર થયા રજા આપવામાં આવતા આંક 146 પર પહોંચ્યો છે. દરમિયાન પૂર્વ, ઉતર, પશ્વિમ અને દક્ષિણ ઝોનના 11 વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં એક પણ કેસ ન નોંધાતા રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન હેઠળ મૂકવાનો મહાનગરપાલિકા કમિશનરે નિર્ણય લીધો છે.

રેડ ઝોનમાંથી ક્યા ઝોનના વિસ્તારને ઓરેન્જ ઝોનમાં મૂકાયા

 • બહાર કોલોની-સરદાર એસ્ટેટ, પૂર્વ ઝોન
 • સેફ્રોન બ્લીસ એપોર્ટમેન્ટ-છાણી રોડ, ઉતર ઝોન
 • શીંદે કોલોની-શિયાબાગ, ઉતર ઝોન
 • અમદાવાદી પોળ-રાવપુરા, ઉતર ઝોન
 • રાંદલધામ સોસાયટી-સમા, ઉતર ઝોન
 • ફાતેમાં બંગ્લોઝ-2-તાંદલજા, પશ્વિમ ઝોન
 • ફુરેશા પાર્ક-ગોરવા, પશ્વિમ ઝોન
 • અયોદ્યાપુરી-દિવાળીપુરા, પશ્વિમ ઝોન
 • નીલગીરી,વુડા-તાંદવજા, પશ્વિમ ઝોન
 • માળી મહોલ્લો-ગાજરાવાડી, દક્ષિણ ઝોન
 • અનુપમનગર-દંતેશ્વર, દક્ષિણ ઝોન

કોરોના વોરિયર્સનોઆર્મી બેન્ડ દ્વારા આવકાર

ગત રોજ નવા નોંધાયેલા 26 કેસ શહેરના જુદા જુદા 14 વિસ્તારોમાં કોરોનાએ સપાટો બોલાવ્યો હતો. જ્યારે પહેલીવાર નાગરવાડામાં માત્ર 2 જ કેસો નોંધાયા હતા. માંજલપુરની અવધૂત સોસાયટી અને પ્રતાપનગર પોલીસ લાઇનમાં કોરોના વાઇરસના પહેલા સંક્રમિતો નોંધાયા હતા. દરમિયાન આજે આર્મી બેન્ડ દ્વારાએસ એસ જી હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

14 વિસ્તારમાં નવા કેસ નોંધાયા

નવા જાહેર થયેલા 26 પોઝિટિવ કેસોમાં સૌથી વધુ 7 પોઝિટિવ કેસો રાવપુરામાં નોંધાયા હતા. જ્યારે નવાબજારના મરાઠી મોહલ્લામાં છેલ્લા ચાર દિવસથી નવા-નવા સંક્રમિતો ઉમેરાતાં જ જાય છે. શનિવારે શહેરના રાવપુરા, નવાપુરા, પ્રતાનગર, માંડવી, વાઘોડિયા રોડ, ન્યાયમંદિર, વાડી, બાવામાનપુરા, મોગલવાડા, નાગરવાડા, આજવા રોડ અને પાણીગેટ તથા સંસ્થા વસાહતમાં કોરોના સંક્રમિતો નોંધાયા હતા. શહેરમાં શનિવારે આઠમો દિવસ હતો, જેમાં એક જ દિવસમાં 15 કે તેથી વધુ કેસો નોંધાયા છે, જેમાંથી 29 એપ્રિલથી 2 મે સુધીમાં જ અડધો અડધ એટલે કે ચાર દિવસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લા પાંચ દિવસમાં જ શહેરમાં 112 સંક્રમિત વ્યક્તિઓ નોંધાઇ ચૂક્યાં છે. આગામી દિવસોમાં કોરોનાનો સંક્રમિત પંજો વધુ વ્યાપક બને તેવી શક્યતા નકારી શકાય નહીં. શનિવારે જાહેર કરાયેલા પોઝિટિવ પૈકી 60 વર્ષથી વધુ વયની 4 વ્યક્તિ, 11 મહિલાઓ અને 3 ટીનેજરો તથા બાકીના યુવાનો અને આધેડ વયના નાગરિકોનો સમાવેશ થતો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


નવા વિસ્તારમાં આવેલા પોઝિટિવ કેસનો લઈને કામગીરી હાથ ધરાઈ

Related posts

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરાઈ, 10થી વધારે શંકાસ્પદ લક્ષણ ધરાવનારના સેમ્પલ લેવાયા

Amreli Live

મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

રાજ્યમાં 256 નવા કેસ, 6 મોત, 256માંથી 182 કેસ અને 6માંથી 3 મોત અમદાવાદમાં થયા

Amreli Live

જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ, દંડ નહી ભરો તો જેલ

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

33,278 કેસ, મૃત્યુઆંક-1081: મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં પહેલી પ્લાઝ્મા થેરેપી સફળ, ભોપાલ એઈમ્સમાં દર્દીઓ પર નવી દવાનો ટ્રાયલ શરૂ

Amreli Live

સમય છે કાલે સવારે આવજો કહીં ડોક્ટરે કાઢી મુકેલી પ્રસુતાએ રોડ ઉપર પુત્રને જન્મ આપ્યો

Amreli Live

અત્યાર સુધી 24,774 કેસ,મૃત્યુઆંક 784: સરકાર રેપિડ ટેસ્ટ કીટથી તપાસ પર સ્ટે લગાવી શકે છે, હાલ 15 લાખ ટેસ્ટ થઈ શકે છે

Amreli Live

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

2 હજાર વર્ષમાં કોરોના 17મી એવી બીમારી કે જેણે 1 લાખથી વધુ લોકોના ભોગ લીધા

Amreli Live