27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યોઆજે સવારે અમદાવાદમાં નવા 31 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 21 પુરૂષ અને 10 મહિલાઓ સામેલ હતા. જ્યારે રાત્રે જાહેર થયેલા આંકડા મુજબ વધુ 15 કેસ સામે આવ્યા હતા. જેમાં 13 પુરૂષો અને 2 મહિલાઓ સામે છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 243પર પહોંચ્યો છે. અત્યાર સુધી કોરોનાએ 10 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 11 લોકોએ કોરોનાને માત આપતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદમાં દરિયાપુર, જમાલપુર, નવરંગપુરા, સારંગપુર વિસ્તારમાંથી કેસો સામે આવ્યા છે.

RAFની ટૂકડીએ ફ્લેગ માર્ચ કર્યો

શહેર કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે ત્યાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે. દરમિયાન દિલ્હી ચકલા વિસ્તારમાં RAFની ટૂકડીએ ફ્લેગ માર્ચ કર્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા શહેરના 13 દરવાજા વિસ્તારમાં લોકડાઉનનો ચુસ્ત અમલવારી કરાઈ રહી છે. બહાર જનાર અને આવનારને થર્મલ ગનથી તાપમાન ચકાસાય છે. તાપમાન ઊંચુ આવે તો સેમ્પલ લેવાય છે.
ક્લસ્ટર કન્ટેન્મેન્ટ શું છે?
અમદાવાદમાં જોવા મળેલા પોઝિટિવ કેસોના ક્લસ્ટરને પગલે રાજ્ય સરકારે તેવા વિસ્તારોને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કામગીરી હાથ ધરી છે. ત્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ સઘન સર્વે હાથ ધરીને હાઈ રિસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢીને તેમનું નિદાન અને સારવાર કામગીરી હાથ ધરાય છે.

પોલીસ પર પથ્થરમારામાં 50ના ટોળા સામે રાયોટિંગનો ગુનો, 23 ની અટકાયત

શહેરના જુહાપુરા વિસ્તારમાં ગુલાબનગરની ગલી પાસે લોકડાઉનના અમલ માટે ગયેલું વેજલપુર પોલીસ પર પથ્થરમારા મામલે 50 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 25 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. વેજલપુર પોલીસ જ્યારે લાઉડસ્પીકરથી ગુલાબનગર પાસે લોકડાઉનનું પાલન કરવા અને ઘરમાં જવા સૂચના આપતી હતી, ત્યારે કૈયુમ પઠાણ, તેનો પુત્ર અને અન્ય વ્યક્તિએ બુમાબુમ કરી પોલીસ આપણને મોહલ્લામાં બેસવા દેતી નથી. મારો કહી પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં 3 પોલીસકર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસે રાતે પેટ્રોલિંગ અને સર્ચ કરી 23 શખ્સની અટકાયત કરી લીધી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad LIVE 25 arrested after stoning police in Juhapura


Corona Ahmedabad LIVE 25 arrested after stoning police in Juhapura


Corona Ahmedabad LIVE 25 arrested after stoning police in Juhapura


Corona Ahmedabad LIVE 25 arrested after stoning police in Juhapura

Related posts

માનશ્રી કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબનો કોરાના વાયરસ મહામારી સામે પ્રજાજોગ સંદેશો

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક પૂર્ણ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા, વિરોધ કરી રહેલા 25ની અટકાયત

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 11090 દર્દી વધ્યા, દેશમાં અત્યાર સુધી 3.54 લાખ કેસ;દિલ્હી સંક્રમિતોના કેસમાં ત્રીજા નંબરે

Amreli Live

દ્વારકાથી 1700 લોકોને બસો દ્વારા ઘરે મોકલ્યા, ઉજૈનમાં પણ તંત્રએ યાત્રિકોને બહાર મોકલ્યાં, અજમેર શરીફમાં 3500 જાયરીન હજુ સુધી ફસાયા છે

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

અત્યાર સુધી 9632 કેસ- 351મોત; અરુણાચલ અને પુડુચેરીએ લોકડાઉન વધાર્યું, કોરોના અટકાવવા કુલ 7 રાજ્યએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધ

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live