29.7 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

વધુ એક બોલીવુડ અભિનેતાએ કર્યો આપઘાત, આસિફ બસરાએ કુતરાના બેલ્ટથી લગાવી ફાંસી.

બોલીવુડની સુપર હિટ ફિલ્મોમાં કામ કરનારા એક્ટર આસિફ બસરાએ કુતરાના પટ્ટાથી કર્યો આપઘાત. બોલીવુડ અભિનેતા આસિફ બસરાએ ગુરુવારે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની ધર્મશાળામાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કાંગડાના એસએસપી વિમુક્ત રંજને આ સમાચારની પુષ્ટિ કરી છે. પોલીસની ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે. પણ અત્યાર સુધી એ ખબર નથી પડી કે, તેમના આત્મહત્યા કરવાનું કારણ શું છે.

કાંગડાના એસએસપી વિમુક્ત રંજને જણાવ્યું કે, ફિલ્મ અભિનેતા આસિફ બસરા ધર્મશાળામાં એક ખાનગી પરિસરમાં મૃત મળી આવ્યા છે. તેમણે ફાંસી લગાવી છે. ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી છે અને પોલીસ તે કેસની તપાસ કરી રહી છે.

આસિફ પોતાની એક વિદેશી મહિમા મિત્ર સાથે ધર્મશાળાના એક ભાડાના મકાનમાં રહેતા હતા. રિપોર્ટ અનુસાર, ગુરુવારે બપોરે તે પોતાના પાલતુ કૂતરાને ફરાવવા નીકળ્યા હતા. ત્યારબાદ તેમણે ઘરે પાછા આવીને પોતાના પાલતુ કુતરાના પટ્ટાથી ફાંસીનો ફંદો બનાવીને આત્મહત્યા કરી લીધી.

જણાવી દઈએ કે આસિફ બસરા છેલ્લીવાર ડિઝની પલ્સ હોટસ્ટારની સિરીઝ હોસ્ટેજની બીજી સીઝનમાં જોવા મળ્યા હતા. તેના સિવાય તેમણે આ વર્ષે રિલીઝ થયેલી એમેઝોન પ્રાઈમ વિડીયોની સિરીઝ પાતાલલોકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આસિફ ‘જબ વી મેટ’, ‘વન્સ અપૉન ટાઈમ ઈન મુંબઈ’, ‘ક્રિશ 3’, ‘એક વિલેન’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિઓ માટે શુભ છે બુધવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

તારક મહેતા શો ના ‘બાબુજી’ને ઓડિશન વિના મળ્યો હતો રોલ, જાણો કેટલી લે છે ફીસ.

Amreli Live

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિવાળાઓ ને ફાયદો, કોનો સમય રહશે કઠણ.

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

ખેસારી લાલ યાદવની પર્સનલ લાઈફ, પત્ની ચાંદાએ 6 મહિના સુધી પહેરી હતી એક જ સાડી, જાણો તેમની સ્ટોરી.

Amreli Live

આ 5 એન્ડ્રોઇડ ગેમ્સ પર મળશે પબજી જેવી મજા, આ રમ્યા પછી તમે પબજી ને પણ ભૂલી જસો

Amreli Live

એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનારા રોચક સવાલના જબરજસ્ત જવાબ

Amreli Live

ઓક્ટોબરમાં જન્મેલા લોકોનુ વ્યક્તિત્વ,રોમાન્સ,કારકિર્દી,આર્થિક સ્થિતિ,આરોગ્ય,લકી નંબર

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

ભારતમાં થઇ હતી ઘોડા અને ગેંડાની ઉત્પત્તિ, ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યા પાંચ કરોડ વર્ષ જુના અવશેષો.

Amreli Live

અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

Amreli Live

જાણો કયા દિવસે આવશે પાશાંકુશા અગિયારસ વ્રત, આ છે વ્રત કથા અને મહત્વ.

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

Amreli Live

શૌર્ય ગાથા : જયારે કમાન્ડર અશોકે પાક સેનાને પાછા પાડવા માટે કરી દીધા હતા મજબુર

Amreli Live

આ મુસ્લિમ રામભક્તને પ્રભુ શ્રીરામમાં દેખાય હતા મોહમ્મદ પયગંબર, પટનામાં બનાવ્યું છે હનુમાન મંદિર.

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

તારક મેહતા શો ના અબ્દુલને કામ માટે ખાવા પડતા હતા ધક્કા, હવે જીવે છે શાનદાર લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે એક એપિસોડની ફી.

Amreli Live