26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

વડોદરામાં 279 દર્દીમાંથી પહેલા 34 દિવસમાં માત્ર 3 ટકા સાજા થયા પછી માત્ર 6 દિવસમાં 31 ટકા દર્દી કોરોના મુક્ત થયાવડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 279 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 88 દર્દીઓ કોરોના મુક્ત થઇને ઘરે પહોંચી ચુક્યા છે. જે 34 ટકા જેટલા થાય છે. જેમાં કોરોના વાઈરસની મહામારીના શરૂઆતના 34 દિવસમાં માત્ર 3 ટકા દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે પછીના માત્ર 6 દિવસમાં 31 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
20 માર્ચથી 22 એપ્રિલ સુધી માત્ર 8 દર્દી સાજા થયા, 23થી 28 એપ્રિલ સુધીમાં વધુ 80 દર્દી સાજા થયા
વડોદરા શહેરમાં 20 માર્ચથી લઇને લઇને 22 એપ્રિલ સુધીમાં 8 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જોકે 23 એપ્રિલથી 28 એપ્રિલ સુધીમાં વધુ 80 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આમ વડોદરામાં અત્યાર સુધીમાં 88 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતી લીધો છે. જેમાં 23 એપ્રિલે એક સાથે 45 દર્દીઓ સાજા થતાં કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી અને 28 એપ્રિલે એક સાથે 28 દર્દીઓ સાજા થતાં કોવિડ કેર સેન્ટરમાંમાંથી રજા આપવામાં આવી હતી. વડોદરામાં જે ઝડપે કોરોના ફેલાયો હતો. એટલી જ ઝડપથી દર્દીઓ અને કોરોના વોરિયર્સ મળીને કોરોનાને હરાવી રહ્યા છે.
હવે રોજેરોજ દર્દીઓ સાજા થઇ રહ્યા છે
વડોદરા શહેરમાં 20 માર્ચના રોજ કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. સ્પેનથી આવેલા વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા ચિરાગ પંડિત કોરોના પોઝિટિવ આવતા તેમંને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને 31 માર્ચના રોજ સાજા થઇ જતાં તેમને સયાજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ 22 એપ્રિલસુધીમાં 8 માત્ર દર્દીઓ સાજા થયા હતા. જોકે હવે રોજેરોજ દર્દીઓ સાજા થઇને ઘરે જઇ રહ્યા છે. જે વડોદરા માટે ખુબ જ સારી બાબત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Three per cent recovered in the first 34 days and 31 per cent corona released in just 6 days in vadodara

Related posts

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Amreli Live

7.69 લાખ કેસઃ CM કેજરીવાલ અને LGએ CWG વિલેજમાં બનાવાયેલા હાઈટેક કોવિડ સેન્ટરને શરૂ કરાવ્યું

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; સ્પેનમાં 23 માર્ચ પછી એક દિવસમાં સૌથી ઓછા 510 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

કોરોનાની તપાસ હવે અવાજથી થશે, વોઈસ સેમ્પલ દ્વારા તપાસ કરાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર

Amreli Live

સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે

Amreli Live

અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1, જસદણમાં 2, બોટાદમાં 2 અને ઉનામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ-બોટાદમાં 1-1નું મોત

Amreli Live

6.98 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરાયા

Amreli Live

સિહોરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, ઇતિહાસમાં પ્રથમવાર અખાત્રીજે રાજકોટની સોની બજાર બંધ

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

અત્યારસુધી 16180 કેસ: ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું- રાજ્યમાં અત્યારે કોઇ પોઝિટિવ કેસ નથી, લોકડાઉન 3 મે સુધી રહેશે

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

ગોંડલમાં એક જ પરિવારના 4 સભ્યનો અને જૂનાગઢ જિલ્લામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live