25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડવડોદરા શહેરમાં આજેવધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના વાઈરસના 77 કેસ નોંધાયા છે. જેમાંથી 65 કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. જેને પગલે નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાંથી હવે રોજ 200 સેમ્પલ લેવામાં આવશે.

પથ્થરમારાની ઘટનામાં 2 મહિલા સહિત 10 આરોપીની ધરપકડ
કોરોના વાઈરસના ડરના કારણે પાણીગેટ બહાર મંદિર નજીક અવર-જવર માટે રસ્તો બંધ કરી દેવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. સામસામે પથ્થરમારો થતાં ભારે દોડધામ મચી હતી. પોલીસે આ બનાવમાં 10 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. અને 9 લોકો ફરાર છે.હાલમાં પોલીસે બંદોબસ્ત જાળવી રાખ્યો છે અને અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે

વડોદરામાં શુક્રવારે એક જ દિવસમાં 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
આરોગ્ય વિભાગ પાસે ગુરુવારે કોરોનાના 250 રિપોર્ટ પેન્ડિંગ હતા તે પૈકીના રિપોર્ટમાંથી શુક્રવારે સવારે 8 અને સાંજે બીજા 12 એમ કુલ કોરોનાના 20 રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે જ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 59 પર પહોંચી ગયો છે. એટલું જ નહીં આ પૈકીના 81 ટકા કેસો તંત્ર દ્વારા કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારના છે. શુક્રવારે સવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં 19 નાગરવાડા વિસ્તારના અને એક આજવા રોડ વિસ્તારની બહાર કોલોનીનો હતો. આજે વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.હવે કુલ 77 કેસોમાંથી 65 કેસનાગરવાડાના થયા છે.
સ્થાનિકો લોકોમાં ફફડાટ ફેલાયો
નાગરવાડાના મોટાભાગના કેસો સૈયદપુરાના છે. જ્યારે બહાર કોલોનીના 65 વર્ષીય વૃદ્ધ મુસ્તાક કાજીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સોસાયટીમાં પણ ફફડાટ સાથેનો સન્નાટો ફેલાઇ ગયો હતો. શુક્રવારે સવારે તેમંના મકાનને તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. મુસ્તાક કાજીને સતત તાવ રહેતો હોવાથી તેઓ પોતાની તપાસ કરાવવા માટે ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે ગયા હતા. જ્યાં તેમના નમૂના લીધા હતા અને તેની તપાસ કરતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો બહાર કોલોનીમાં ભાનુજ્યોત-1, ભાનુજ્યોત-2 અને ભાગ્યલક્ષ્મી સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓના 500થી વધુ મકાનોના રહીશોમાં પણ આ પોઝિટિવ કેસના પગલે ફફડાટ ફેલાઇ ગયો છે.
નાગરવાડામાંથી પૂરતા નમૂના લીધા
મુસ્તાક કાજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મી હતા અને તેઓ 6 વર્ષ પહેલા જ નિવૃત્ત થયા હતા. આ પોઝિટિવ કેસોના પગલે તંત્રએ પોતાની તપાસ તાંદલજા વિસ્તારમાં પણ સઘન કરી દીધી છે. ખાસ કરીને જ્યાંથી પોઝિટિવ કેસો બહાર આવ્યાં છે તે વિસ્તારોમાં લોકડાઉન પહેલા કોને કોને ખાસી-શરદીની બીમારી ફરિયાદ હતી અને કોણ કોણ દવાખાનાઓમાં સારવાર લેવા ગયું હતું તેની પણ યાદી બનાવીને તેમની તપાસ કરવાની પણ શરૂ કરી છે. પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરવાડામાંથી પૂરતા નમૂના લેવામાં આવ્યાં છે. હજી રિપોર્ટસ પેન્ડિંગ છે. જરૂર પડ્યે તો વધુ નમૂના લેવાની તજવીજ હાથ ધરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Vadodara Live 59 Corona positive cases registered so far in Vadodara, 200 samples to be taken from today

Related posts

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

અત્યાર સુધી 6276 કેસ- કુલ 206 મોત; મહારાષ્ટ્રમાં 162 નવા દર્દી મળ્યા, દિલ્હીમાં 2 મહિલા ડોક્ટરને મારનાર આરોપીની ધરપકડ

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-398 મોતઃબાંદ્રા સ્ટેશન પર ભીડ ભેગી થવા મામલે એક હજાર લોકો લોકો પર કેસ, મધ્યપ્રદેશમાં 52માંથી 25 જિલ્લામાં સંક્રમણ

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

રાજકોટમાં 29 કેસ અને 3ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, અમરેલીમાં 14, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુની જાહેરાત

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

અમદાવાદ-આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 અને અત્યાર સુધીમાં 23ના મોત

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-399 મોતઃ દેશમાં હોટસ્પોટ વાળા 170 જિલ્લા, હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

દેશમાં 3.68 લાખ કેસ: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ભારતની પહેલી કોવિડ-19 ટેસ્ટીંગ મોબાઈલ લેબને લોન્ચ કરી

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live