25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

વડોદરામાં કોરોના વાઈરસના આજે 6 પોઝિટિવ કેસ નોંધાયા, રેડ ઝોન નાગરવાડાના 97 સહિત કુલ પોઝિટિવ 114 થયા



વડોદરા શહેરમાં આજે બપોરે વધુ એકકોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ આજેકોરોના વાઈરસના 6 પોઝિટિવ કેસનોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો114 ઉપર પહોંચી ગયો છે. જેમાં 4 કેસ નાગરવાડા વિસ્તારનાઅને 2 કેસ કારેલીબાગ સ્થિત આનંદનગરના છે.સોમવારે રેડ ઝોન નાગરવાડા નજીક આવેલા કોઠી પોળ તથા કારેલીબાગમાંથી એક-એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું હતું. ત્યારે આજે બીજાદિવસે પણ કારેલીબાગ વિસ્તારમાંથી 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કારેલીબાગમાં અત્યાર સુધી 3 પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ નાગરવાડા વિસ્તારમાં પછી કારેલીબાગ વિસ્તારમાં કેસો વધ્યા છે.જેને પગલે કોરોના કોવિડ-19 પ્રસરતો ફેલાવવા અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરામાં આજે નોંધાયેલા 6 કોરોના પોઝિટિવ દર્દીઓના નામ

-શ્રુતિ કામેશભાઇ પટેલ (ઉ.15) કારેલીબાગ
-બિપીનભાઇ એમ પટેલ (ઉ.73) કારેલીબાગ
-રેખાબેન રજનીભાઇ પટણી (ઉ.42) ખોડિયાર માતાના મંદિર પાસે, નાગરવાડા
-ફકિરભાઇ માથુરભાઇ પટણી (ઉ.81) ખોડિયાર માતાના મંદિર પાસે, નાગરવાડા
-વિજય બાબુલાલ રાજપૂત (ઉ.29) ખોડિયાર માતાના મંદિર પાસે, નાગરવાડા

-ઇશ્તીયાકઅલી ઇરફાનઅલી સૈયદ (ઉ.35), નાગરવાડા

રેડ ઝોનની આસાપાસના વિસ્તારોમાંકોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે
રેડ ઝોન તરીકે જાહેર કરાયેલા નાગરવાડાની પાસે આવેલા કોઠી પોળ, રાવપુરામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેને કારણે કોરોના રેડ ઝોનની બહાર પ્રસરી રહ્યો છે. કોઠીના કોરોના પોઝિટિવ આધેડ 6 મહિના પહેલા જ વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા અને તેઓ રાવપુરામાં વિસ્તારમાં ઠંડા પીણાની દુકાન ધરાવે છે. આ ઉપરાંત કારેલીબાગ વિસ્તારના આનંદનગર સ્થિત સત્યમ એપાર્ટમેન્ટમાં40 વર્ષની મહિલાને પણ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે, ત્યાર બાદ આનંદનગરમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
ફિરોઝ પઠાણને દાણીલીમડાથી ચેપ લાગ્યાની શંકા
વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ થવા પાછળની કડી શોધવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, નાગરવાડાના આધેડ લોકડાઉન લાગુ થયા પહેલાં 16 માર્ચે અમદાવાદમાં ગયા હતા. અને તેમણે દાણી લીમડા વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ દાણી લીમડા વિસ્તારમાં અનેક કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અમદાવાદની મુલાકાત વેળા નાગરવાડાના આધેડને ચેપ લાગ્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

કેસ ન હોવા છતાં તાંદલજા રેડ ઝોન જ રહેશે
નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને પણ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, હજી સુધી તાંદલજા વિસ્તારમાંથી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી, તેમ છતાં આ વિસ્તારને રેડ ઝોનમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાંથી 30 સેમ્પલ લીધા હતા અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ તાંદલજા વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આ વિસ્તાર નાગરવાડા સાથે ખૂબ જ ઘનિષ્ઠ રીતે કનેક્ટેડ હોવાના કારણે આ વિસ્તારને હાલ રેડ ઝોનમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ યલો અને ઓરેન્જ ઝોનના ગાજરાવાડી, કિશનવાડી અને તરસાલી વિસ્તારમાં 94 ટીમ મોકલવામાં આવી હતી, જેમાં 15, 435 ઘરના 81,647 લોકોને આવરી લીધા હતા. જેમાં છ શંકાસ્પદ કેસ જણાયા હતા. જેમને ગોત્રી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. તાંદલજામાં લીધેલા સેમ્પલ પૈકી 20 નેગેટિવ આવ્યા હતા.

એક જ પરિવારના 5 સભ્યોને ચેપ લાગ્યાનો બીજો કિસ્સો
શ્રીલંકાથી પરત આવેલા આધેડને કારણે નિઝામપુરાના દેસાઇ પરિવારના 5 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે નાગરવાડાનો પટણી પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયું છે. આમ એક પોઝિટિવ કેસ આવ્યા બાદ તેના પરિવારના સભ્યોમાં પણ કોરોના પોઝિટિવ આવ્યો હોય તેવો બીજો કિસ્સો સામે આવ્યો છે.

ભરૂચમાં અત્યાર સુધીમાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મધ્ય ગુજરાતની વાત કરીએ તો,ભરૂચમાં અત્યાર સુધીમાં 11 કોરોના પોઝિટિવ કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ અને દાહોદ અને પંચમહાલમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મેયર ફંડમાં 24,71, 152 રૂપિયા દાન મળ્યું

વડોદરા શહેરમાં મેયર રાહતફંડમાં અત્યાર સુધી24,71, 152 રૂપિયા દાન મળ્યું છે. લોકો દાન માટે આગળ આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આરોગ્યની ટીમ દ્વારા બોડી પ્રોટેક્શન સૂટ સાથે ચકીંગ હાથ ધરાયું


Corona Vadodara Live Coronavirus positive cases toll rises

Related posts

વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 471 થયો, 1 મૃત્યુ જ્યારે 1 દર્દીને રજા

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, રાજકોટ, ભાવનગરમાં ધોધમાર

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

જમીયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં અરજી- તબલીઘી જમાતના કાર્યક્રમને લઈને ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ પર પ્રતિબંધ લગાવો

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

ગર્ભાવસ્થા દરમિયાન જો તમને થાય આ પ્રકારની સમસ્યાઓ તો સમજવું કે તે સિજેરિયન ડીલીવરી તરફનો કરે છે ઈશારો

Amreli Live

કોરોનાને હંફાવી 24 કલાકમાં ત્રીજો દર્દી ઘરે પહોંચ્યો, ફતેપુરાની ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ શંકાસ્પદ કેસ

Amreli Live

શહેરમાં કોરોનાને કારણે થઈ રહેલી માનસિક સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર 1100 જાહેર, દરેક ટીમમાં એક મહિલા

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live