30.8 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

વડોદરામાંથી આવ્યા સારા સમાચાર, પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીએ કોરોનાને હરાવ્યો

પ્રશાંત રુપેરા, વડોદરાઃ કોરોના પોઝિટિવ દર્દી ઉપર પ્લાઝમા થેરાપી દ્વારા સાજા કરવાનું રિસર્ચ ગોત્રી હોસ્પિટલ અને ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત સફળતા મળી છે અને વડોદરાના કોરોના પોઝિટિવ દર્દી અશ્વિન રાણાને પ્લાઝમા થેરાપીથી સાજા કરવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ગોત્રી હોસ્પિટલના ડીન વર્ષાબેન ગોડબોલે અને ઇન્દુ બ્લડ બેંકના વિજય શાહએ જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા ગોત્રી હોસ્પિટલને પ્લાઝમા થેરાપી અંગે રિસર્ચ કરવાની મંજૂરી આપી હતી. જેમાં ઇન્દુ બ્લડ બેંકમાં કોરોના વાયરસથી અસર થયા બાદ સાજા થયેલા દર્દીઓના લોહીમાંથી એન્ટીબોડીને લેવામાં આવી અને કોરોના ગ્રસ્ત દર્દીને ટ્રાન્સફ્યુઝન કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે.

સ્વસ્થ હોય એવી વ્યક્તિના લોહીમાંથી એન્ટીબોડી પ્લાઝમા મેળવી લેવામાં આવે છે. આ અંગેનો પ્રયોગ અને તેનું રિસર્ચ તાજેતરમાં કરવામાં આવ્યું હતું તેમાં સફળતા મળી છે. ગોત્રી હોસ્પિટલમાં ગત તારીખ 11મી મેના રોજ અશ્વિન રાણા નામના કોરોના પોઝિટિવ આવેલા દર્દીની સારવાર ચાલી રહી હતી ત્યારે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા હોય તેવા દર્દી વિપુલ પટેલના લોહીમાંથી એન્ટીબોડી પ્લાઝમા લેવામાં આવ્યા હતા અને અશ્વિન રાણાની બોડીમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અશ્વિન રાણા પર પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેઓને સારી રીતે સ્વસ્થ કરવામાં ગોત્રી હોસ્પિટલ સફળતા મળી છે. ગોત્રી હોસ્પિટલના ડોક્ટર વર્ષાબેન ગોડબોલે અને ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે કોરોનાની હજી કોઈ રસી શોધી શકાયું નથી પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા દર્દી પર પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર આપી સ્વસ્થ બનાવવામાં જે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો તેમાં સફળતા મળી છે.


Source: iamgujarat.com

Related posts

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ: CM રૂપાણી અને અન્ય મંત્રીઓ નહીં થાય ક્વોરન્ટીન

Amreli Live

આ શહેરમાં કોરોનાના દર્દીનો ફોટો ક્લિક કરવા પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

‘દિલ્હીની 23% વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત, મોટાભાગના કેસ લક્ષણ વગરના’

Amreli Live

રશિયાના બંધારણમાં થશે સુધારા, પુતિન 2036 સુધી રહેશે રાષ્ટ્ર પ્રમુખ

Amreli Live

અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ

Amreli Live

આનંદો! ગુજરાતમાં 5 વર્ષમાં ચોમાસાની સીઝન પહેલા સૌથી વધુ વરસાદ નોંધાયો

Amreli Live

ભારતીય ખેડૂતના દીકરાએ પિતાનું નામ રોશન કર્યું, અમેરિકન યુનિવર્સિટીએ આપી ઓફર

Amreli Live

દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ માસ્ક પહેરવાનું શરું કરી દીધું

Amreli Live

દુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો

Amreli Live

130 કરોડના હીરા પર કસ્ટમ ડ્યુટી ના ભરનારા ગુજરાતી વેપારીની 23 વર્ષે ધરપકડ

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોનાની જે ‘સસ્તી’ દવાની ચર્ચા થઈ રહી છે તેનો 15 દિવસનો કોર્સ 14 હજારનો થશે!

Amreli Live

નહાતા પહેલા શરીર પર તેલથી કરો મસાજ, થશે અદ્ભૂત ફાયદા

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

04 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીનની નવી ચાલ, લેહથી 382 કિમી દૂર તૈનાત કર્યા ફાઈટર જેટ

Amreli Live

PM કેર્સ ફંડમાં ચાઈનીઝ કંપનીઓએ ડોનેશન આપ્યુંઃ કોંગ્રેસ

Amreli Live

મોદીએ જે મનરેગાની મજાક કરી હતી તેને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર

Amreli Live