26.5 C
Amreli
23/09/2020
bhaskar-news

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (30 એપ્રિલ)ના રોજ સવારે પાંચ વાગીને 30 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયું છે. જેથી સમગ્ર સિનેમા જગત અને તેના ચાહકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ રાજકીય નેતાઓએ પણ તેમના નિધન અંગે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદી રિશી કપૂરના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, રિશી કપૂર ટેલેન્ટનું પાવરહાઉસ હતા. મને તેઓ અને તેમના સૂચનો હંમેશઆ યાદ રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

સંસદ સભ્ય નુસરત જહાએ ટ્વીટ કરી લખ્યું કે, મહાન અભિનેતાના નિધનનાસમાચાર આઘાતજનક છે. એમની ફિલ્મો જેવી ફિલ્મ ફરી ક્યારે નહીં બની શકે. ભગવાન એમની આત્માને શાંતિ આપે.

લોકસભા સ્પીકર અમિત શાહે ટ્વીટ કરી લખ્યું કે, રીશિજીના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું. તેમનું નિધન ભારતીય સિનેમા માટે ક્યારે ન પુરી શકાય એવી ખોટ છે. તેમનો અભિનય અને કુશળતા હંમેશા યાદ રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ સપ્તાહ સિનેમા જગત માટે ખુબ જ દુઃખદ છે. હવે વધુ એક ફિલ્મજગતના લેજેન્ડ આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ એક અદભૂત અભિનેતા હતા. હું મારો પરિવાર તથા મિત્રવર્તુળ તથા તેમના તમામ ફોલોવર્સ આ સમાચારથી દુઃખી છીએ.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, અભિનેતા રિશી કપૂરના અચાનક અવસાનનું દુઃખ છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન ભારતીય અનેક જનરેશનને મનોરંજન પુરુ પાડ્યું છે. તેમનું અવસાન સિનેમા જગતનું મોટું નુકસાન છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

સૂચના પ્રસારણ મંત્રી અને ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું કે, અભિનેતા રીશિ કપૂરનું અચાનક નિધન આઘાતજનક છે. તેઓ માત્ર મહાન અભિનેતા જ નહીં પણ સારા માણસ પણ હતા. તેમના નિધનથી તેમના પરિવાર, મિત્રો અને ચાહકો શોકમાં છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ

ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરતા લખ્યું કે, તમારી અદાકારીથી દરેકના દિલ પર રાજ કરનારા સદાબહાર અભિનેતા રીશિ કપૂરજીના નિધનના સમાચાર ખુબ જ દુઃખદ છે. ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તેમની આત્માને શાંતિ આપે. તમે સદા અમારી યાદો અને દિલમાં જીવીત રહેશો ચિટૂંજી

ઘણા લાંબા સમયથી બિમાર હતા

રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્સરની સારવાર કરાવીને પરત ફર્યાં હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Political leaders including Rahul Gandhi and Kumar Vishwas also tweeted tributes to Rishi Kapoor.

Related posts

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

નાગરવાડાના લોકોને દિવસ-રાત કોરોનાનો ચેપ લાગવાનો ડર લાગ્યા કરે છે, ઘરની બહાર ન નીકળતા રહીશો કહે છે કે, ‘જાન હૈ તો જહાન હૈ’

Amreli Live

ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી માર્કશીટ મળશે, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

અત્યારસુધી 15531 કેસ: દિલ્હીમાં કોરોના વોરિયર્સના મૃત્યુ પર પરિવારને 1 કરોડનું વળતર, પંજાબ સરકાર 50 લાખની મદદ કરશે

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

આજથી રાજ્યમાં પાલિકાની હદ સિવાયના વિસ્તારમાં ઉદ્યોગો-એકમો ચાલુ થશે, શરતોનું પાલન કરવું જરૂરી

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

રાહુલે કહ્યું- સરકાર લોકોને આર્થિક મદદ કરે, નહિતર બેરોજગારીની સુનામી આવશે

Amreli Live

139 નવા પોઝિટિવ કેસ સાથે 24 કલાકમાં 367 કેસ , વધુ પાંચના મોત સાથે મૃત્યુઆંક 63, કુલ દર્દી 1643

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ- મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live