27 C
Amreli
23/09/2020
bhaskar-news

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યોપોલીસ યુનિફોર્મમાં ગરબા ગાતા હોવાના વિડિયો વાયરલ થયા બાદ એસપી આર.વી અસારીએ બોપલ પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કર્યાં છે. આમ તેના બદલે હવે પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપાયો છે.

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ

આજે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં લોકો મુસ્લિમ શાકભાજીને થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરાઈ રહી છે. ત્યારે તેવી પોસ્ટ વાઈરલ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે મુકેશ પાટીલ કરીને એક યુવકની ઘરપકડ કરાઈ છે.

કોરોના પોઝિટિવ દર્દી સાજી થઈ

કોરોના પોઝિટિવ એક 23 વર્ષીય યુવતી સાજી થતાં તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 24 કલાકમાં બે વાર તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે છેલ્લા 16 દિવસથી એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

વિદેશથી આવેલા તમામ 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરન્ટીન પૂર્ણ

કોરોના વાઈરસનો કહેર વધતા કેસોમાં મોટા ઉછાળા આવ્યો છે. આજે 11 નવા પોઝિટિવ કેસો નોંધાતા રાજ્યમાં સૌથી વધુ 64 કેસોનો આંક અમદાવાદ પર પહોંચ્યો છે. અમદાવાદ મ્યુનિસિપિલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને 6 માર્ચ સુધી વિદેશ આવેલા 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરન્ટીન પૂર્ણ થયો હોવાની માહિતી આપી હતી. સાથે જ મરકઝ કનેક્શનના કારણે કેસોમાં ઉછાળો આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી કમ્યુનિટી લોકલ ટ્રાન્સમિશન વધતાં તેમણે રાજકીય, ધાર્મિક લોકોને કોરોના સામે આગળ આવવા વિનંતી કરી હતી. તેઓ ઘરેથી ફોન, મેસેજથી ટેકેદારો, અનુયાયીઓને ઘરે રહેવા અપીલ કરે તેવી વિનંતી કરી હતી.

નામ સરનામા સાથે 11 દર્દીનું લિસ્ટ જારી કરાયું

કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યા છે. આજે 11 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ 64 કેસો અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન આજે સામે આવેલા 11 દર્દીઓના નામ સરનામા સહિતની વિગતો જારી કરી હતી.

ટ્રાવેલ હિસ્ટ્રી અને મરકઝ કનેક્શનના કેસો વધારે

આજે નોઁધાયેલા 11 પૈકી 10 કેસોમાં દર્દીઓ રાજસ્થાનના ઝૂંઝનુ અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ તબલીઘ જમાતના કનેક્શન ધરાવતા કેસો વધારે નોઁધાયા હોવાનું જણાવ્યું હતું.

ધાબા પર જુગાર રમનાર ડ્રોન કેમેરામાં ઝડપાયા

રાજ્યમાં લોકડાઉનનો પોલીસ ખૂબ જ કડકાઇથી અમલ કરાવી રહી છે. ઘરની બહાર ફરતા લોકો પર નજર રાખવા પોલીસ ડ્રોનની મદદ લઈ રહી છે. સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ધાબા પર કેટલાક લોકો ટોળું વળી અને પત્તા રમતા હતા. ડ્રોન જોઈ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. આ વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ પણ જોવા મળે છે. ધાબા પર જુગાર રમતા ડ્રોન જોઈ ભાગતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે અનેં અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવાં આવી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પોલીસ યુનિફોર્મમાં ગરબા ગાવાનો વાઈરલ થયેલા વીડિયોનો સ્ક્રિન શોટ


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020

Related posts

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?

Amreli Live

અત્યાર સુધી 4500થી વધુ કેસ, 8 ટકા દર્દી સાજા થયા, સોમવારે દેશમાં 704 પોઝિટિવ કેસ સામે આવ્યા

Amreli Live

રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 308 થયા, અમદાવાદમાં પહેલીવાર ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

આજે ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી, રાજ્યના 31 તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં ખાબક્યો

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

સુપ્રીમે કહ્યું- PM કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકાય, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથી

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો

Amreli Live

વધતા કેસને લઈ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ રાજકોટમાં બેઠક યોજી કહ્યું ‘રાજકોટમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટમાં’

Amreli Live

ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, રસ્તાઓ પર પાણી ભરાયા, બાબરાના ધરાઇ ગામે 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live