26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

લોકડાઉન પુરું થતા પહેલાં 14 એપ્રિલે મોદી ચોથી વખત દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશેકોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લાગુ 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14 એપ્રિલે પુરુ થઈ રહ્યું છે. આ પહેલા 9 રાજ્યો લોકડાઉન વધારવાની માંગ કેન્દ્ર સરકારને કરી ચૂક્યા છે. મંગળવારે 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વખત દેશને સંબોધિત કરી શકે છે. આ પહેલા વડાપ્રધાનનું શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફોરન્સિંગ પણ થનાર છે. મોદીએ 24 માર્ચે તેમના બીજા સંબોધનમાં 21 દિવસના લોકડાઉનન જાહેરાત કરી હતી.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ફેરફારની સાથે લોકડાઉનને વધારવામાં આવી શકે છે. રાજ્યોમાં જરૂરી સેવાઓને છોડીને પ્રતિબંધ ચાલુ રહેશે. સ્કુલ-કોલેજે અને ધાર્મિક સ્થળો બંધ રહે તેવી શકયતા છે. થોડા દિવસો પહેલા જ સાંસદો સાથેના વીડિયો કોન્ફોરન્સિંગમાં મોદી એ વાતને સ્પષ્ટ કરી છે કે દેશ સોશિયલ ઈમરજન્સીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, સરકાર માટે હાલ દરેકનો જીવ બચાવવો તે પ્રાથમિકતા છે. એવામાં લોકડાઉનને એક સાથે હટાવી ન શકાય. કોરોનાના સંકટ પહેલા અને પછીની જીંદગી એક જેવી નહિ હોય.

કેટલાક સેકટરોને છૂટ આપી શકે છે સરકાર

લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખાસ નુકસાન થઈ રહ્યું છે, એવામાં કેટલાક સેકટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની શરતે લોકડાઉનમાંથી છુટ આપવામાં આવી શકે છે. જ્યારે આરબીઆઈએ તેના રિપોર્ટમાં કોરોના સંકટની વચ્ચે અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો આવવાની શકયતા વ્યક્ત કરી છે. લોકડાઉનમાં સૌથી વધુ અસર એવિએશન સેકટર પર પડી છે. એવામાં સરકાર એરલાઈન્સ કંપનીઓને ઉડાન શરૂ કરવાની છૂટ આપી શકે છે, જોકે તેમણે તમામ કલાસમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Modi will discuss with the chief ministers tomorrow, likely to address the country for the fourth time on April 14 before the lockdown ends.

Related posts

રાજ્યમાં 24 કલાકમાં 367 નવા કેસ, 10ના મોત, કુલ દર્દી 1743, મૃત્યુઆંક 63 અને 105 સાજા થયા

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત

Amreli Live

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, સતત બીજા દિવસે 1100 કેસ મળ્યા પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

ભાવનગરના શિહોરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ દર્દી 573

Amreli Live

રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારીબાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ, આમંત્રણનો ખોટો પત્ર વાઈરલ

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

આઠ મુખ્ય ઉદ્યોગનું ઉત્પાદન માર્ચમાં 6.5 ટકા ઘટ્યું, કોલસા સિવાય અન્ય તમામ સેક્ટરમાં ઉત્પાદન ગગડ્યું

Amreli Live