26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

લોકડાઉન દરમિયાન ગોવામાં ફસાઈ હતી આ એક્ટ્રેસ, 100 દિવસ બાદ મુંબઈ આવી

100 દિવસે મુંબઈ પાછી આવી ટીના દત્તા

લોકડાઉન પહેલા એક્ટ્રેસ ટીના દત્તા હોલિડે માટે ગોવા ગઈ હતી. પરંતુ ત્યાંથી પરત આવે તે પહેલા જ લોકડાઉન જાહેર થઈ ગયું અને તે મુંબઈ ના આવી શકી. ‘ઉતરણ’ સીરિયલની એક્ટ્રેસ ટીના 100 દિવસ ગોવામાં રહ્યા પછી મુંબઈ પાછી આવી ગઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

‘સારું થયું ગોવામાં હતી નહીં તો…’

 

View this post on Instagram

એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ટીનાએ જણાવ્યું કે, “100 દિવસ ગોવામાં વિતાવ્યા પછી પરત આવી છું. મુંબઈ કરતાં ત્યાં સ્થિતિ સારી હતી. હું ગોવામાં હતી તો સર્વાવાઈ કરી શકી. જો આ લોકડાઉનમાં હું મુંબઈમાં હોત અને ક્વોરન્ટીન થવું પડ્યું હોત તો હું પાગલ થઈ જાત. મુંબઈમાં હું એકલી રહું છું. એક રૂમમાં કેદ રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. ગોવામાં હતી તો મહિના કેવી રીતે વિતી ગયા ખબર જ ના પડી. ગોવામાં મારી સાથે આશકા અને તેનો પતિ હતો. તેમની સાથે રહીને મેં યોગ શીખ્યા અને મને મજા આવી.”

બાય રોડ આવી મુંબઈ

 

View this post on Instagram

 

In one word You “healed” me .. I started seeing thing’s from a different perspective.. u made me a better person.. you both have soo much love to give, soo much warmth , so much positivity that words fall short to define it.. your love made me a better person, a better human being.. so much i have learnt from you in these 100 days.. Everyday u made sure that am doing fine from checking on me every 3-4 hours, to taking care of me like my mom when i fell ill , to getting me new clothes on poila baisakh to making me a part of your life.. I don’t remember a single day when u both had lunch/ dinner without me .. u have been there during my good times and bad times.. You have always been more than a friend to me. You’ve taken care of me like my mother, protected my like your lil one.. U can go to any extent just to bring a smile on my face.. Kahan thi tum itne saal o tak my aashu pisshuuu♥ u know u have my heart.. and always will.. . U both made me fall in love with Yoga.. u inspire me everyday.. like u said, if i can do one asana i would immediately call out “aashu look .. did u see that? I could do it” sharing even my lil happiness with u meant everything.. Yoga gave me a new life , a new perspective to life.. My mat is my best friend now.. already Missing my shala soo soo much..to breaking down to having a crazy laughter, that shala witnessed it all.. . u would fight the world to protect me.. u made sure i never shed a tear.. I don’t remember a single day when we fought/ bickered.. we were soo happy.. Well soo much to write, but words surely cannot justify what we feel for one another.. dil lekar chali gaayi ladki.. pyaar ho gaya aab .. Well the story doesn’t end here.. am coming back in July to make more memories .. be prepared my aashu pishu.. “The devil is coming back” 😉 Love love n more love @aashkagoradia @ibrentgoble #Repost @aashkagoradia with @get_repost ・・・ @dattaatinaa #100days #justlikethat Smiling, laughing, loving and caring’ . . Our energies aligned maybe because we were born on the same day, though just a few years apart I get to call you the younger one. So much I can write about our 100 days together simply because we called our roof

A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on Jun 22, 2020 at 7:27am PDT

ગોવાથી મુંબઈ સુધીની મુસાફરી ટીનાએ બાય રોડ પોતાની ફ્રેન્ડ નારાયણી સાથે કરી છે. ટીનાએ કહ્યું, ‘અમે ફ્લાઈટ અને પ્રાઈવેટ ચાર્ટર બુક કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. છેવટે અમારે 12 કલાક મુસાફરી કરીને બાય રોડ ગોવાથી મુંબઈ આવવું પડ્યું.’ જો કે, ટીના પૂરતી તૈયારી સાથે આ મુસાફરી પર નીકળી હતી.

હાલ નવા પ્રોજેક્ટનો નથી કોઈ પ્લાન

હાલ તો ટીના મુંબઈ આવી ગઈ છે અને શૂટિંગ કે નવા પ્રોજેક્ટનો કોઈ પ્લાન નથી. ટીનાએ કહ્યું, ‘ગોવા ગ્રીન ઝોન હતો પરંતુ મુંબઈથી ઘણા લોકો ગોવા આવ્યા જે ત્યાંના રહેવાસી હતી. ગોવામાં હાલ કોરોનાના 350-400 કેસ છે.’


Source: iamgujarat.com

Related posts

04 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

બચત કરતા લોકો માટે કેમ આ સૌથી મુશ્કેલ સમય છે?

Amreli Live

ચીનના છક્કા છોડાવશે સ્વદેશી તેજસ, આ જોરદાર મિસાઈલથી કરવામાં આવ્યું છે તેને સજ્જ.

Amreli Live

સાણંદમાં ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં ભીષણ આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

કોરોના સંકટ: અમદાવાદની વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં રાહત આપી

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

14 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ 5 શનિવાર સુધી કરો આ ઉપાય, ઘરમાં સુખ-શાંતિ રહેશે

Amreli Live

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Amreli Live

ભારતમાં પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 30,000+, મૃત્યુઆંક 24,000ને પાર

Amreli Live

’78 વર્ષમાં ન શીખવા મળ્યું તે…..’, લોકડાઉન વિશે અમિતાભ બચ્ચને કહી દીધી મોટી વાત

Amreli Live

ED દ્વારા પૂછપરછ પર બોલ્યા અહમદ પટેલ, ‘PM મોદી અને શાહના મહેમાન ઘરે આવ્યા હતા’

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ભારે પવન ફૂંકાયો

Amreli Live

‘હર્ક્યુલસ’ જેવી તાકાત ધરાવે છે આ બોડી બિલ્ડર, એક જ ઝટકે તોડી સાંકળ

Amreli Live

પતંજલિએ નોટિસના જવાબમાં લખ્યું- અમે કોરોનાના નામે કોઈ કિટ નથી બનાવી

Amreli Live

29 મે જન્મદિવસ રાશિફળ: વર્ષનો ઉત્તરાર્ધ અપાર ખુશીઓ લઈને આવશે

Amreli Live

આવી રહી છે નવી દમદાર મહિન્દ્રા THAR, જાણી લો ક્યારે થશે લોન્ચ?

Amreli Live

વાલીઓએ ફી ના ભરી તો વડોદરાની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું!

Amreli Live

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર

Amreli Live

Unlock-1: ગુજરાતના કન્ટેઈન્ટમેન્ટ સિવાયના વિસ્તારોમાં ST બસો શરૂ, ગીતા મંદિર બંધ રહેશે

Amreli Live

કોરોનાની જે ‘સસ્તી’ દવાની ચર્ચા થઈ રહી છે તેનો 15 દિવસનો કોર્સ 14 હજારનો થશે!

Amreli Live