24.1 C
Amreli
01/11/2020
અજબ ગજબ

લોકડાઉનમાં પતિએ રઝળતી મૂકી દીધી અને પછી આપી દીધા ત્રણ તલાક

પતિએ લોકડાઉન દરમિયાન પત્ની-બાળકોને રઝળતા કરી દીધા અને પછી આપી દીધા ત્રણ તલાક. કૌટુંબિક પરામર્શ કેન્દ્ર પર પોતાની પત્ની સાથે સમાધાન કરવા આવેલા પતિએ પોતાની પત્નીને ત્રણ વાર તલાક કહીને તેને છૂટાછેડા આપી દીધા. કાયદાકીય રીતે ટ્રિપલ તલાક ખતમ થઈ જવાને કારણે પોલીસે આ કૃત્ય બદલ પતિ વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે.

આ બનાવ ખળડવાની ગુલનાઝ સિદ્દીકીનો છે, જેના લગ્ન 8 વર્ષ પહેલા ઝાંસીના રહેવાસી અઝહર સાથે થયા હતા. શરૂઆતમાં થોડી મુશ્કેલી રહી, બે બાળકો પણ થયા, પણ ત્યારબાદ બંનેમાં અણબનાવ શરૂ થઈ ગયો. લોકડાઉનના શરૂઆતના સમયમાં જ અઝહર અચાનક જ પોતાના પરિવારને છોડીને ક્યાંક જતો રહ્યો. ગુલનાઝ અને તેના બાળકોને ભુખા મારવાની નોબત આવી ગઈ. સાસરી વાળાને પણ તેના પર દયા ન આવી. પછી તે કોઈ રીતે પોતાના પિયર જતી રહી.

ગુલનાઝે જણાવ્યું કે, મારો પતિ લગ્ન પછીથી જ દહેજ માટે ત્રાસ આપતો હતો. ઘણી વાર મારા પિતાએ તેને પૈસા પણ આપ્યા, પણ તે પરિવારની જવાબદારીથી મોં ફેરવતો રહ્યો. અત્યારે પણ હું બાળકોને લીધે આ સંબંધ તોડવા માંગતી ન હતી, એટલા માટે મહિલા પરામર્શ કેન્દ્રમાં ગઈ હતી. ત્યાં પતિને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો, પણ તેણે બધાની સામે ત્રણ વાર તલાક કહીને મને છૂટાછેડા આપી દીધા.

પ્રતિકાત્મક ફોટો

ગુલનાઝ અને અઝહરના બે બાળકો પણ છે. તેમને સાત વર્ષની દીકરી અને સાડા ચાર વર્ષનો દીકરો છે. પતિ-પત્નીના આ વિવાદને કારણે આ નિર્દોષ બાળકોનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. ગુલનાઝ પોતાના પરિવારને તૂટવાથી બચાવવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરતી રહી. તેને મૂસ્લિમ મહિલા લગ્ન અધિકાર અધિનિયમ 2019 થી આશા જાગી હતી, પણ પતિને તે કાયદાની પણ બીક ન હતી. તેણે પરામર્શ કેન્દ્રમાં બધાની સામે એવું કહીને ત્રણ વાર તલાક કહી દીધું કે, મારે ખુદાને મોં દેખાડવાનું છે.

શહેરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બીએલ મંડલોઈએ જણાવ્યું કે, મહિલા પરામર્શ કેન્દ્રમાં પોતાની ફરિયાદ દાખલ કરવા આવી હતી. તેના સમાધાન માટે મહિલાના પતિને બોલાવવામાં આવ્યો હતો. સમાધાન દરમિયાન જ તેણે ત્રણ વાર તલાક કહીને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા. મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર અધિનિયમ 2019 અંતર્ગત અઝહર વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત શહેરી પોલીસ સ્ટેશનનો આ પહેલો બનાવ છે.

પ્રિવ્યૂ ફોટો પ્રતિકાત્મક ફોટો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

એમેઝોન દ્વારા પહોંચાડવામાં આવ્યો આ ગેરકાયદેસર પથ્થર, ડિલિવરી બોય પર કેસ.

Amreli Live

જો સંતાનો ની શિક્ષા, કરિયર કે લગ્નની હોય ચિંતા તો કરો આ ઉપાય.

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

ડાયાબિટીસ અને મોટાપા માટે રામબાણ દવા છે લીલા મરચા, જાણો શું રહે છે રિસર્ચ

Amreli Live

ઓવન અને માઈક્રોવેવમાં શું તફાવત છે? ઓવન લેવાય કે માઈક્રોવેવ કે પછી ઓવન વીથ માઈક્રોવેવ? જાણો વિસ્તાર પૂર્વક જવાબ

Amreli Live

5 હજાર રૂપિયાના મોંઘા પ્રોટીન પાઉડરને ફેલ કરી દેશે આ ડ્રિંક, ઘરે બનાવીને પીવો ને બનાવો બોડી

Amreli Live

જ્યોતિષ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કેવો મેઈન ગેટ હોય છે શુભ, જાણી લો તે કઈ વસ્તુમાંથી બનેલો હોવો જોઈએ.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

કિડની ફેઈલ થવાના લક્ષણોમાં છે ‘ફીણવાળો પેશાબ’ આવવો જાણીએ કિડની ફેઈલ થવાના 7 લક્ષણો.

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

આ સરકારી યોજનામાં મળી રહી છે 10 લાખની લોન, જાણો શું તમે પણ છો હકદાર

Amreli Live

ફર્સ્ટ પાર્ટી અને થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસમાં શું હોય છે અંતર? ટુ વ્હીલર કે કારના વીમો લેતા પહેલા જરૂર જાણી લો.

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

ચીની સૈનિકો ઉપર નજર રાખવા માટે માંગ્યા ચારથી છ સેટેલાઇટ, સુરક્ષા એજેન્સીઓએ સરકાર પાસે કર્યો આગ્રહ

Amreli Live

અસરકારક ઉકાળો બનાવવા માટે, મસાલાઓનો સાચું પ્રમાણ જરૂરી છે, નહિ તો તે નુકસાન પહોંચાડી શકે છે.

Amreli Live

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live

22 ઓગસ્ટ શનિવારે છે ગણેશ ચતુર્થી, આ ખાસ બાબતોને લઈને આ વખતે અલગ રહશે આ ઉત્સવ

Amreli Live

કપલ ચેલેન્જ વાળાને પકડી પકડી વંચાવો ઘોડો લેશો કે સફરજન, વાંચવા જેવી વાર્તા.

Amreli Live