26.2 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

લોકડાઉનમાં દમણમાં કરાયેલો વિકાસ જોઈને ત્યાં જવા માટે ગુજરાતીઓ આકર્ષિત થયા

યજ્ઞેશ મેહતા, સુરતઃ બે મહિના કરતા લાંબા સમયથી ચાલી રહેલા લોકડાઉનના કારણે ડ્રાય સ્ટેટ ગુજરાતના ઘણાં લોકો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લેવા માગે છે, પરંતુ તેઓ આમ કરી શકતા નથી. જેઓ અગાઉ દમણ ગયા હશે તેના કરતા હાલ ઘણાં ફરફારો કરવામાં આવ્યા છે, જેમાં જામપોર બીચ અને લાઈટહાઉસ પર કેટલાક વધારાના આકર્ષક ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

લોકડાઉનના નિયમો હળવા થવાથી કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાનિકો નવા તૈયાર થયેલા રોડની મુલાકાત લઈને તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. જે ત્યાં જવા માટે લોકોને આકર્ષિત કરી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સુરતના વેપારીએ જણાવ્યું કે, “હું આલ્કોહોલ નથી લેતા જેના કારણે તેમને દમણ જવા માટેની લાલચ નથી થતી. પણ હવે હું મારા પરિવાર સાથે આ બીચની ચોક્કસ મુલાકાત લેવાનો છું.” બીચની આગળ ઘણો વિકાસ કરવામાં આવ્યો છે.

દમણના હોટલ માલિકોના યુનિયનના પ્રેસિડેન્ટ ગોપાલ ટંડને જણાવ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે દરેક પ્રકારના પ્રવાસીઓ આ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લેવા માટે આવે.”

માત્ર બીચ જ નહીં પણ પણ સ્થાનિક તંત્રએ અહીં 4 કિલોમીટરનો સી-ફોર્ટ રોડ પણ તૈયાર કર્યો છે, આ સી-ફોર્ટ દ્વારા બે બીચને જોડવામાં આવ્યા છે. આ તૈયાર કરાયેલા રોડ પર લાઈટો લગાવવામાં આવી છે અને ફૂટપાથ પણ બનાવાયો છે. રોડની આજુબાજુ પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે, આ સાથે વ્યુઈંગ ગેલરી અને પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અનલોક 1: જાણો, સીએમ રૂપાણીએ કઈ 15 મોટી જાહેરાતો કરી?

દમણ અને દીવ, દાદારા અને નગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલે જણાવ્યું કે, “જામપોરમાં જે વિકાસ કરાયો છે તેના કારણે પ્રવાસીઓ સમય પસાર કરી શકે છે, અને અહીં આવતા 300થી વધારે પક્ષીઓને પણ નીહાળી શકે છે.”


Source: iamgujarat.com

Related posts

સુરતમાં કોરોનાથી હાલત વધુ ગંભીર, કુલ કેસોની સંખ્યા 10000ને નજીક

Amreli Live

અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાંથી ઝડપાયું Asian palm civet પ્રજાતિનું દુર્લભ પ્રાણી

Amreli Live

સુશાંત આપઘાત કેસઃ કંગનાએ કહ્યું ‘દાવા સાબિત ન કરી શકી તો પદ્મ શ્રી પરત આપી દઈશ’

Amreli Live

ક્યાંક ગ્રીન તો ક્યાંક વ્હાઈટ….ગુજરાત સહિત દેશભરમાં આ રીતે દેખાયું સૂર્યગ્રહણ

Amreli Live

Microsoftએ બંધ કરી પોતાની દુકાનો, હવે માત્ર ઓનલાઈન કરશે કામ

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

સાદી ઈડલીને ભૂલી જાઓ અને બનાવો સ્ટફ્ડ ઈડલી, ડિનર માટે બેસ્ટ ઓપ્શન રહેશે

Amreli Live

સરકારની કોરોના ટેસ્ટિંગ પોલિસીએ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છેઃ હાઈકોર્ટ

Amreli Live

કોરોના સંક્રમિત ભાઈને મોહિના કુમારીએ આપી હતી આ સલાહ, સાજા થવામાં મળી મદદ

Amreli Live

Monsoon Special: બાફેલી મકાઈમાંથી આ રીતે બનાવો ચટપટા કબાબ

Amreli Live

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોનો સપાટો એક જ દિવસમાં 8 આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

અમદાવાદ-સુરતમાંથી દેશનું પહેલું નકલી ટોસિલિઝુમેબ દવા બનાવીને વેચવાનું કૌભાંડ પકડાયું

Amreli Live

54 લોકોના સંપર્કમાં આવ્યો હતો બચ્ચન પરિવાર, 28 લોકોના થયા કોરોના ટેસ્ટ

Amreli Live

દાવો: કોરોના વેક્સીન ટ્રાયલમાં આ દેશ સૌથી આગળ

Amreli Live

અમરેલી ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Amreli Live

અમિતાભે શેર કરી શ્વેતા-અભિષેકની થ્રોબેક તસવીર, લખ્યું- કેવી રીતે આટલા મોટા થઈ ગયા?

Amreli Live

તમિલનાડુમાં પકડાયો 15 ફૂટ લાંબો સાપ, જોઈને લોકો ચોંકી ગયા

Amreli Live

પહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા

Amreli Live

જે છોકરીને શહીદ કર્નલ સંતોષ બાબુની દીકરી ગણાવાઈ રહી છે તેની હકીકત જાણો

Amreli Live

ગોધરાના પ્રોફેસરે ઉગાડ્યો છે 46 ફૂટ ઊંચો ગુલાબનો છોડ, ‘અમૂલ્ય ખજાના’ માટે વીમાની કરી માગ

Amreli Live