30.5 C
Amreli
19/09/2020
bhaskar-news

લોકડાઉનમાં જે ગાડીઓનો ઉપયોગ કરીને વાધવાન પરિવાર મહાબળેશ્વર પહોંચ્યો, તે ગાડીઓને સીઝ કરવાનો EDએ આદેશ કર્યોકોરોના સંક્રમણ અને લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ અધિકારીની એક મોટી બેદરકારી સામે આવી છે. અહીંયા ગૃહ વિભાગના મુખ્ય સચિવ અધિકારી IPS અમિતાભ ગુપ્તાએ DHFLના પ્રમોટર કપિલ વાધવાન અને ધીરજ વાધવાનના પરિવારને ઈમરજન્સી પાસ આપ્યો હતો. આ પાસના આધારે વાધવાન પરિવારના 23 લોકો બુધવારે ૫ ગાડીઓમાં સવાર થઈને ખંડાલાથી મહાબળેશ્વરમાં આવેલા તેમના ફાર્મહાઉસ પહોંચી ગયા હતા. તેમની સાથે ગાર્ડ અને રસોઈયાઓ પણ ગયા છે. હવે ED દ્વારા આ ગાડીઓ સીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી

DHFLના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવાન દ્વારા મહાબળેશ્વરના ફાર્મહાઉસ જવા માટે જે વૈભવી ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ગાડીઓને સીઝ કરવાનો આદેશ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED)એ આપ્યો છે. EDએ આ સત્તાવાર આદેશ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સતારાના પોલીસ સુપ્રિટેન્ડન્ટને લાગૂ કરવા માટે મોકલી આપ્યો છે. ગાડીઓમાં બે રેન્જ રોવર અને ત્રણ ટોયોટા ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે જેની માલિકી કપિલ વાધવાન હસ્તકની આરકેડબલ્યુ કન્સ્ટ્રક્શન ફેસિલિટી પ્રાઇવેટ લિમિટેડ અને ગોલ્ડન બીચ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડની છે. બે ગાડીઓમાં ઝારખંડની નંબર પ્લેટ છે જ્યારે બાકીની ગાડીઓમાં મહારાષ્ટ્રના રજીસ્ટ્રેશન નંબર છે. ઓર્ડરમાં કહેવાયું છે કે આ ગાડીઓ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેથી તેમને સીઝ કરવાનો આદેશ છે. તેનો ઉપયોગ EDની મંજૂરી વિના થઇ શકે નહીં.

આદેશમાં સીઝર મેમો વાધવાનને પહોંચાડીને તેની પહોંચ ગાડી પર ચોંટાડીને તેની ચાવીઓ પોલીસ કસ્ટડીમાં રાખવાનું કહેવામાં આવ્યું છે. 2013માં લંડનમાં મોતને ભેટેલા ઇકબાલ મિર્ચી તેમજ યસ બેન્કના કો ફાઉન્ડર રાણા કપૂર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસ અંતર્ગત ED બન્ને વિરુદ્ધ તપાસ કરી રહી છે.

વાધવાન-પવારના નજીકના સંબંધો પર સવાલ
સોમૈયાએ આરોપ મૂક્યો કે વાધવાન પરિવારના એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમની પાર્ટીના અનેક નેતાઓ સાથે નજીકના સંબંધ છે. અધિકારીઓને પત્ર જારી કરવા પાછળ કોઈ રાજકીય તાકાત જરૂર છે. એવી કઈ ઈમરજન્સી હતી કે તેમને મંજૂરી આપવામાં આવી. એ પણ ત્યારે જ્યારે તેમની સામે સીબીઆઈ અને ઈડીએ બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ કર્યા છે.

IPS ગુપ્તાને રજા પર મોકલાયા
બેદરકારીના કેસમાં IPS ગુપ્તાને અનિશ્વિત ગાળાની રજા પર મોકલી દેવાયા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ કેસમાં તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે આ કેસમાં તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ગુપ્તા તરફથી જાહેર કરાયેલા લેટરની કોપી ટ્વીટ કરીને લખ્યું કે, ઉદ્ધવ ઠાકરે સરકારે વાધવાન પરિવારને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી છે. .

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Maharashtra IPS issued emergency pass and sent 23 people of Wadhawan family to the farmhouse, sent on leave


Maharashtra IPS issued emergency pass and sent 23 people of Wadhawan family to the farmhouse, sent on leave

Related posts

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: રાજસ્થાનમાં 49 પોઝિટિવ કેસ, પટનામાં એક દિવસમાં આઠ સંક્રમિત મળ્યા

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, અમદાવાદમાં જ 140, રેપિડ બ્લડ ટેસ્ટની સંખ્યા વધારાશે, કુલ દર્દી 1604

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજી

Amreli Live

રાજ્યસભાની 18 બેઠક માટે ચૂંટણી તારીખ જાહેર, હવે 19 જૂને 7 રાજ્યમાં ઉમેદવારોની ચૂંટણી થશે

Amreli Live

વધુ 8 પોલીસકર્મીને કોરોના થતાં કુલ 105 પોલીસ કર્મી કોરોનાગ્રસ્ત, જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં ઘોડેસવાર નાઈટ પેટ્રોલિંગ

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

અમદાવાદના કલસ્ટર ક્વોરન્ટીન ગુલબાઇ ટેકરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ, રાશનકીટ લેવા લોકોની પડાપડી

Amreli Live

એશિયન ડેવલપમેન્ટ બેન્કે કોરોના સંક્રમણ સામે લડવા માટે ભારતને રૂ. 11 હજાર કરોડની લોન આપી

Amreli Live

મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે

Amreli Live

દર્દીઓને બચાવનારા પોલીસકર્મીઓ પૈકી બેને કોરોના લક્ષણ, 8 કર્મીઓ હોમ ક્વોરન્ટીન

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

કોરોનાને હંફાવી 24 કલાકમાં ત્રીજો દર્દી ઘરે પહોંચ્યો, ફતેપુરાની ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ શંકાસ્પદ કેસ

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live