30.8 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

લોકડાઉનની અસર: અમદાવાદમાં બિલ્ડરો ફ્લેટ પર આપી રહ્યા છે 20% જેટલું ડિસ્કાઉન્ટ

કુલદીપ તિવારી, અમદાવાદ: લોકડાઉનને કારણે બિલ્ડરો ભારે ભીંસમાં આવી ગયા છે. લોકો નવું ઘર ખરીદવામાં અચકાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં ફ્લેટો વેચાયા વગરના પડી રહ્યા છે. હાલત એવી છે કે, મકાનો વેચવા માટે બિલ્ડરો હવે ગ્રાહકોને તગડું ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. માત્ર 1 કરોડથી વધુ કિંમત ધરાવતા જ નહીં, 55 લાખથી ઓછી કિંમત ધરાવતા અને અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં આવતા ફ્લેટ્સ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હાલ અમદાવાદમાં દસ હજાર જેટલા ફ્લેટ વેચાયા વિનાના પડ્યા છે. જેમાંથી 70 ટકા અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં આવે છે, જ્યારે 30 ટકા લક્ઝરી ફ્લેટ્સ અને બંગ્લોઝ છે. પૂર્વ હોય કે પશ્ચિમ, અમદાવાદના બંને હિસ્સામાં આ મકાનો આવેલા છે. નાઈટ ફ્રેંકના સીએમડી શિશિર બૈજલ જણાવે છે કે લોકોમાં ઘર ખરીદવાનો કોન્ફિડન્સ ઘટ્યો છે. બીજી તરફ, વેચાતા ના હોય તેવા મકાનોની સંખ્યા પણ વધી રહી છે.

સન બિલ્ડર ગ્રુપના ચેરમેન એનકે પટેલનું માનીએ તો, રેસિડેન્શિયલ માર્કેટ ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય. જેમાં હાઈ એન્ડ ફ્લેટ્સ કે રેસિડેન્શિયલ યુનિટની કિંમત 1.6 કરોડથી 8 કરોડ હોય છે. જ્યારે મિડ સેગમેન્ટનો ફ્લેટ 60 લાખથી 1.6 કરોડની વચ્ચે આવે છે. 55 લાખથી ઓછી કિંમત ધરાવતા ફ્લેટ્સને અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ગણવામાં આવે છે.

હાઈ એન્ડ કેટેગરીમાં ઘણા ડેવલપર્સ હવે 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જ્યારે મિડ કેટેગરીમાં પણ 12-15 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અફોર્ડેબલ હાઉસમાં પણ બિલ્ડરો હવે મોડેથી પેમેન્ટ આપવા ઉપરાંત ભાવતાલને લઈને વધુ ફ્લેક્સિબલ થઈ રહ્યા છે.

હાલ ચાંદલોડિયા અને અડાલજમાં 3 બીએચકે ફ્લેટ્સની સ્કીમ બનાવી રહેલા નિર્માણ ગ્રુપના એમડી પ્રશાંત શાહ જણાવે છે કે, અફોર્ડેબલ હાઉસની ડિમાન્ડ હંમેશા રહે છે. જોકે, હાલની સ્થિતિમાં મારા જેવા ઘણા ડેવલપર્સ પેમેન્ટ બાબતે વધુ ફ્લેક્સિબલ થનિર્માણ ગ્રુપના એમડી પ્રશાંત શાહ થયા છે. મોડા પેમેન્ટ આપવા ઉપરાંત હવે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં પણ બિલ્ડરો અચકાઈ નથી રહ્યા.


Source: iamgujarat.com

Related posts

લોકડાઉનમાં 1.69 લાખ કરોડ એકત્ર કરી મુકેશ અંબાણીએ રિલાયન્સને દેવામુક્ત કરી

Amreli Live

કોરોના દર્દી પાસેથી 7 કિમીની રાઈડ માટે એમ્બુલન્સે ચાર્જ કરી આટલી મોટી કિંમત

Amreli Live

રજનીકાંતના ઘરે બોમ્બ હોવાની અફવાથી થઈ ગઈ દોડાદોડી

Amreli Live

અ’વાદ: કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં કરાવાય છે યોગ, શ્વસનક્રિયા સુધારવામાં મદદ મળી

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

કોરોનાના સંક્રમણથી બચવા વીંટી-મંગળસૂત્ર જેવી રોજ પહેરાતી જ્વેલરીની આ રીતે કરો સફાઈ

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

આવી રહી છે નવી દમદાર મહિન્દ્રા THAR, જાણી લો ક્યારે થશે લોન્ચ?

Amreli Live

વિશ્વ યોગ દિવસઃ 21 જૂને દેશને સંબોધિત કરશે પીએમ મોદી, ચીનને આપશે જવાબ?

Amreli Live

રિદ્ધિમા કપૂરના પતિએ કોરોનાના દર્દીઓ માટે ડોનેટ કર્યા પ્લાઝમા, સાસુ નીતુ કપૂરે કર્યા વખાણ

Amreli Live

શું તમને ખબર છે સુશાંત સિંહ પ્લેન પણ ઉડાવી શકતો હતો! જુઓ Video

Amreli Live

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

આ ગામનો AMC સાથે જોડાવાનો ઈનકાર, હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Amreli Live

ઈમરાન ખાન પર આરોપઃ જાણી જોઈને વિરોધ પક્ષના નેતાઓને કરાવી રહ્યા છે કોરોનાગ્રસ્ત

Amreli Live

ભાવનગરઃ 3 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત, યુવતીના પરિવારે ઢોરમાર મારી કરી યુવકની હત્યા

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

અમેરિકાઃ ન્યૂજર્સીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

કોરોનાના કેસ વધતા તામિલનાડુના ચેન્નાઈ સહિત 4 જિલ્લાઓમાં 30 જૂન સુધી લોકડાઉન

Amreli Live

અમદાવાદમાં 103 દિવસમાં કોરોના મૃતકોનો આંકડો 1500ને પાર

Amreli Live

દવા સપ્લાયની આડમાં દારૂની હેરાફેરી, રૂપિયા 50 લાખના માલ સાથે ત્રણની ધરપકડ

Amreli Live