26 C
Amreli
22/09/2020
bhaskar-news

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યોકેન્દ્ર સરકારે ગુરુવારે દાવો કર્યો કે તે લૉકડાઉનમાં કોરાના વાઇરસના સંક્રમણની ચેન તોડવા અને સંક્રમણનો ફેલાવો ઓછો કરવામાં સફળતા મળી છે. સાથે જ દેશમાં કોરોનાના દર્દી ડબલ થવાનો સમય પણ વધ્યો છે. સરકારે દાવો કર્યો છે કે દેશમાં દર્દીઓની સંખ્યા લગભગ સ્થિર થઇ રહી છે અને તે બહુ ઝડપથી વધી રહી નથી. લૉકડાઉન બાદ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 16 ગણી, જ્યારે તપાસ 24 ગણી વધી છે. કોરોના વાઇરસ અંગે એમ્પાવર્ડ ગ્રૂપ ટુના ચેરમેન સી.કે. મિશ્રાએ કહ્યું કે તપાસમાં 24 ગણો વધારો છતાં પોઝિટિવ દર્દીઓની ટકાવારી વધી રહી નથી. છતાં તેમણે કહ્યું કે આ પૂરતું નથી. અમારે દેશમાં સતત તપાસની સંખ્યા વધારવી પડશે.

આર્થિક પ્રવૃત્તિ વધારવા માટે ઉદ્યોગ સંગઠનો સાથે સરકાર વાત કરી રહી છે
દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ઝડપ વધારવાના ઉપાયોની ગુરુવારે કેન્દ્રીય ગૃહસચિવ અને ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સચિવ તેમજ અન્ય અધિકારીઓએ સમીક્ષા કરી. સાથે ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓનાં સૂચનો પણ લીધાં. ઉપરાંત ટેલિકોમ કંપનીઓ રિચાર્જની દુકાનો ખોલવા રાજ્યો અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર

Related posts

વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

SVP હોસ્પિ.માં કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો, હાલ મહિલા અને બાળક બંને સ્વસ્થ

Amreli Live

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

રાજ્યમાં કુલ 79,816 પોઝિટિવ કેસમાંથી 62,567 દર્દી ડિસ્ચાર્જ અને 2802ના મોત, હાલમાં 14,435 કેસ એક્ટિવ

Amreli Live

સતત ત્રીજા દિવસે નવા 500થી વધુ કેસ, રાજ્યમાં કુલ કેસ 24628, મૃત્યુઆંક 1534 અને 17090 દર્દી ડિસ્ચાર્જ

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

Amreli Live

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

31,408 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

અમૂલે હળદરની ફલેવરનો આઈસક્રીમ લોન્ચ કર્યો, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

Amreli Live

અત્યારસુધી એક લાખ 47 હજારના મોત: અમેરિકા બાદ જાપાન પણ હવે WHOનુ ફ્ન્ડીંગ રોકી શકે છે, PM આબેએ કહ્યું- આ સંગઠન સાથે સમસ્યા તો છે જ

Amreli Live