25.4 C
Amreli
14/08/2020
અજબ ગજબ

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરીને તમે પણ તમારા લીવરને રાખી શકો છો સ્વસ્થ્ય અને તંદુરસ્ત

આપણી લાઇફસ્ટાઇલ એવી બની ગઈ છે કે આપણે લોકો ફક્ત પેટ ભરવા અને સ્વાદ લેવા માટે ખાઈએ છીએ. ખોરાકમાં પોષક તત્વોને આપણે લોકોએ અવગણી દીધા છે, અને જંક ફૂડને પોતાની ડાયટમાં શામેલ કરી લીધા છે. આપણા ખાન-પાનની સૌથી વધારે અસર આપણા લીવર પર જોવા મળે છે. ઘણી વાર આપણા શરીરમાં ચરબીનું સ્તર એટલું વધી જાય છે કે, આપણું લીવર ફેટી થઈ જાય છે.

તમે જાણો છો કે ફેટી લીવર શું છે? લીવરમાં ચરબીની માત્રા થોડી વધવી સામાન્ય વાત છે, પણ જયારે ચરબીની માત્રા લીવરના ભારથી 10% વધારે થઈ જાય છે, તો તમારું લીવર ફેટી થઈ જાય છે. એવી સ્થિતિમાં લીવર સામાન્ય રૂપથી કામ કરવાનું બંધ કરી દે છે, અને અનેકો લક્ષણ તમારા શરીરમાં દેખાવા લાગે છે.

ફેટી લીવરના લક્ષણ :

ખાવાનું પચતું નથી, જેના લીધે એસિડિટી રહે છે.

પેટના જમણી તરફ ઉપરના ભાગમાં દુઃખાવો થવો.

વજન ઓછું થવું.

નબળાઈનો અનુભવ કરવો.

આંખો અને ત્વચામાં પીળાશ દેખાવી.

પેટમાં સોજો થવો.

તમે પણ જો પોતાના શરીરમાં આ પ્રકારના લક્ષણ અનુભવી રહ્યા છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે સૌથી પહેલા તમે તમારું ખાન-પાન સુધારો. તમારું ખાન-પાન તમારા ફેટી લીવર માટે જવાબદાર છે. આવો જાણીએ કે તમે ફેટી લીવર થવા પર પોતાની ડાયટને કઈ રીતે પ્લાન કરી શકો છો.

ખોરાકમાં ફળ અને શાકભાજીને શામેલ કરો.

વધારે ફાઈબર યુક્ત આહારનું સેવન કરો, જેમ કે કઠોળ અને આખા અનાજ.

વધારે મીઠું, ટ્રાંસફેટ, રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ તથા સફેદ ખાંડનો ઉપયોગ એકદમ બંધ કરી દો.

આલ્કોહોલ અને દારૂનું સેવન જરાપણ ના કરો.

ભોજનમાં લસણને શામેલ કરો, તે ચરબી જમા થવાથી અટકાવે છે.

ગ્રીન ટી નું સેવન કરો. શોધ અનુસાર તે લીવરમાં જમા ચરબીને ઓછી કરે છે, તથા લીવરની કાર્ય પ્રણાલીને સુધારે છે.

તળેલી-શેકેલી વસ્તુ અને જંક ફૂડથી પરેજી રાખો.

આ શાકભાજીઓનો ઉપયોગ વધારે કરો : પાલક, બ્રોકલી, કારેલા, દૂધી, ટીંડોરા (ઘિલોડી), તુરિયા, ગાજર, બીટ, ડુંગળી, આદુ તથા ફણગાવેલા અનાજ ખાવ.

રાજમા, સફેદ ચણા, કાળી દાળ આ બધાનું સેવન ઘણું ઓછું કરવું જોઈએ, તથા લીલી મગની દાળ અને મસૂરની દાળનું સેવન કરવું જોઈએ.

માખણ, માયોનીઝ, વેફર, કેક, પીઝા, મીઠાઈ, ખાંડનો ઉપયોગ જરા પણ કરવો જોઈએ નહિ.

નિયમિત રૂપથી પ્રાણાયમ કરો તથા સવારે ચાલવા જાવ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

આ વિટામિનની ઉણપ ધરાવવાતા 99 ટકા સંક્રમિતોનું થયું મૃત્યુ.

Amreli Live

આજે નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, ૫રિવારમાં સુખ શાંતિ જળવાય.

Amreli Live

સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા અને યશ મળે, ૫તિ૫ત્‍ની વચ્‍ચેનો સંબંધ ગાઢ બને.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

જન્માષ્ટમી પર ખુલશે આ રાશિઓના ભાગ્યના દરવાજા, જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live