11.2 C
Amreli
27/01/2021
અજબ ગજબ

લાકડા કાપનાર મજુર ખુબ મહેનત કરી બન્યો IAS અધિકારી, સ્ટેશન પર બેસીને વાંચ્યા UPSC ના પુસ્તક

વાંચો લાકડા કાપનાર મજુરની સફળતાની સ્ટોરી, ભણતર છોડ્યા પછી આ રીતે બન્યો IAS ઓફિસર. જો સંકલ્પ મજબૂત હોય તો કેટલું પણ મોટું સપનું પૂરું થઈ જાય છે. લોકો મુશ્કેલ રસ્તા સરળ બનાવવાના ઉકેલ શોધે છે અને મહેનત કરવા લાગે છે. ઘણા લોકોએ ગરીબી સહન કરીને પણ સફળતા પ્રાપ્ત કરી છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ મજુરે અધિકારીનું પદ મેળવી લીધું હોય. એક એવો મજુર જેની માં વાંસની ટોપલીઓ વેચીને ઘર ચલાવતી હોય. આજે અમે તમને એક એવા જ વ્યક્તિની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.

તે વ્યક્તિના ઘરની હાલત એટલી ખરાબ હતી કે, દારૂડિયા પિતાએ બધું વેચી નાખ્યું હતું. ગામમાં દરેક જગ્યાએ થુ-થુ થતી હતી. પણ તેણે ઓફિસર બનીને ઘર-પરિવારની કાયા પલ્ટી નાખી. આ સ્ટોરી દેશના દરેક બાળકે વાંચવી જોઈએ. આવો જાણીએ કઈ રીતે એક લાકડા કાપવાવાળો મજુર સખત મહેનત કરીને IAS ઓફિસર બની ગયો. આજે આપણે જાણીશું કે, કઈ રીતે ગરીબીમાં જીવતા અને સુવિધાઓની અછત હોવા છતાં પણ સ્ટેશન પર વાંચીને એક વ્યક્તિએ દેશના ઓફિસર બનીને દેખાડ્યું.

તમિલનાડુના તંજાવુર જિલ્લાના રહેવાસી એમ શિવાગુરુ પ્રભાકરનના પરિવારની સ્થિતિ સારી ન હતી. તેમના પિતા દારૂડિયા હતા અને માં અને બહેન વાંસની ટોપલી બનાવતી હતી. આ ટોપલીઓ વેચીને માં ઘરનો ખર્ચ ચલાવતી હતી.

દીકરો ભણવામાં ઘણો હોંશિયાર હતો પણ દારૂડિયા પિતાને કારણે ઘરની જવાબદારી તેના પર આવી ગઈ. ઘરની જવાબદારીઓને કારણે પ્રભાકરને 12 માં ધોરણ પછી ભણતર છોડી દીધું હતું. પણ તે બાળપણથી જ એન્જીનીયર બનવા માંગતો હતો, અને લાકડું કાપતા સમયે એ વાત તેને પરેશાન કરતી રહી.

ભણતર છોડ્યા પછી પ્રભાકરને 2 વર્ષ સુધી આરા મશીનમાં લાકડા કાપવાનું કામ કર્યું. પ્રભાકરને મજૂરી પણ કરી. તે મજૂરી કરતો અને પછી સ્ટેશન પર જઈને ભણતો. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે માં એ વાંસની ટોપલી બનાવીને ઘરે ઘરે જઈને વેચવી પડતી હતી. દીકરાના દિલમાં સરકારી ઓફિસર બનવાની આગ હતી પણ ગરીબી પરેશાન કરતી હતી. તેણે ભણતર નહિ પણ મજૂરી કરવી પડી રહી હતી.

પ્રભાકરને ભલે જ ભણતર છોડી દીધું હતું, પણ તેણે પોતાના સપનાને મરવા દીધું નહિ. પ્રભાકરન એન્જીનીયરીંગ કરવા ઈચ્છતો હતો, કોલેજ જવા માંગતો હતો, પણ તેણે પૈસા ખર્ચ કરવાની જગ્યાએ સ્ટેશન પર ભણવાનું નક્કી કર્યું. પ્રભાકરન દિવસમાં કામ કરતો અને સેંટ થૉમસ રેલવે સ્ટેશન પર ભણીને રાત પસાર કરતો. એવામાં તેના મિત્રએ તેને સેંટ થૉમસ માઉંટ વિષે જણાવ્યું, જે પછાત લોકો માટે ટ્રેનિંગની સુવિધા આપતા હતા. તેનાથી પ્રભાકરનનું જીવન સુધરી ગયું.

દિવસ રાત સખત મહેનત કર્યા પછી તેને આઈઆઈટીમાં એડમિશન મળી ગયું. આઈઆઈટીનું ભણતર પૂરું કર્યા પછી પ્રભાકરને એમટેકમાં એડમિશન લીધું. અહીં પણ તેણે ટોપ રેંક મેળવ્યો. વર્ષ 2017 માં એમ શિવાગુરુ પ્રભાકરને યુપીએસસીની પરીક્ષામાં 101 મો રેંક મેળવ્યો હતો. પ્રભાકરને આ સ્થાન 990 કેન્ડિડેટ વચ્ચે પ્રાપ્ત કર્યું હતું. સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવી પ્રભાકરન માટે કોઈ સપનાથી ઓછું ન હતું. તેણે આ રેંક ચોથી વારમાં પ્રાપ્ત કર્યો હતો. આ પહેલા ત્રણ વાર તેને નિષ્ફ્ળતા મળી હતી.

પ્રભાકરનના ઓફિસર બન્યા પછી ગામમાં ખુશી અને આશ્ચર્યની લહેર છવાઈ ગઈ. એક લાકડા કાપવાવાળો મજુર હવે સરકારી ઓફિસર બની ચુક્યો હતો. પ્રભાકરને નાના ભાઈને ભણાવ્યો અને પછી બહેનના લગ્ન પણ કરાવ્યા. તેના સંઘર્ષ અને સફળતાની સ્ટોરી કોઈ પણ આઈએએસ વિદ્યાર્થી માટે મિસાલ છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પ્રજાસત્તાકના 71 વર્ષ : વિજ્ઞાનના ક્ષેત્રમાં આમના નામે છે મોટા કીર્તિમાન અને ઉપલબ્ધીઓ, જાણો કયા-કાયા છે રેકોર્ડ.

Amreli Live

વર્ષના પહેલા અઠવાડિયામાં શુક્રદેવ બદલશે પોતાની રાશિ, પાંચ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

યુપીએસસી સિવિલ સર્વિસીસના ઇન્ટરવ્યૂમાં પુછાયેલા સવાલ અને ઉમેદવારે આપેલા જવાબ, પાર્ટ 4.

Amreli Live

ટ્રેનમાં ભીખ માંગનારા બાળકો માટે દેવદૂત બન્યો આ જવાન, તેમને ભણવામાં કરે છે મદદ.

Amreli Live

Hyundai i20 2020 Bookings Open : ફક્ત 21,000 રૂપિયામાં કરી શકો છો નવી હુંડાઈ i20 ની બુકીંગ.

Amreli Live

બબીતાજીને એક યુઝરે પૂછી હતી એક રાતની કિંમત, તેના પર ભડકી ગઈ બબીતાજી અને આપ્યો આવો જવાબ

Amreli Live

અમરનાથની જેમ જ અહીં પણ બરફનું શિવલિંગ જોવા મળે છે, માર્ચમાં તેની યાત્રા થશે શરુ.

Amreli Live

વાસ્તુની આ 5 નાની-નાની ભૂલો બગાડી શકે છે આપણા બનેલા કામ, ધ્યાનમાં રાખો આ વાતો.

Amreli Live

મંડપમાં વરરાજાને છોડી નોકરીની કાઉન્સલીંગમાં પહુંચી દુલ્હન, સરકારી ટીચર બનીને થઇ વિદાઈ

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live

કોઈને પણ ભૂલથી પણ ન જણાવો આ 7 વસ્તુઓ, થઇ જાય છે ભારે નુકસાન

Amreli Live

મજેદાર જોક્સ : પપ્પા : દીકરા તારા રિઝલ્ટનું શું થયું? પપ્પુ : પપ્પા 80 % આવ્યા છે. પપ્પા : લાવ તારી માર્કશીટ દેખાડ…

Amreli Live

વૃંદાવનમાં પણ ભરાય છે કુંભ મેળો? જાણો તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

Amreli Live

પોંપિયોએ કહ્યું – ચીન વિરુદ્ધ એક જુથ દુનિયા, ડ્રેગનને પછાડવા માટે ભારત જેવા દેશ યૂએસ સાથે.

Amreli Live

જો જગાડવું છે સુતેલું ભાગ્ય તો ખુબ કામના સાબિત થશે આ ક્રિસ્ટલ્સ

Amreli Live

ટેક્સમાં છૂટ મેળવવા માટે જરૂર કરો આ જગ્યાએ રોકાણ, મળશે સારું રિટર્ન અને લાભ.

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

શું થાત જો મહાભારતમાં દુર્યોધને આ ત્રણ ભૂલો ના કરી હોત તો.

Amreli Live