24.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

આ પ્રખ્યાત હિરોઈન લગ્ન વિના આપ્યો છોકરાને જન્મ, હવે જલ્દી જ કરશે પારંપરિક વિધિથી લગ્ન. ‘દેવોં કે દેવ મહાદેવ’ સિરિયલથી ખ્યાતિ મેળવનાર પૂજા બેનર્જી અને કૃણાલ વર્માના ઘરે કિલકારીઓ ગુંજી છે. શો માં ‘માં પાર્વતી’ નું પાત્ર ભજવનારી પૂજાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. બાળકના જન્મ પછી આ સેલિબ્રિટી કપલની ખુશીનું ઠેકાણું નથી રહ્યું. ફેન્સ અને મિત્રો તેમજ સંબંધીઓ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે, અને સારી વાત એ છે કે બાળક અને માતા બંને સ્વસ્થ છે.

ભગવાનનો આભાર, કે તે જ સમયે હું પૂજા સાથે હતો : ઇ ટાઈમ્સના અહેવાલ મુજબ, કૃણાલે આ ખુશ ખબર શેયર કરતા કહ્યું કે, ‘હું અને પૂજા ગર્વ અને આનંદ સાથે આ વાત શેયર કરી રહ્યા છીએ કે, અમે માતાપિતા બની ગયા છીએ. શુક્રવારે પૂજાએ એક પુત્રને જન્મ આપ્યો છે. હું ઓપરેશન થિયેટરમાં પૂજા સાથે હતો. પૂજા અને અમારો પુત્ર બંને સ્વસ્થ છે. હું ભગવાનના આશીર્વાદનો આભાર માનું છું.’

કરી ચુક્યા છે રજીસ્ટર્ડ મેરેજ, હવે લેશે સાત ફેરા : થોડા મહિના પહેલા પૂજાએ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પૂજાએ ચર્ચાઓને સત્ય જણાવતા કહ્યું હતું કે, ‘હા, હું અને કુણાલ અમારા જીવનમાં આ નવા અને સુંદર તબક્કામાં પ્રવેશવા માટે ઉત્સાહિત છીએ. હું હવે એક ખુશ જગ્યાએ છું અને મારા અંગત સમયનો આનંદ લઇ રહી છું.’ પૂજાએ જણાવ્યું હતું કે, લોકડાઉનની ઘોષણા થયા બાદ તે એપ્રિલ મહિનાથી જ પોતાના ઘરે હતી અને ત્યાંથી નીકળી ન હતી. દંપતી તેમના પુત્રના જન્મ પછી પરંપરાગત રીતે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે.

પૂજાની માતા લગ્નમાં આવી શકી ન હતી : ત્યારે પૂજા બેનર્જીએ કહ્યું હતું કે, ‘આ મહામારીએ બધુ બદલી નાખ્યું અને અહીં સુધી કે કોલકાતામાં રહેતી મારી માતા પણ અમારા રજિસ્ટેડ મેરેજમાં શામેલ થઇ શકી ન હતી. હું જલ્દી જ એક સમારંભની આશા કરી રહી છું અને બાળક આવ્યા પછી કુણાલ સાથે સાત ફેરા લઈશ. આશા છે કે, મારી માતા પણ તેમાં શામેલ થઇ શકશે.’

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, અત્યારથી કરી લો સંપૂર્ણ પ્લાનિંગ.

Amreli Live

સાડા સાતી અને ઢૈય્યાથી બચવા માટે કરો આ શનિ મંદિરોના દર્શન.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયુ આ છ રાશીઓ માટે લાવશે ઢગલાબંધ ખુશીઓ, જીવનમાં પ્રગતી કરશે.

Amreli Live

13 ઓક્ટોબરે અંતરિક્ષમાં દેખાશે અદભુત નજારો, ચુક્યા તો 2035 સુધી જોવી પડશે રાહ

Amreli Live

ભારતમાં નવરાત્રીના વિભિન્ન રંગ, જાણો કઈ જગ્યાએ કેવી રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીનો ઉત્સવ.

Amreli Live

કંગના રનૌત પર લાગી ચુક્યા છે જાદુ-ટોટકાના આરોપ, આ છે એક્ટ્રેસ સાથે જોડાયેલા વિવાદ.

Amreli Live

અધિક માસમાં કરો તુલસીનો આ મહાઉપાય, મળશે ઘણા ફાયદા, ઘરમાં આવશે ખુશીઓ.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

જન્મ કુંડળીમાં રહેલા આ ચાર ગ્રહ વ્યક્તિને બનાવે છે આઈએએસ, જાણો આ ગ્રહો વિષે

Amreli Live

ન જાણતા હોય તો જરૂર જાણી લો, આપણા જીવનમાં શોપિંગનું જ્યોતિષ કનેક્શન

Amreli Live

CBI અધિકારી કેવી રીતે બનવું? જાણો ક્યાં અરજી કરવી, શું છે લાયકાત અને પસંદગી પ્રક્રિયા.

Amreli Live

સૌરવ ગાંગુલીનો ખુલાસો, જણાવ્યું પાકિસ્તાન વિરુદ્ધ એમએસ ધોનીને નંબર 3 પર કેમ મોકલ્યો હતો.

Amreli Live

શ્રી ગણેશ અને મહાલક્ષ્મીની કૃપાથી આ 7 રાશિઓની બદલાશે નસીબ, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

દેશના તે મંદિર જ્યાં રામ નહિ પણ રાવણની કરવામાં આવે છે પૂજા

Amreli Live

કેરળમાં શિકારીઓએ ગર્ભવતી જંગલી ભેંસ સાથે જે કર્યું તે જાણીને તમે ગુસ્સાથી લાલચોળ થઈ જશો

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ખાસ, ધન લાભના છે યોગ.

Amreli Live

‘આ દુનિયા ભૂલો કાઢવા જ બેઠી છે’, મૂર્તિકારની સ્ટોરી દ્વારા જાણો સફળ થવા માટે પોતાનામાં કયો ફેરફાર લાવવાની જરૂર છે.

Amreli Live

આ નવરાત્રી બની રહ્યો છે અશુભ સંયોગ, આખા એક વર્ષ દુનિયામાં થશે ઉથલ પાથલ.

Amreli Live

પહેલી જાન્યુઆરીથી ફરજિયાત દરેક વાહન પર FasTag લગાવવું પડશે, સરકારે આવી રીતે કરી તૈયારી

Amreli Live