33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

લગ્ન પહેલા જ કંગાળ થયા આદિત્ય નારાયણ, કહ્યું – એકાઉન્ટમાં બચ્યા છે ફક્ત આટલા હજાર રૂપિયા, વેચવુ પડશે.

આદિત્ય નારાયણ લગ્ન પહેલા જ થયા કંગાળ, આ વેચીને રોકડા કરશે અને એકાઉન્ટમાં આટલા હજાર જ છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર નેહા કક્કડ અને રોહન પ્રીતના લગ્નને લઈને ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર મહિનાના અંતમાં આ બંને લગ્ન કરી શકે છે.

નેહા કક્કડે પણ ઈંસ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ દ્વારા રોહનપ્રીત માટે પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો છે. તેવામાં થોડા દિવસો પહેલા બોલીવુડ સિંગર અને ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણે પણ પોતાના લગ્ન વિષે જાહેરાત કરી. આદિત્યએ જણાવ્યું કે તે વહેલી તકે જ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને બોલીવુડની અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

શ્વેતા આદિત્ય સાથે ફિલ્મ ‘શાપિત’ માં જોવા મળી હતી. બંનેની મુલાકાત ફિલ્મ ‘શાપિત’ ના સેટ ઉપર થઇ હતી અને ત્યારથી બંને એક બીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું. સમાચારો મુજબ આદિત્ય અને શ્વેતા 2020ના અંત સુધી લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકે છે. એક તરફ આદિત્યએ આટલા મોટા શુભ સમાચાર પોતાના પ્રશંસકોને આપ્યા છે, અને બીજી તરફ તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આદિત્યએ જણાવ્યું છે કે તેની આર્થિક સ્થિતિ હાલના સમયમાં સારી નથી અને તેના ખાતામાં માત્ર 18 હજાર રૂપિયા રહ્યા છે.

aditya narayan
source google

એકાઉન્ટમાં છે માત્ર 18 હજાર – હાલમાં આદિત્યએ ઈન્ટરવ્યું આપ્યો, જેમાં તેમણે તેની આર્થિક સ્થિતિ વિષે વાતચીત કરી. આ ઈન્ટરવ્યુંમાં આદિત્યએ ઘણી ચોંકાવનારી વાતો જણાવી. આદિત્યએ જણાવ્યું કે તેની પાસે પોતાનો ખર્ચ ચલાવવા માટે પણ પૈસા નથી રહ્યા અને તેમણે પોતાના મ્યુચ્યુઅલ ફંડના પૈસા પણ ઉપાડી લીધા છે. આદિત્યએ એ પણ કહ્યું છે કે તે વહેલી તકે જ તેને કામ ન મળ્યું તો બની શકે છે કે તેને પોતાનું બાઈક વેચવું પડશે. આદિત્યની આવી સ્થિતિ વિષે જાણીને તેના પ્રસંશકો પણ ઘણા ચિંતિત છે.

કહ્યું, ખલાસ થઇ ગઈ બચત – એક એંટરટેનમેંટ પોર્ટલ સાથે વાત કરતા આદિત્યએ કહ્યું હતું, ‘જો સરકાર લોકડાઉન વધુ આગળ વધારી દીધું હોત તો લોકો ભૂખથી મરવા લાગ્યા હોત. મારી તમામ બચત ખલાસ થઇ ગઈ. મેં જે થોડી ઘણી બચત મ્યુચુઅલ ફંડમાં કરી હતી, ખર્ચો ચલાવવા માટે ઉપાડી લીધી છે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે હું એક વર્ષ સુધી કામ નહિ કરુ અને ટેન્શન વગર રહીશ. એવો પ્લાન કોઈ નથી કરતા, જ્યાં સુધી તમે એક કરોડપતિ ન હો’.

વેચવી પડશે બાઈક – આદિત્ય આગળ જણાવે છે, ‘એટલા માટે મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારા ખાતામાં હવે 18 હજાર રૂપિયા છે. જો હું ઓક્ટોબરથી કામ શરુ નહિ કરુ, તો મારે મારી બાઈક વેચવી પડશે. આ બાઈક મુશ્કેલ સમય છે. ખરેખર મુશ્કેલીમાં આવીને તમારે થોડા કઠીન નિર્ણય લેવા પડે છે’. થોડા સમય પહેલા નેહા અને આદિત્ય પોતાના થનારા લગ્નને લઈને ઘણા ચર્ચામાં રહ્યા હતા. આમ તો પાછળથી ખબર પડી કે તેમણે માત્ર ગીતના પ્રમોશન માટે લગ્નનું આ નાટક ઉભું કર્યું હતું.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

Amreli Live

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live

બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

Amreli Live

અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

Amreli Live

પતિની સફળતા ઈચ્છો છો, તો તવીની સાથે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતર થઇ જશે અનર્થ.

Amreli Live

તે મંદિર જ્યાં થાય છે દેવીની એક આંખની પૂજા, પુરી થાય છે મનોકામનાઓ, વાંચો વિસ્તારથી

Amreli Live

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

નવરાત્રીમાં મિલકતમાં રોકાણ કે નવું વાહન ખરીદવા માટે આ દિવસને કરો પસંદ.

Amreli Live

અધિકમાસમાં ભગવાન વિષ્ણુને તુલસી અને ભગવાન શિવને બીલીપત્ર ચડાવો, થશે આવા લાભ.

Amreli Live

શું મૌની રોયે કરી લીધી છુપી રીતે સગાઈ? હીરાની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી.

Amreli Live

મહાલક્ષ્મીના આ 8 સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

Amreli Live

ઝારખંડમાં છે શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિ, દર્શન કરો 1280 કિલો શુદ્ધ સોનાની બંસીધરની મૂર્તિનો, કિંમત જાણીને ચકિત થઇ જશો

Amreli Live

આવી રીતે બનાવશો ઢોસો તો તવા ઉપર નહિ ચોંટે, ખીરાને ફેલાવતા પહેલા કરવાનું રહેશે બસ એક કામ

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

ખરતા વાળ માટે રામબાણ છે ચોખાનું પાણી અને ડુંગરી, આવી રીતે કરો ઉપયોગ.

Amreli Live

નાસ્તામાં ઝટપટ તૈયાર કરો મલ્ટીગ્રેન થાલીપીઠ, સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર છે આ રેસિપી.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live