28.5 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

લગ્ન કુંડળીમાં કેમદ્રુમ દોષ હોય તો કરવું જોઈએ આ વ્રત, જાણો અતુલ શુક્લા દ્વારા તેના નિવારણના ઉપાય.

કઈ રીતે જાણી શકાય લગ્ન કુંડળીમાં રહેલા કેમદ્રુમ દોષ વિષે, એક્સપર્ટ દ્વારા જાણો તેને દૂર કરવાના ઉપાય. લગ્ન કુંડળીમાં કેમદ્રુમ દોષ હોય તો પૂનમનું વ્રત કરો. પૂનમનું વ્રત કારતક પૂનમથી શરૂ કરવું ઉત્તમ હોય છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 16 નવેમ્બરથી કારતક માસ શરૂ થઈ રહ્યો છે. ત્યારથી પૂનમના વ્રતની શરૂઆત કરી શકો છો.

કેમદ્રુમ દોષ મોટો દુર્યોગ (દોષ) હોય છે. તેના લીધે વ્યક્તિને સતત સંઘર્ષ કર્યા પછી પણ યોગ્ય ફળોની પ્રાપ્તિ નથી થતી. આર્થિક સમસ્યાઓ પર બની રહે છે. તેમજ મન અશાંત રહે છે. શાસ્ત્રોમાં તેને ખરાબ દુર્યોગ જણાવ્યો છે. તેમાં વર્ણવ્યું છે કે, જો રાજાને ત્યાં પણ જન્મ થાય તો પણ આ દોષને કારણે કષ્ટ દાયક જીવન જીવવું પડશે.

જોકે મારો અનુભવ એ જણાવે છે કે, કેમદ્રુમ યોગ હોય તો વ્યક્તિ ધીરે-ધીરે માનસિક રીતે મજબૂત થતો જાય છે, પણ આ માનસિક મજબૂતીને અર્જિત કરવા માટે તેણે તમામ પ્રકારની વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. આર્થિક પક્ષ ઘણો પ્રભાવિત થાય છે. હા, વ્યક્તિ દીર્ઘાયુ જરૂર થાય છે. કેમદ્રુમ દોષ જાણવા માટે કોઈ પણ ફ્રી એપ અથવા સોફ્ટવેયર પર પોતાના જન્મની જાણકારી નાખીને પોતાનું જન્મ ચક્ર બનાવી લો. જન્મ ચક્રમાં જુઓ કે ચંદ્ર ક્યાં છે. ચંદ્ર જે ઘરમાં હશે, તેજ તમારી રાશિ હશે. હવે નીચે જણાવેલી સ્થિતિઓ જોઈ લો.

(1) ચંદ્રની સાથે તેની બંને તરફના ખાના (ઘર) જુઓ. જો ત્યાં કોઈ ગ્રહ ન હોય તો કેમદ્રુમ દોષ હોઈ શકે છે. અહીં રાહુ, કેતુ અને સૂર્યની ગણતરી નથી કરતા તેની હાજરીમાં પણ કેમદ્રુમ યોગ બનશે.

(2) જો પહેલી પરિસ્થિતિ બને છે તો ચંદ્રની બરાબર સામે વાળું ઘર જુઓ. ત્યાં ગુરુ, શુક્ર અને બુધ બેઠા હોય તો કેમદ્રુમ ભંગ થઇ જાય છે. કેમદ્રુમ ભંગ પણ એક સારો રાજયોગ છે.

(3) જો ઉપરની બંને સ્થિતિઓમાં કેમદ્રુમ યોગની પુષ્ટિ થાય છે, તો પોતાની ચંદ્ર કુંડળી જુઓ. ફ્રી સોફ્ટવેયર પર ચંદ્ર કુંડળી પણ દેખાડવામાં આવે છે. ચંદ્રથી કેંદ્રમાં જો ગુરુ હોય તો કેમદ્રુમ ભંગ થઈ જશે અને ગજકેસરી યોગનું નિર્માણ થશે. આ યોગ ઘણો શુભ છે.

(4) તે જોઈ લો કે, શું ચંદ્ર ગુરુની પાંચમી અથવા નવમી દૃષ્ટિમાં છે? જો એવું થયું તો કેમદ્રુમ ભંગ થઈ જશે.

જો ઉપરની ચારેય સ્થિતિઓ નથી બનતી તો કેમદ્રુમ દોષ બનશે. ત્યારે તમારા તેના ઉપાય જરૂર કરવા જોઈએ. અને આ ઉપાય આજીવન કરવા જોઈએ.

વધુ એક સ્થિતિ છે, જેમાં કેમદ્રુમ દોષના ફળ ઘણ ઓછા મળે છે. જો લગ્ન કુંડળીમાં કેંદ્રમાં ચંદ્ર છે અને તમારી રાશિ કર્ક થવા ઉચ્ચ રાશિ વૃષભ છે. આ અવસ્થામાં કેમદ્રુમ યોગના અશુભ ફળ ઘણા ઓછા થઈ જાય છે.

જો કેમદ્રુમ દોષ બને છે, તો દર સોમવારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરો, શિવ પંચાક્ષરી મંત્રનો નિયમિત જાપ કરો અને સૌથી જરૂરી છે કે પૂનમનું વ્રત કરો. લાભ જરૂર થશે.

અતુલ શુકલા, વોટ્સએપ નંબર 7007847004.


Source: 4masti.com

Related posts

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live

દુર્ભાગ્યથી આ 7 રાશિઓને મળ્યો છુટકારો, રહશે વિષ્ણુજીની કૃપા, સુખ-સમૃદ્ધિની થશે પ્રાપ્તિ.

Amreli Live

પિતૃ પક્ષ 2020 : યુધિષ્ટિરે આવી રીતે કર્યું હતું માતા કુંતીનું શ્રાદ્ધ

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

મુકેશ અંબાણીની વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી ચુકી છે કામ, જાણો કોણ છે સ્વાતિ પિરામલ

Amreli Live

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષની દીકરીએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, માતાને જણાવ્યું : ‘ગર્વ છે મને’

Amreli Live

રાફેલ છે ગજબનું, કેટલીક ખાસિયત એવી કે દુશ્મન દેશને થાય છે ઈર્ષા.

Amreli Live

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

Amreli Live

સંયુક્ત નામ ઉપર મકાન ખરીદવું છે ખુબ ફાયદાકારક સોદો, જાણો કેવી રીતે, જણાવી રહ્યા છે એક્સપર્ટ.

Amreli Live

બસથી દિલ્હીથી લંડનની મુસાફરી, જાણો : કેટલા લાગશે પૈસા અને કેટલો સમય

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

રિયાલિટી શો ‘નચ બલિયે’ ની આ 12 જોડીઓ અસલ જીવનમાં બની ગઈ લાઈફ પાર્ટનર, જાણો તેમના વિષે.

Amreli Live

પબ્લિસિટી સ્ટંટ માટે આ સ્ટાર્સે કર્યા ફેક લગ્ન, એક તો છે ખોટા લગ્નમાં એક્પર્ટ

Amreli Live

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

Amreli Live

પહેલી વખત મહિલા સૈનિકોની પાકિસ્તાની સરહદ પર ડ્યુટી, 30 મહિલા સૈનિકોનું નેતૃત્વ કરી રહી છે કપ્તાન ગુરસીમરન કૌર

Amreli Live

ગુડલક મેળવવા માટે રાશિ પ્રમાણે પહેરો કપડા.

Amreli Live

આ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, તેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

Amreli Live

આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live