16.1 C
Amreli
24/01/2021
અજબ ગજબ

લગ્નના 17 વર્ષ પછી જ એકબીજાથી અલગ રહે છે કરીના કપૂરના માતા-પિતા, એક્ટ્રેસે જણાવ્યું કારણ.

કરીના કપૂરના માતા-પિતા છેલ્લા 35 વર્ષોથી એકબીજાથી અલગ રહે છે, એક્ટ્રેસે કર્યા ઘણા ખુલાસા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર વર્ષોથી રાજ કરનાર કપૂર પરિવાર રોજિંદા કોઈને કોઈ કારણો સર ચર્ચામાં બન્યો રહે છે. હવે થોડા સમય પહેલા કરીના કપૂર ખાન પોતાના માતા-પિતાના અલગ રહેવા પર ખુલાસો કરતા દેખાઈ હતી. એક્ટર રણધીર કપૂર અને બબીતાએ વર્ષ 1971 માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ કરિશ્મા કપૂર અને કરીના કપૂર બંને તેમના જીવનમાં આવ્યા. પરંતુ લગ્નના 17 વર્ષ પછી બંને જણાએ એકબીજાથી અલગ રહેવાણો નિર્ણય લઇ લીધો.

રણધીર કપૂર અને બબીતા ભલે અલગ-અલગ રહેતા હોય પરંતુ તે દરેક તહેવાર અને પાર્ટીમાં સાથે જ રહે છે. બેબોએ એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું છે કે, તહેવાર હોય કે ભલે કોઈ સેલિબ્રેશન હમણાં પણ અમે બધા સાથે જ ઉજવીએ છીએ.

પોતાના માતા-પિતાને લઈને કરીના કપૂરે જણાવ્યું, મારા માતા-પિતા એક લવલી રિલેશનશિપમાં છે. ઘણી વખત લોકોને લાગે છે કે, જેવું જીવન તેમણે પ્લાન કર્યું હતું તે તેવું જીવન જીવી રહ્યા નથી. આમાં બંનેની ભલાઈ છે. બંને સાથે રહેતા નથી પણ તે હજુ પણ દોસ્ત બનીને રહે છે. પોતાના બાળકો માટે સાથે નિર્ણય લઇ શકે છે. એવું જરૂરી નથી કે બંને 24 કલાક સાથે રહે. મને લાગે છે કે મેં અને કરિશ્માએ પોતાના માતા-પિતાની આ વાત નાની ઉંમરમાં જ સમજી લીધી હતી. લગ્ન પછી અલગ રહી મિત્ર બનીને રહેવું પણ એક રિલેશનશીપ જ હોઈ શકે છે.

કરીનાએ આગળ જણાવ્યું કે, તેમના માતા-પિતા છેલ્લા 35 વર્ષોથી આમ જ રહી રહ્યા છે. જયારે તેમને લાગ્યું કે, તેમણે સાથે હોવું જોઈએ કે પછી કોઈ સેલિબ્રેશનની વાત આવે છે, તો તે બંને સાથે જ હોય છે. બસ બંનેનું દરરોજનું જીવન અલગ છે. કરીનાએ જણાવ્યું કે, આ સંબંધ પણ શાનદાર છે. તમને જણાવી દઈએ કે, રણધીર કપૂર અને બબીતાની મુલાકાત ફિલ્મ સંગમના સેટ પર થઇ હતી. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા. તે જાણતા હોવા છતાં પણ કે લગ્ન પછી બબીતા કામ કરી શકશે નહિ, તેમણે રણધીર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

1 ઓગસ્ટથી થશે બુધનું રાશિ પરિવર્તન, તેનાથી આ 6 રાશિઓનો શરુ થશે સારો સમય

Amreli Live

દશેરા પર આ વસ્તુઓ દેખાય તો ગણાય છે શુભ, ખુલી જાય છે નસીબના તાળા

Amreli Live

કઈ વસ્તુ સમુદ્રમાં પેદા થાય છે પણ ઘરમાં રહે છે? UPSC ઇન્ટરવ્યૂમાં આ વિચિત્ર સવાલ પર અટક્યા લોકો.

Amreli Live

શિયાળામાં બનાવો વટાણા ટિક્કી, સ્વાદ એવો કે તમે ભૂલી નહિ શકો.

Amreli Live

નવા રંગમા લોન્ચ થઇ Volkswagen ની Polo અને Vento, મળશે પહેલાથી પણ વધારે માઈલેજ

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live

શુક્રનું રાશિ પરિવર્તન, આ 6 રાશિવાળાઓના જીવનમાં લાવશે ખુશીઓ

Amreli Live

ભારતમાં પહેલી વખત આ રીતે કર્યું ઘાસના મેદાનોનું સંરક્ષણ, જાણો ક્યાંથી થઇ શરૂઆત

Amreli Live

‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી

Amreli Live

કમ્પ્યુટર ઓપરેટરની નોકરી છોડીને શરુ કર્યો તંદુરી ચા નો સ્ટોલ, હવે દર મહિને કરે છે આટલા હજારની કમાણી

Amreli Live

જો તમારા બાળકને પણ લાગી ગઈ છે કોઈ ખાસ ગેમ કે એપની લત, તો આવી રીતે કંટ્રોલ કરો તેની એક્ટિવિટી.

Amreli Live

વૃષભ રાશિવાળા માટે કેવું રહેશે વર્ષ 2021? વાંચો વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

ક્યારેક ગલીએ ગલીએ જઈને સાડી વેચતા હતા આ વ્યક્તિ, આજે છે કરોડોની પ્રોપર્ટીના માલિક.

Amreli Live

નોકિયાએ ઉતાર્યા 4G કોલિંગ સપોર્ટ કરવા વાળા બે ફીચર ફોન, જીઓનીએ લોન્ચ કર્યો 5.45 ઇંચ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન.

Amreli Live

અધિકારીએ પૂછ્યું તમને પ્રધાનમંત્રી બનાવી દઈએ તો શું કરશો? મુશ્કેલ સવાલ પર કેન્ડિડેટે જણાવ્યું પોતાનું સપનું

Amreli Live

સૂર્યનારાયણની કૃપાથી આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે, ધનલાભના યોગ છે.

Amreli Live

ભારતમાં વધી રહ્યા છે કોરોના કેસ, પાકિસ્તાને કઈ રીતે મેળવ્યું નિયંત્રણ?

Amreli Live

આ રાશિવાળા લોકોનો આ અઠવાડિયે શુભ રહેશે સમય, આવકમાં થશે વધારો.

Amreli Live

ઝીલ મેહતાએ બોલ્ડ ફોટાઓથી ઉડાવ્યા લોકોના હોશ, ‘જૂની સોનુ’ નો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ.

Amreli Live

દરરોજ 4 કલાક રમતા હતા, છતાં બાળપણથી પાળેલ સિંહણે માલિકને ફાડી ખાધો.

Amreli Live

મર્સીડિસએ બનાવી ‘મેડ ઈન ઇન્ડિયા’ કાર 6 નવેમ્બરે થશે લોન્ચ, આની સ્પીડ જાણી ને દંગ રહી જશો

Amreli Live