13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

લગ્નના વર્ષો પછી પણ એક-બીજાને ખુબ પ્રેમ કરે છે મુકેશ-નીતા અંબાણી, આજે પણ જાય છે ડેટ પર

મુકેશ અને નીતા અંબાણી લગ્નના વર્ષો પછી પણ જાય છે ડેટ પર, વાંચો તેમની લવ સ્ટોરી. એશિયાની શક્તિશાળી બિઝનેસવુમનની વાત થાય ત્યારે તેમાં નીતા અંબાણીનું નામ જરૂર આવે છે. નીતા અંબાણી એક એવી મહિલા છે, જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. નીતા પોતાની સુંદરતા અને અનોખા અંદાજ માટે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. નીતા અંબાણી ન ફક્ત ભારત પણ વિદેશોમાં પણ ઘણી લોકપ્રિય છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની હોવા છતાં નીતા અંબાણીની પોતાની એક અલગ ઓળખ છે.

હાલમાં જ દાદા-દાદી બનેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાલના દિવસોમાં એકવાર ફરી ચર્ચામાં છે. હકીકતમાં રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી એશિયાના અમીરોની યાદીમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર છે. દર વર્ષે આવતા આંકડાનું માનીએ તો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ 5.60 લાખ કરોડ છે.

આ સફળતા પાછળ મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેયર પર્સન નીતા અંબાણીનો પણ હાથ છે. બંને જણા એક બીજાનો સાથ આપીને પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. પણ બંનેની આ ઉત્તમ કેમેસ્ટ્રીને જોઈને હંમેશા તેમના ચાહવાવાળાના દિલમાં એ સવાલ જરૂર આવે છે કે, આ વ્યસ્તતા ભરેલા રૂટિનમાં આ કપલ એકબીજા માટે કેટલો સમય કાઢી શકે છે?

એક ઇન્ટરવ્યૂમાં જયારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે, શું તે પણ સામાન્ય કપલ્સની જેમ મુકેશ અંબાણી સાથે ડેટ પર ગયા હતા? આ સવાલનો જવાબ આપતા નીતા અંબાણીએ કહ્યું હતું, અમારા લગ્નને 35 વર્ષથી વધારે સમય પસાર થઈ ગયો છે. અમે આજે પણ એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. મુકેશ મારા સૌથી સારા મિત્ર છે. અમે પોતાની અંગત ખુશી એકબીજા સાથે સેલિબ્રેટ કરીએ છીએ. હાલમાં જ મારા જન્મદિવસના અવસર પર આખો પરિવાર એક સાથે વેકેશન પર ગયો હતો.

ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ પોતાના અને મુકેશ અંબાણીના જીવન વિષે વધારે વાતો જણાવતા કહ્યું હતું કે, ‘અમને બંનેને જ સ્ટ્રીટ ફૂડ ઘણું પસંદ છે. જયારે પણ અમારું મન કરે છે, તો અમે ભેલપૂરી અથવા બટાકા પુરી ખાવા જઈએ છીએ. તેના સિવાય મુકેશના પ્લાન હંમેશા અચાનક બને છે. મુકેશ અચાનક જ આવીને કહે છે કે, ચાલો કયાંક બહાર કોફી પીવા જઈએ અને અમે સી લાઉંચ જતા રહીએ છીએ.’

નીતાએ આ ઇન્ટરવ્યૂમાં મુકેશ અંબાણીના વ્યસ્ત શેડ્યુલનો પણ ઉલ્લેખ કર્યો અને એ પણ જણાવ્યું કે, તે હંમેશા ઘરે મોડેથી આવતા હતા. તેમ છતાં તેઓ ડિનર સાથે જ કરે છે. સ્વાભાવિક છે કે નીતા અને મુકેશ અંબાણી વચ્ચે આ પ્રેમ તેમના વ્યસ્ત શેડ્યુલ છતાં 35 વર્ષોથી સતત કાયમ છે અને આગળ પણ રહેશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કૃષિ સુધારા બિલના સપોર્ટ અને વિરોધમાં સોશિયલ મીડિયા પર જામેલી ચર્ચા, જાણો લોકોનું શું કહેવું છે.

Amreli Live

Samsung Galaxy F41 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, મળે છે 32 MP નો સેલ્ફી કેમેરો જાણો બીજી વિગત

Amreli Live

કિસ્સો : જયારે રાજકુમારે અમિતાભની મજાક ઉડાવતા કહી હતી સૂટના કપડાથી પડદા સીવડાવવાની વાત.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

રવિવારે આ રાશિના લોકોને મળી શકે છે આકસ્મિક ધનલાભ, રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

મજેદાર જોક્સ : પિતા દીકરાને : એક કામ સારી રીતે થતું નથી તારાથી, તને ફુદીનો લાવવાનું કહ્યું હતું ને તું….

Amreli Live

શનિનું રત્ન નીલમ અમીરને બનાવી શકે છે ભિખારી અને ગરીબને કરોડપતિ, જાણો કોણે પહેરવું જોઈએ નીલમ.

Amreli Live

બૃહસ્પતિની ધાતુ છે સોનુ, તેને પહેરતા પહેલા કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન?

Amreli Live

ઈમાનદારીથી કરવામાં આવેલા કામમાં મુશ્કેલીઓ આવે છે, પરતું એક દિવસ સારું ફળ જરૂર મળે છે.

Amreli Live

વૃંદાવનમાં પણ ભરાય છે કુંભ મેળો? જાણો તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

Amreli Live

વર્ષના અંતમાં સૂર્ય કરી રહયા છે ગોચર, ‘પ’, ‘છ’ સહિત આ નામના લોકો રહે એકદમ સતર્ક

Amreli Live

એકથી વધારે બેંકમાં છે એકાઉન્ટ તો થઈ શકે છે મુશ્કેલી, આવી રીતે કરાવો બંધ.

Amreli Live

આ મંદિરમાં આજે પણ વસે છે ભગવાન શિવ, પથ્થરોને અડતા જ આવે છે ડમરુનો અવાજ.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

આ રાશિના વ્યક્તિની છે ચાંદી જ ચાંદી, થઈ શકે છે પર્યટનનું આયોજન, ગણેશજીની કૃપા ખુબ વરસશે.

Amreli Live

સ્ક્રીન પર જીત્યું લોકોનું દિલ, રિયલ લાઈફમાં દુશ્મન છે આ 8 જોડીઓ

Amreli Live

લગ્ન પછી હવે યુજવેન્દ્ર અને ધનશ્રીના સગાઈના ફોટાએ મચાવી ધમાલ, ઈન્ટરનેટ પર થયા શેયર

Amreli Live

દુનિયામાં દર વર્ષે એક અરબ બાળકો થાય છે શારીરિક, માનસિક સાથે બીજી પ્રકારની હિંસાનો શિકાર.

Amreli Live

આજે સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોની ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે, શુભ સમાચાર મળે.

Amreli Live