25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

લગ્નના બીજા દિવસે વરરાજાનું મોત, પ્રસંગમાં હાજરી આપનારા 79 લોકોને થયો કોરોના

પાલીગંજઃ કોરોના સંક્રમણ સામે લડી રહેલા બિહારના પટના જિલ્લામાં સોમવારે એક સાથે 79 લોકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ પહેલા 22 જૂનના રોજ 15 લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોઈને કોઈ રીત આ તમામ લોકો 17 જૂનના રોજ અમ્બિકા ચૌધરીના પુત્રના લગ્નમાં હાજર હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

લગ્નના બીજા દિવસે 17 જૂનના રોજ અમ્બિકા ચૌધરીના પુત્રનું મોત થયું હતું. તેમનો પુત્ર કોરોના સંક્રમિત હતો કે નહીં તે જાણી શકાયું નહોતું. સ્વાસ્થ્ય વિભાગે લગ્નમાં હાજર 125 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી 22 જૂનના રોજ આવેલા રિપોર્ટમાં 15 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ છેલ્લા 4 દિવસમાં 369 લોકોની તપાસ કરવામાં આવી. જેમાંથી 79 લોકોના રિપોર્ટ પોઝિટિવ મળ્યાં છે.

એક સાથે 79 લોકોનો રિપોર્ટ પોઝિટવ આવતા સ્થાનીક તંત્ર દોડતું થયું અને તે વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરી વધુ લોકોની તપાસ હાથ ધરી છે. તંત્ર દ્વાર તે વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યો છે. તેમજ લોકોને ઘરમાં રહેવા અને બહાર નીકળતી વખતે મોઢા પર માસ્ક પહેરવા માટે સૂચના આપવામાં આવી છે.


Source: iamgujarat.com

Related posts

જુદા જુદા દેશોની એમ્બસીને વિઝા સર્વિસ શરું કરવા વિદેશ મંત્રાલયની અપીલ

Amreli Live

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

Amreli Live

1 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ કેસ 35 લાખ થઈ જશેઃ સ્ટડી

Amreli Live

કોરોનાના કારણે બચ્યા નહીંતર આજે હરિદ્વારમાં હર કી પૌડી પર હજારો મર્યા હોત

Amreli Live

માસ્ક વિના ફરતા અમદાવાદીઓ બતાવે છે મિજાજ!, પકડાયા પછી કાઢે છે આવા બહાના

Amreli Live

ધોનીના બર્થ-ડે પર પત્ની સાક્ષીએ તેના માટે લખ્યો પ્રેમભર્યો સંદેશ

Amreli Live

અમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈ?

Amreli Live

કોરોનાઃ દેશમાં જુલાઈમાં 6 લાખ કેસ નોંધાયા, છેલ્લા તમામ મહિનાઓના કુલ કેસ કરતાં વધુ

Amreli Live

વીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે

Amreli Live

અમદાવાદ-સુરતમાંથી દેશનું પહેલું નકલી ટોસિલિઝુમેબ દવા બનાવીને વેચવાનું કૌભાંડ પકડાયું

Amreli Live

05 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

તોફાની છોકરાઓએ માળો વિખેર્યો- ઈંટ મારી ઈંડા ફોડી નાખ્યાં, ‘દુઃખ’થી હંસનું મોત થયું!

Amreli Live

એક્ટ્રેસ જિયા ખાનની મમ્મીનો રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ, કહ્યું ‘તે જાણતી હતી કે…’

Amreli Live

કોરોના વાયરસને હરાવવો છે તો આંબળાનું કરો નિયમિત સેવન, જાણો બીજા કયા છે તેના ફાયદા.

Amreli Live

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

‘દિલ્હીની 23% વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત, મોટાભાગના કેસ લક્ષણ વગરના’

Amreli Live

અ’વાદ: મેડિકલ સ્ટાફ સામે ફરિયાદ, કન્ટેઈનમેન્ટ ઝોનમાં એક્સપાયરી ડેટની દવા આપ્યાનો આરોપ

Amreli Live

બહેન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાની વાતને અક્ષય કુમારે ફગાવી

Amreli Live

કોરોના મહામારી: UAEમાં ફસાયેલા 700 ગુજરાતીઓને દુબઈના વેપારીએ સ્વદેશ પરત મોકલ્યા

Amreli Live

ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’

Amreli Live

દેશના સર્વોચ્ચ સ્પોર્ટ એવોર્ડ ‘ખેલ રત્ન’ માટે નોમિનેટ થયો રોહિત શર્મા, આપ્યું આવું રિએક્શન

Amreli Live