25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

એકબીજાના થયા દીપિકા-અતનુ

એકબીજાના થયા દીપિકા-અતનુ

દેશના જાણીતા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ કોરોનાકાળમાં સરકાર તરફથી રજૂ કરાયેલી ગાઈડલાઈન્સના પાલન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. આ દરમિયાન અતનુ માસ્ક પહેરીને પણ જોવા મળ્યો.

માસ્ક પહેરેલો દેખાયો અતનુ

માસ્ક પહેરેલો દેખાયો અતનુ

કોરોના વાયરસની મહામારીથી બચાવ માટે અતનુ પોતાના લગ્નમાં માસ્ક પહેરેલો જોવા મળ્યો.

આશીર્વાદ આપવા આવ્યા હેમંત સોરેન

આશીર્વાદ આપવા આવ્યા હેમંત સોરેન

ઝારખંડના સીએમ હેમંત સોરેન આ દરમિયાન બંને તીરંદાજોને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા. સીએમ સોરેન પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા.

પૂર્વ CM રઘુવર દાસે પણ આપી શુભેચ્છાઓ

પૂર્વ CM રઘુવર દાસે પણ આપી શુભેચ્છાઓ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે પણ નવયુગલને આશીર્વાદ આપ્યા હતા.

ઘણા VVIP પણ પહોંચ્યા

ઘણા VVIP પણ પહોંચ્યા

સમારોહમાં વર-વધુને આશીર્વાદ આપનારાઓમાં મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપરાંત રાંચીના સાંસદ સંજય શેઠ, રાંચીની મેયર આશા લકડા, પદ્મશ્રી અશોક ભગત સહિત અન્ય ઘણી હસ્તીઓ શામેલ રહી.

રાતે સાડા 11 વાગ્યે સાત ફેરા

રાતે સાડા 11 વાગ્યે સાત ફેરા

તમામ વૈવાહિક કાર્યક્રમ મોરહાબાદી સ્થિત વૃંદાવન બેન્ક્વેટ હૉલમાં સંપન્ન થશે. પદ્મશ્રી ઑલિમ્પિયન આર્ચર દીપિકા કુમાર અને અતનુ દાસે રાતે આશરે 11.30 કલાકે સાત ફેરા લેશે.

સેનિટાઈઝર સ્ટેન્ડ, માસ્ક અને ગિફ્ટ માટે બૉક્સ

સેનિટાઈઝર સ્ટેન્ડ, માસ્ક અને ગિફ્ટ માટે બૉક્સ

લગ્ન સ્થળે થોડા-થોડા અંતરે સેનિટાઈઝર સ્ટેન્ડ રાખેલા હતા. આ ઉપરાંત માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી. વર-વધુને ગિફ્ટ આપવા માટે એક બૉક્સ રાખવામાં આવ્યું.

દુનિયાની પૂર્વ નંબર-1 તીરંદાજ છે દીપિકા

દુનિયાની પૂર્વ નંબર-1 તીરંદાજ છે દીપિકા

26 વર્ષની દીપિકા કુમારી દુનિયાની નંબર-1 તીરંદાજ રહી ચૂકી છે. તેણે 2010માં કૉમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે 2012 અને 2018માં આર્ચરી કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા છે. બીજી તરફ 2013 અને 2014ના વર્લ્ડકપમાં તેણે ટીમની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ઑલિમ્પિકમાં રમી ચૂકી છે. તેને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરાઈ ચૂકી છે.

રાંચીમાં થયો કાર્યક્રમ

રાંચીમાં થયો કાર્યક્રમ

દીપિકા અને અતનુના લગ્ન અને તેની સાથે જોડાયેલા કાર્યક્રમો રાંચીમાં યોજવામાં આવ્યા.


Source: iamgujarat.com

Related posts

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

DGP શિવાનંદ ઝાને વધુ એક્સ્ટેન્શન નહીં, સરકારે મોકલ્યા ત્રણ IPSના નામ

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live

અ’વાદઃ મહિનાઓથી મુલાકાત ન થતા એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીના ઘર સુધી પહોંચી ગયો પછી…

Amreli Live

Coronavirusના બહાને નેપાળે સીલ કરી ભારતીય સરહદ

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 253 નવા કેસ નોંધાયા, 18ના મોત સાથે કુલ મૃત્યુઆંક 798 થયો

Amreli Live

નિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે

Amreli Live

કોરોના રસીની મહાશોધમાં ભારતની આ 6 ટીમ છે આગળ, મળી શકે છે સફળતા

Amreli Live

રાજકોટ દેશનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી બન્યું

Amreli Live

‘અનુરાગ’નો રિપોર્ટ પોઝિટિવ આવતા એકતા ચિંતિત, કહ્યું- ‘કસૌટી’ હીરોની રાહ જોઈ રહી છે

Amreli Live

આ વીકેન્ડમાં પૃથ્વીની નજકીથી પસાર થશે 5 લઘુ ગ્રહ, સૌથી ઝડપી આજેઃ NASA

Amreli Live

મુંબઈ: સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી, માસ્ક વિના જ નીકળ્યો વરઘોડો

Amreli Live

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

સુરતઃ શ્રમિકો પોતાના ગામ ચાલ્યા જતા કાપડ મીલના માલિકો પોતે જ કરી રહ્યા છે આ બધા કામ

Amreli Live

Video: જ્યારે સુશાંત સિંહ રાજપૂતે ભારતીય સૈનિકોને પોતાના હાથે પીરસ્યું હતું ભોજન

Amreli Live

અ’વાદ: 100થી વધુ જૂનિયર ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સુરક્ષાના અપૂરતા સાધનો હોવાની રાવ

Amreli Live

ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને અંતિમ વિદાય, આખું ગામ રડી પડ્યું

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

ગેરી કર્સ્ટનનો ખુલાસોઃ જાણો, શા માટે 2007મા ક્રિકેટ છોડવા ઈચ્છતો હતો સચિન

Amreli Live